કોડીનાર આજના બજાર ભાવ | Kodinar APMC | Kodinar aaj na bajar bhav

નમસ્કાર ખેડૂત મિત્રો હું છું કિશન પિંડારીયા. અમારી આ વેબસાઈટ પર તમારું સ્વાગત છે. આ પોસ્ટ માં આપણે કોડીનાર APMC ના તમામ પાકોના આજ ના બજાર ભાવ(kodinar aaj na bazar bhav, kodinar aaj na bajar bhav) જોશું. હું તમને ડેયલી ના kodinar APMC ના બજાર ભાવ આ પોસ્ટ માં આપીશ. શુ તમે કોડીનાર માર્કેટિંગ યાર્ડ, kodinar apmc આજના બજાર ભાવ જાણવા માંગો છો? જો જાણવા માંગતા હોવ તો અમારી વેબસાઈટ(khedutbhai.com) તમને મદદરૂપ થશે. અને તમને કોડીનાર ના બજાર ભાવ સૌ પ્રથમ અમારી વેબસાઈટ પર જોવા મળશે. અમારી વેબસાઈટ પર તમે ખેડૂતો ને લગતી કે APMC ને લગતી કે બીજી કોઈ પણ પ્રકારની માહિતી મેળવી શકશો. આ માધ્યમ થી અમે ખેડૂતો ને ઓનલાઇન બધી અને તેની સાથે સાથે સરકારની નવી નવી યોજના જેવી માહિતી આપીયે છીએ.

કોડીનાર માં તમે કોડીનાર માર્કેટિંગ યાર્ડ ની તો માહિતી લઈ જ શકશો પણ તેની સાથે સાથે તમે બીજી ઘણા જુના પુરાણીક સ્થળો ની પણ તમે માહિતી અમારી આ વેબસાઈટ પર થી મેળવી શકશો. અને અમે યુટ્યૂબ પર ખેતીને લગતા વિડિઓ તેમ જ માહિતી પણ પહોંચાડતા રહીયે છીયે.

આજના બજાર ભાવ કોડીનાર | Aaj na bajar bhav Kodinar


Kodinar apmc | Kodinar market yard | કોડીનાર માર્કેટિંગ યાર્ડ | Kodinar market yard bazar bhav today | apmc Kodinar market yard bhav today | Kodinar yard na bhav | Kodinar apmc bhav today | Kodinar bajar bhav aaj na | aaj na bajar bhav Kodinar apmc | Kodinar bajar bhav | bajar bhav guujrat | kodinar aajna bajar bhav list | today price list kodinar | આજના બજાર ભાવ 2023,આજના બજાર ભાવ 2024, aaj na bajar bhav 2023, aaj na bajar bhav 2024,

Aaj na bazar bhav Kodinar APMC


કોડીનાર આજના માર્કેટિંગ યાર્ડના ભાવ, Kodinar apmc, apmc Kodinar marketing yard, kapus bajar bhav today gujarat, gujrat bajar bhav, એરંડા બજાર ભાવ, Kodinar market yard Bajar bhav, kapas bajar bhav, kanda bajar bhav, આજના ગુજરાત બજાર ભાવ, bajar bhav today, kapas na bhav, tur bajar bhav, Kodinar mandi bhav, kanda bajar bhav today, soyabean bajar bhav, કપાસના બજાર ભાવ, ડુંગળી બજાર ભાવ, Gujarat bajar bhav today, apmc market rate today, Kodinar apmc rate today, kodinar aaj na bazar bhav, kodinar aaj na bajar bhav કોડીનાર માર્કેટયાર્ડના ભાવ, ઉત્તર ગુજરાત માર્કેટ યાર્ડ ના આજના બજાર ભાવ 2023, ઊંઝા માર્કેટ યાર્ડ ના ભાવ, કોડીનાર કપાસના ભાવ, કડી માર્કેટ યાર્ડ ના ભાવ, મહેસાણા માર્કેટ યાર્ડ ના ભાવ, કોડીનાર નો ભાવ, મહેસાણા માર્કેટ યાર્ડ ના ભાવ 2023, ઊંઝા ગંજ બજાર ભાવ, એરંડા ના આજના બજાર ભાવ

Kodinar APMC price today


Kodinar Marketing Yard aajna bajar bhav
(કોડીનાર માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ)

20KG Price

22/03/2024

ખેડૂતભાઈ યૂટ્યૂબ ચેનલ આપનું આભારી છે

ખેડૂતભાઈ યૂટ્યૂબ ચેનલ પર 180,000+ સબસ્ક્રાઈબર બદલ તમામ ખેડૂતભાઈઓનો ખુબ ખુબ આભાર. દરરોજ ના બજાર ભાવ, ખેડૂત સમાચાર, નવી યોજનાઓ, ખેડૂત વ્લોગ, જેવા વિડિઓ જોવા માટે ખેડૂતભાઈ યૂટ્યૂબ ચેનલ ને અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરી દો. ચેનલ પર જવા માટે અહી ક્લિક કરો

નોંધ: માર્ચ એન્ડિંગની ૨૪-૩ થી ૩૦-૩-૨૦૨૪ રજા રહેશે.

પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
મગફળી જી-2012251322
બાજરો450538
ઘઉં435531
રાઈ10501200
રાયડો850982
મેથી10501180
જુવાર750915
એરંડા10901161
ચણા10001100
સોયાબીન750870
ધાણા11501790

ખુબ જરૂરી સુચના:
રોજ ના બજાર ભાવ જાણવા માટે આપણી વેબસાઈટ ને વિઝીટ કરતા રહો. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. અને યૂટ્યૂબ પરથી તમે રોજના બજાર ભાવના વિડીયો જોઈ શકો છો. વિડીયો જુવો

Kodinar APMC Address


ઘણા બધા ખેડૂત મિત્રો કોડીનાર માર્કેટ યાર્ડમા (Kodinar market yard) પોતાનો માલ ભરીને આવવા તો માંગતા હોય છે પણ તે ક્યારે કોડીનાર આવ્યા ના હોવાથી કોડીનાર માર્કેટ યાર્ડ એડ્રેસ (Kodinar market yard address) નો ખ્યાલ હોતો નથી. તો તેવા ખેડૂતભાઈ ઓને થોડી મદદ થાય તે માટે કોડીનાર માર્કેટ યાર્ડ નો રસ્તો ચીંધવાનો પ્રયાસ કરું. જો તમે નકશો જોઈને કોડીનાર માર્કેટ યાર્ડ સુધી પહોંચી શકતા હોવ તો તે સારામાં સારું તેના માટે પણ તમે કોડીનાર માર્કેટ યાર્ડ નો નકશો (Kodinar apmc map) નીચે જોઈ શકો છો.

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ સૌથી પહેલા જાણવા માટે જોતા રહો ખેડૂતભાઈ વેબસાઇટ.

History of Kodinar


કોડીનાર ભારત દેશનું ગુજરાત રાજ્યનું ગીરસોમનાથ જિલ્લા નું એક નગર છે. ઐતિહાસિક પુરાતત્વમાં કોડીનાર ઘણું જૂનું નગર મનાય છે. જેનો ઉલ્લેખ પૌરાણિક શાસ્ત્રોમાં થયેલો જોવા મળે છે. હાલ પણ કોડીનારની અંદર અને તેની આજુ-બાજુના કેટલાક સ્થળો તેની પૌરાણિકતાનો પુરાવો આપી રહયાં છે.

આઝાદી પહેલા લગભગ 17-18 સતકમાં તે જૂનાગઢનો એક ભાગ ગણાતું અને તેનો વહિવટ નવાબોને આધીન હતો. જે એક પ્રસંગ પછીથી 1813-14 ના ગાળામાં ગાયકવાડી દીવાન શ્રી વિઠ્ઠલરાવ દેવાજીની કુનેહથી એક કરાર અનુસાર ગાયકવાડી પ્રદેશના ભાગરૂપે ગાયકવાડ સરકારના શાસનમાં ભળી અમરેલી પ્રાંતના એક પ્રાંત રૂપે સામેલ થયું અને અમરેલી જિલ્લાના વહીવટ નીચે આવ્યું. 1997 દરમિયાન શ્રી શંકરસિંહ વાઘેલાની રા.જ.પા. સરકાર વખતે રજી ઓકટો. (ગાંધી જયંતિ)ના રોજ કોડીનારનો સમાવેશ ફરી વખતે જૂનાગઢ જિલ્લા સાથે કરવામાં આવ્યો અને તે જૂનાગઢ જિલ્લાના એક તાલુકા તરીકે હાલ પ્રતિષ્ઠા પામી રહયું છે.

જોવાલાયક સ્થળો


સવામી વિવેકાનંદ બાગ, લોક મનોરંજન માટે સંગીત-ગીત માટે ધ્વનિ વર્ધક યંત્રો પણ મુકવામાં આવ્યાં છે. સુંદર ફુવારો પણ મૂકવામાં આવ્યો.

