Tabela Loan 2025: તબેલા લોન યોજના ગુજરાત 2025
તબેલા લોન (Tabela Loan) યોજના ગુજરાત 2025| ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા ગુજરાતના લોકો માટે ઘણી બધી સ્વરોજગાર યોજના ચલાવવામાં આવે છે, જેવી કે પશુ આહાર યોજના, બ્યુટી પાર્લર સહાય, સ્માર્ટફોન સહાય યોજના, કુંવરબાઈનું મામેરૂ યોજના, આવાસ યોજના, કૃષિ સહાય યોજના, ફ્રી સિલાઇ મશીન યોજના, જેવી ઘણી બધી યોજનાઓ ગુજરાતમાં Aadijati Gujarat …