જીરાના બજાર ભાવમાં 65%નો ઘટાડો, હવે 12000 ભાવ ક્યારે થશે? | Jeera price in unjha mandi today
Jeera price in unjha mandi today: ગયા વર્ષે જિરા ના બજાર ભાવ ખુબ જ સારા મળતાની સાથે આ વર્ષે ખેડૂતોએ જીરાનું રેકોર્ડ બ્રેક વાવેતર કર્યું હતું. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લો વાવેતરમાં પ્રથમ ક્રમાંકે આવ્યો હતો. ત્યારે બાદ બીજા ક્રમાંકે સુરેન્દ્રનગર અને ત્રીજા ક્રમાંકે મોરબી માં જીરાનું વાવેતર થયું હતું. વાવેતર વિસ્તારના આંકડાઓની વાત કરીયે તો …