શહેરની સંસ્થાઓ


ન્યાય પ્રકિયા અને કાયદા – વ્યવસ્થા :
કોડીનાર માં બહુ જુના સમય થી જ ન્યાયાલય આવેલ છે. તેમજ તીયા કાયદા ના ન્યાયની જરૂરિયાત માટે તીયા પોલીસ કચેરી પણ આવેલી છે

સંદેશો વ્યવસ્થા :
કોડીનારમાં જુના વખતથી જ પોષ્ટ ઓફીસ હતી. જે નગર વિકાસ થતાં નવા મકાનમાં સોમનાથ મંદિર પાસે આવેલ છે

પુસ્તકાલય :
કોડીનારમાં 1914 થી ’’ શ્રી પ્રતાપસિંહજી સાર્વજનીક પુસ્તકાલય ’’ શરૂ થયેલ છે. કોડીનાર માં એક જ પુસ્તકાલય હોવાથી બીજી સુવિધા પુરી કરવા માટે પુસ્તકાલય બનાવવાનું નગરપાલિકાના વિચાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

Village List of Kodinar Taluka Gir shomnath


ગુજરાતના જૂનાગઢ જિલ્લાના કોડીનાર તાલુકાના તમામ નગરો અને ગામોની યાદી. ટેબ્યુલર ફોર્મેટમાં વસ્તી, ધર્મ, સાક્ષરતા અને લિંગ ગુણોત્તરની સંપૂર્ણ વિગતો.

#VillagesTalukaPopulation
1AdpokarKodinar867
2AdviKodinar2,298
3AlidarKodinar7,478
4AnandpurKodinar997
5ArithiyaKodinar952
6ArnejKodinar6,189
7BardaKodinar1,049
8BodvaKodinar1,152
9Chauhan ni khanKodinar1,726
10ChhachharKodinar4,228
11ChharaKodinar6,310
12ChidivavKodinar410
13DamliKodinar2,748
14DevalpurKodinar3,100
15DevliKodinar7,218
16DolasaKodinar7,329
17DudanaKodinar2,246
18FachariyaKodinar1,394
19Fafni MotiKodinar2,561
20Fafni NaniKodinar886
21GhantvadKodinar6,370
22GirdevliKodinar2,977
23Gohil ni khanKodinar1,946
24Govindpur BhandariyaKodinar253
25HarmadiyaKodinar6,439
26Inchvad NaniKodinar876
27JagatiyaKodinar859
28JamanvadaKodinar1,272
29JantrakhadiKodinar812
30JithlaKodinar1,304
31KadodaraKodinar2,786
32KadvasanKodinar2,687
33KajKodinar4,128
34KantalaKodinar1,849
35KaredaKodinar1,192
36MalgamKodinar2,010
37MalsaramKodinar3,435
38MitiyajKodinar5,307
39MorvadKodinar1,716
40Mul DwarkaKodinar6,326
41NagadlaKodinar2,769
42NanavadaKodinar1,834
43NavagamKodinar1,806
44PanadarKodinar5,762
45Panch PipalvaKodinar2,343
46PavtiKodinar1,021
47PedhavadaKodinar1,964
48PichhvaKodinar632
49PichhviKodinar2,027
50Pipalva BavanaKodinar1,618
51PipliKodinar2,655
52RonajKodinar1,925
53SandhnidharKodinar2,197
54SarkhadiKodinar4,397
55SayajirajpuraKodinar286
56SedhayaKodinar1,933
57SinghajKodinar6,419
58SugalaKodinar570
59VadnagarKodinar9,296
60ValadarKodinar1,476
61VelanKodinar14,751
62VelvaKodinar1,745
63VithalpurKodinar2,209

Khedutbhai-ખેડૂતભાઈ યૂટ્યૂબ ચેનલ વિશે:


ખેડૂતભાઈ – Khedutbhai YouTube ચેનલ પર જવા માટે આ બાજુની લિંક પર ક્લિક કરો: Khedutbhai Channel પર જાઓ

તમે રોજ ના બજાર ભાવ, નવી આવનારી યોજનાઓ, ખેડૂત સમાચાર, જેવી તમામ ખેતીને લગતી માહિતી આપણા યૂટ્યૂબ ચેનલ પરથી પણ મેળવી શકો છો. આપણા ચેનલ ને 1,75,000 થી પણ વધારે લોકોએ સબ્સ્ક્રાઇબ કરી લીધેલ છે. તો, તમે પણ અત્યારે જ ખેડૂતભાઈ યૂટ્યૂબ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી દો.

** Conclusion **


Aa post maa apne Kodinar APMC na bajar bhav athva kodinar aaj na bazar bhav, kodinar aaj na bajar bhav temaj biji ghani mahiti aapvano prayas karyo chhe. haju tamne kai prashna reta hoy ke pachhi koi pan jatni vadhare mahitini jarur hoy to tame amaro contact kari sako chho. amara contact us na page par jai ne. ame bane tetali tamari madad karvano puro prayas karsu.😊