નમસ્કાર,
ખેડૂતભાઈ જાહેરાત વિભાગમાં આપનું સ્વાગત છે. ગુજરાતના ખેડૂતો જો સૌથી વધારે કોઈ સોસીયલ મીડિયા પ્લેટફોર્મ પર ભરોસો કરતા હોય તો તે છે ખેડૂતભાઈ. કારણ કે, ખેડૂતોને જાણકારી છે કે, ખેડૂતભાઈ યૂટ્યૂબ ચેનલ અને વેબસાઈટ પર જે માહિતી મુકવામાં આવશે તે ૧૦૦% સાચી જ માહિતી મુકવામાં આવશે. અને અમે પણ એવો જ પ્રયાસ કરીશું કે, ગુજરાતના ખેડૂતોયે જે વિશ્વાસ અમારી ઉપર મુક્યો છે, જે પ્રેમ અમને આપ્યો છે તેના ઉપર અમે ખરા ઉતરીયે.
અમારી યૂટ્યૂબ ચેનલને 100,000 (૧ લાખ) થી પણ વધારે ખેડૂતભાઈઓ સબ્સ્ક્રાઇબ કરી ચુક્યા છે. અને એ જ પરિસ્થિતિ વેબસાઈટ પર પણ છે. જેથી તમારા કોઈ પણ ધંધા અથવા તમારી કોઈપણ પ્રોડક્ટને સીધી ખેડૂતો સુધી પહોંચાડવા અમારી ચેનલ પર તમે જાહેરાત આપવા માંગતા હોવ તો તેના ભાવ નીચે મુજબ રહેશે.
પ્રતિ દિવસ જાહેરાત ભાવ | ||
દિવસ | 1 જાહેરાત | 2 જાહેરાત |
6 દિવસ | 4,000 | 7,000 |
12 દિવસ | 6,600 | 11,000 |
24 દિવસ | 12,000 | 21,500 |
હાલની ઓફર
અત્યારે જ, તમારી જાહેરાત બુક કરો છો તો. જે, પેક બુક કરો છો તેટલા દિવસ તમારી જાહેરાત વેબસાઈટ પર એક દમ મફત દેખાડવામાં આવશે. તેના માટે તમારે માત્ર તમારા ધંધાનું બેનર/પોસ્ટર આપવાનું રહેશે. તો અત્યારે જ અમારો સંપર્ક કરો.
અમારો સંપર્ક:
ઇ-મેઇલ: info.khedutbhai@gmail.com
યૂટ્યૂબ: https://bit.ly/3yYirwW
ઇન્સ્ટાગ્રામ: https://bit.ly/3PfAxQf
ફેસબુક: https://bit.ly/3P0hEB6
અમારો સીધો સંપર્ક:
જરૂરી નોંધ:
જો તમે જાહેરાત કરવા માંગો છો, તો તમારે ગુજરાતી ભાષામાં જાહેરાત અને 465 X 1130(યૂટ્યૂબ માટે) સાઈઝમાં સામગ્રી આપવાની રહેશે. અને વેબસાઇટની ફ્રી જાહેરાતની ઓફર નો લાભ લેવા ઈચ્છતા હોવ તો 728X30 સાઈઝમાં સામગ્રી આપવાની રહેશે.