Mocha Cyclone Live Updates: મોચા વાવાઝોડા અપડેટ: હવામાન વિભાગે કરી આગાહી 70 કીમીની ઝડપે પવન ફૂંકાશે
Mocha Cyclone 2023: આપણો દેશ ભારત એવી ભૉગોલીક સ્થિતિ પર આવેલો છે કે, જેની આજુ બાજુમાં વિશાલ દરિયો ઘેરાયેલો છે. તેના ઘણા બધા ફાયદાઓ પણ છે અને તે જ ફાયદાઓની સામે ઘણા બધા નુકશાન પણ છે. તેવા નુક્શાનોમાં એક નુકશાન છે ચક્રવાત(વાવાજોડું). આપણે જાણીએ જ છીએ કે આપણા દેશમાં વધારે પડતું મે અને જુન મહિનામાં …