આપણા ઘણા ખેડૂત મિત્રો છે કે જેઓ હજુ મગફળી (groundnut market price today) સાચવીને બેઠા છે. કારણ કે, ગયા દિવસો માં મગફળીના ભાવ થોડા નીચા ગયા હતા. અને હવે આવનારા દિવસોમાં મગફળીના ભાવ કેવા રહેશે. તે જાણવા માટે ફાંફા મારતા હોય છે. કારણ કે, જો પાક નો સારો ભાવ મળે તો જ ખેડૂત ની મહેનત રંગ લાવે. એટલા માટે જ આપણે ખેડૂતો માટે આપણી વેબસાઈટ પર નવા નવા પાકોના સર્વે મૂકીએ છીએ જેથી કરીને ખેડૂતોને કંઈક ઉપયોગી બની શકે.
મગફળીની બજારમાં (groundnut today) તેજીની આગેકૂચ યથાવત છે. ઉનાળુ મગફળીની આવકો ઘટતા અને જૂની મગફળીની પણ ખાસ આવક નથી. બીજી તરફ મૈનપૂરી મગફળીની (groundnut price) માંગ થોડી ઘટી રહી હોવાથી સરેરાશ બજારમાં મણે રૂ.10 થી 20 વધ્યા હતા. આગામી દિવસોમાં મગફળીની બજારમાં સરેરાશ ભાવ મજબૂત રહે તેવી ધારણા છે.
ગોંડલનાં એક અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે મૈનપૂરી મગફળીની ઊંચા ભાવથી માંગ ઓછી હતી. ગોંડલમાં ૧૫ જેટલી ગાડીઓ અત્યારે વેચાણ વગરની પડી છે. મૈનપૂરીમાં સ્થાનિક ભાવ ઊંચા હોવાથી સેલ વેપારી ગોંડલમાં નીચા ભાવથી મગફળી આપવા માટે તૈયાર નથી. આવી સ્થિતિમાં મગફળીની બજારમાં (groundnut market price today) સરેરાશ મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે.
Groundnut Market Price Today | આજના મગફળી બજાર ભાવ
ગોંડલમાં મગફળીની (groundnut price) સાત હજાર ગુણની આવક હતી અને 4500 ગુણીનાં વેપારો થયા હતાં. ભાવ લોકલ જી 20 માં રૂ.1200 થી 1400 અને મૈનપૂરીમાં રૂ.1225 થી 1300 નાં ભાવ હતા. પિલાણ ક્વોલિટીના ભાવ રૂ.1250 થી 1300 ના હતા.
રાજકોટમાં લોકલ જૂની 5000 ગુણી અને મૈનપૂરીની 1500 ગુણીની આવક થઈ હતી. ભાવ 24 નં. રોહીણી રૂ.1230 થી 1320, જી 20 નાં રૂ.1280 થી 1450, અમુક એક્સ્ટ્રા ક્વોલિટીમાં રૂ.1510 થી 1531 સુધીનાં ભાવ હતાં અને બીટી 32માં રૂ.1250 થી 1350 ના ભાવ હતાં. મૈનપૂરીનાં ભાવ રૂ.1184 હતાં.
Groundnut Market Price Today
રાજકોટ યાર્ડની વાત કરીએ તો વર્તમાન સમયે ચોમાસાને લીધે મગફળીની આવકો ઘટવા સામે માંગ વધી છે. સ્વાભાવીક માંગ અને પુરવઠાનું બેલેન્સ ખોરવાતા મગફળીના ભાવમાં તેજની રૂખ જોવા મળી છે. રાજકોટ યાર્ડમાં મગફળીના વેપાર સાથે પુરવઠાનું બેલેન્સ ખોરવાતા મગફળીના ભાવમાં તેજની મુજબના રૂખ જોવા મળી છે.
સૌરાષ્ટ્રના મેઈન રાજકોટ યાર્ડમાં મગફળીના વેપાર સાથે સંકળાયેલ એક વેપારીમિત્રએ કહ્યું હતું કે હાલ મગફળીની 1000 થી 200 ગુણી વચ્ચે આવક સામે પ્રતિ 20 કિલોના રૂ.1270 થી રૂ.1430 સુધીના વકલ રાજકોટ યાર્ડની વાત કરીએ તો વર્તમાન સમયે ચોમાસાને લીધે મગફળીની આવકો ઘટવા સામે માંગ વધી છે. સ્વાભાવીક માંગ અને મુજબના ભાવ થઇ રહ્યાં છે.
