Go Green Yojana 2025 | ટૂ-વ્હીલરની ખરીદી પર મળશે સબસિડી

go green yojana 2023

ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગના લોકો માટે ઘણી બધી સરકારી યોજનાઓ ચલાવવામાં આવતી જોવા મળે છે, તેમાંની આ એક યોજના શ્રમિકો માટે છે. આજના સમયમાં પેટ્રોલ, ડીઝલ અને સી.એન.જી થી ચાલતા વાહનોની માંગ વધી છે, જેના કારણે પ્રદૂષણ પણ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે. આવા પ્રકારના પ્રદૂષણ ને કારણે હવામાન પર અસર જોવા મળે છે. …

આગળ વાંચો