ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના | Free Smartphone Scheme for Gujarat Farmer
Free Smartphone Scheme for Gujarat Farmer: આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતલક્ષી ઘણી બઘી યોજનાઓ શરૂ કરવામાં આવે છે. જેમાં ખેતીવાડીની યોજનાઓ, બાગાયતી યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, મત્સ્યપાલનની યોજનાઓના ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવે છે. સરકાર ઈચ્છે છે કે ડીજીટલ સેવાનો વ્યાપ વધે માટે ખેડૂતો દ્વારા સ્માર્ટફોન ખરીદવામાં આવે તો સહાય આપવામાં આવશે. ભારત દેશમાં અને ગુજરાતમાં …