Krushi Rahat Package 2023: માવઠાથી થયેલ પાક નુકશાન પર ખેડૂતોને મળશે સહાય

Krushi Rahat Package 2023 | Krushi sahay 2023

Krushi Rahat Package 2023: આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે. આપણા ભારત દેશમાં 60% લોકો ખેતી પર આધાર રાખતા જોવા મળે છે. ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે. ખેડૂત પોતે તનતોડ મહેનત કરીને અનની પેદાશ કરતો હોય છે. અને જયારે ખેડૂતોનો પાક તૈયાર થાય ત્યારે જ કમોસમી વરસાદ પડે છે. ગુજરાતમાં રહેતા લોકો માટે …

Read more