મગફળી બજાર ભાવ રાજકોટ
દાણાબર મગફળીના ભાવ રૂ.1400 ની રેઇન્જમાં છે. મૈનપુરી ( યુપી ) કે રાજસ્થાન જેવા અન્ય રાજ્યોમાંથી ઉનાળું મગફળી પણ આવે છે, તે મોટાભાગે પીલાણ મગફળીના પાલામાં જાય છે. સરકારી ટેકાની મગફળી પ્રતિકિલો રૂ.67 આસપાસના ભાવે વેચાઇ રહી છે સિંગદાણાના નિકાસ વેપાર સાથે સંકળાયેલ ડીએસએન એગ્રી બોક્સના નીરજભાઇ અઢિયા કહે છે કે સિંગદાણામાં એક તો તહેવારોની ઘરાકી શરૂ થઇ છે.
બીજા શહેરોના આજના 100% સાચા બજાર ભાવ
જામજોધપુર માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 | અહી ક્લિક કરો |
અમરેલી માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 | અહી ક્લિક કરો |
જામનગર માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 | અહી ક્લિક કરો |
ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 | અહી ક્લિક કરો |
રાજકોટ માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 | અહી ક્લિક કરો |
ઊંઝા માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 | અહી ક્લિક કરો |
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 | અહી ક્લિક કરો |
કોડીનાર માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 | અહી ક્લિક કરો |
બોટાદ માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 | અહી ક્લિક કરો |
મોરબી માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 | અહી ક્લિક કરો |
ડીસા માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 | અહી ક્લિક કરો |
વિસનગર માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 | અહી ક્લિક કરો |
તમામ શહેરના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 | અહી ક્લિક કરો |
કોરોના કાળ પછી સિંગદાણાનો વપરાશ વધ્યો છે. એમાંય છેલ્લા વર્ષમાં પામતેલ અને સિંગતેલ ડબ્બે વચ્ચેનો ભાવ ફરક રૂ.200 થી રૂ.300 જેવો જ રહ્યો છે, તેથી ખાદ્યતેલ ખાનાર વર્ગ સિંગતેલ ખાવું મુનાસીબ સમજે છે. પીનટ બટરનો પણ વપરાશ વધ્યો છે. સરકારે મગફળીમાં ટેકાના ભાવ જે રૂ.1110 હતા, તે વધારીને 1170 કર્યા છે. આમ મગફળી બજારને બધી બાજુથી સપોર્ટ મળ્યો હોવાથી તેજીની રૂખ જોવા મળી છે.
હિંમતનગરમાં મગફળીની આવક પૂરી થઈ ગઈ હતી. ડીસામાં 3000 ગુણીની આવક સામે ભાવ રૂ.1000 થી 1395 નાં હતાં.
સીંગદાણાની બજારમાં સરેરાશ ભાવ મજબૂત રહ્યાં હતાં. કોમર્સિયલમાં ટને રૂ.1000 વધીને રૂ.101,000 પ્રતિ ટનનાં ભાવ હતાં. મગફળીનાં ભાવ વધી રહ્યાં હોવાથી કારખાનેદારની પડતર વધી રહી છે, જેને પગલે તેના ભાવ પણ વધી રહ્યાં છે.
Khedutbhai-ખેડૂતભાઈ યૂટ્યૂબ ચેનલ વિશે:
ખેડૂતભાઈ – Khedutbhai YouTube ચેનલ પર જવા માટે આ બાજુની લિંક પર ક્લિક કરો: Khedutbhai Channel પર જાઓ ↱
તમે રોજ ના બજાર ભાવ, નવી આવનારી યોજનાઓ, ખેડૂત સમાચાર, જેવી તમામ ખેતીને લગતી માહિતી આપણા યૂટ્યૂબ ચેનલ પરથી પણ મેળવી શકો છો. આપણા ચેનલ ને 2,00,000 થી પણ વધારે લોકોએ સબ્સ્ક્રાઇબ કરી લીધેલ છે. તો, તમે પણ અત્યારે જ ખેડૂતભાઈ યૂટ્યૂબ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી દો.
નિષ્કર્ષ
મગફળી ના ભાવ કેવા રહેશે, કપાસના ભાવ કેવા રહેશે, તાલ ના ભાવ કેવા રહેશે, જીરાના ભાવ કેવા રહેશે, ધાણા ના ભાવ કેવા રહેશે, વગેરે ખેતી પાકોને ભાવના આવનારા દિવસોમાં કેવા રહેશે તેના નવા નવા સર્વે અપને મૂકીએ છીએ. મુકતા હોઈએ છીએ. જેથી ખેડૂતોને રોજે રોજ ની માહિતી મળતી રહે. જેથી, તમે પણ અમારી યૂટ્યૂબ ચેનલ અને વેબસાઈટ ની મુલાકાત રોજ લેતા રહો. જેથી, તમને પણ અપડેટ મળતી રહે. વધારે માહિતી માટે તમે અમારા Contact Us ના પેજ પરથી અમારો કોન્ટેક્ટ કરી શકો છો.
ધન્યવાદ…🙏