Rath Yatra 2025 LIVE: જગન્નાથ રથ યાત્રા લાઈવ પ્રસારણ | Rath Yatra 2025 Ahmedabad
Rath Yatra 2025 LIVE: ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાને સંબંધિત તમામ અપડેટ્સ, રિયલ ટાઇમ માહિતી, દિવસભરના મહત્વના સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ જાણવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો. આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા છે. ત્યારે ભગવાન જગન્નાથ આજે 74 વર્ષ બાદ નવા રથ પર બિરાજમાન થયા છે. ભગવાન જગન્નાથ નંદીઘોષ રથ પર બિરાજમાન થયા …