ઊંઝા આજના બજાર ભાવ | Unjha APMC | Unjha apmc rate today

શું તમે ઊંઝા માર્કેટિંગ યાર્ડ, Unjha APMC ના રોજ ના બજાર ભાવ જાણવા માંગો છો? તો તમે એક દમ સાચી જગ્યા પર આવ્યા છો આ પોસ્ટ માત્ર તમારા માટે જ છે. કારણ કે અહીં તમે દરોજ ના ઊંઝા માર્કેટ ના બજાર ભાવ જોઈ શકશો તેમ જ Unjha APMC માં થતી હલ ચલની પણ માહિતી સૌથી પેહલા તમે khedutbhai.com પર થી મેળવી શકશો. જેમ કે ઊંઝા માર્કેટ આજ ના બજાર ભાવ, ઊંઝા યાર્ડ માં કેટલી આવક થઈ છે? ઊંઝા યાર્ડ ક્યારે બંધ રહેશે? જેવી તમામ માહિતી.

In this post ( ઊંઝા આજના બજાર ભાવ | Unjha APMC | Unjha apmc rate today ) we will see all the updates of unjha apmc, unjha market yard, unjha apmc yard like what is the jeera price in unjha, unjha jeera price today, unjha commodity rates today, unjha bajar bhav, also, marketing yard history, unjha yard map, contact number of unjha marketing yard etc. keep read the post and if need any help please ask in the comment box. I will try to give all the answers of your questions.

Unjha APMC price today


Unjha Marketing Yard aaj na bajar bhav
(ઊંઝા માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ)

20 કિલોના ભાવ

11/09/2024

ખેડૂતભાઈ યૂટ્યૂબ ચેનલ આપનું આભારી છે

ખેડૂતભાઈ યૂટ્યૂબ ચેનલ પર 196,000+ સબસ્ક્રાઈબર બદલ તમામ ખેડૂતભાઈઓનો ખુબ ખુબ આભાર. દરરોજ ના બજાર ભાવ, ખેડૂત સમાચાર, નવી યોજનાઓ, ખેડૂત વ્લોગ, જેવા વિડિઓ જોવા માટે ખેડૂતભાઈ યૂટ્યૂબ ચેનલ ને અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરી દો. ચેનલ પર જવા માટે અહી ક્લિક કરો
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
જીરૂ3,8505,165
વરિયાળી10402550
ઇસબગુલ23502780
રાયડો10911160
તલ14702700
સુવા13451760
અજમો18353350

ખુબ જરૂરી સુચના:
રોજ ના બજાર ભાવ જાણવા માટે આપણી વેબસાઈટ ને વિઝીટ કરતા રહો. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. અને યૂટ્યૂબ પરથી તમે રોજના બજાર ભાવના વિડીયો જોઈ શકો છો. વિડીયો જુવો

Unjha Mandi Bhav | Unjha aaj na bajar bhav | aajna bajar bhav unjha apmc | Unjha apmc bajar bhav today | Unjha APMC Today Rates | Unjha Contact Number | Unjha Market Yard Price Today | गेहूं का रेट आज का 2020 | Market Yard na Bhav | Ganj Bazar Bhav | price list latest | Mandi bhav gujarat | jeera bhav today, આજના બજાર ભાવ 2023,આજના બજાર ભાવ 2024, aaj na bajar bhav 2023, aaj na bajar bhav 2024,

उंझा मंडी भाव, Unjha APMC Rate Unjha market yard | Unjha market yard contact number | apmc Unjha market yard bhav today | Unjha market yard bazar bhav today | Unjha yard na bhav | Unjha apmc bhav today | Unjha apmc | Unjha marketing yard bhav today | ऊँझा मार्किट यार्ड में जीरा मंडी भाव, unjha mandi jeera rate sarso ka bhav today | इसबगोल भाव, धनिया मंडी भाव | soyabean mandi rate | unjha mandi bhav today | til mandi bhav | bajra mandi rate

Unjha APMC contact Number


Address:

AGRICULTURAL PRODUCE MARKET COMMITTEE, UNJHA,
Ganjbazar,UNJHA ( N. GUJARAT ) Pin-384170,


Phone: +(91)-(2767) 252508, 253608, 253979
Email: contact@apmcunjha.com

Upar tame market yardna contact number, email address, temaj address joi sako chho. ghani vakhat mitro potani janashi bharine ava mngta hoy chhe ane unjha market yard contact number, unjha contact number jevi mahiti find karta hoy chhe pan khara samaye te lokone mahiti malti nathi. To tame ahiti te tamam mahiti melvi sako chho je tamare jaruri hoy sake. vadhare vat kariye to apmc unjha mate niche tame map pan joi sako chho jethi karine khub j sahelay thi tame tya pahochi sako.

Unjha APMC jeera price today


મિત્રો આપ સૌ જાણો જ છો કે ઊંજા માર્કેટિંગ યાર્ડ ની વાત આવે ને સાથે સાથે જીરાની વાત ન આવે એવું તો બને જ નય. ઊંઝા જીરા માટે નું ગુજરાત નું નૈ ભારતનું પણ નઈ પરંતુ આખા એશિયા ખડનું સૌથી મોટું બજાર છે. અને એટલે જ તો આપણું ઊંઝા મસાલાનું ઊંઝા કહેવાય છે. ઊંઝા મસાલા માટે દુનિયા ભરમાં ખુબ જ પ્રખ્યાત છે. દેશ-વિદેશ થી વ્યાપારીયો ઊંઝા મસાલાની ખરીદી કરવા માટે આવે છે. એટલા માટે જ ઊંઝા ની જિરા તેમજ મસાલાની બજારની ચડ ઉતાર પર આખી દુનિયાની નઝર હોય છે.

Unjha market jeera price today

Unjha is one of the biggest marketing yards for spices. This one is the biggest yard of the Asia pacific for jeera. From all over world peoples are come here to buy and sell jeera and other spices. This is the reason for everyone asking google for the unjha apmc jeera price today. also, peoples are searching for the jeera price today, jeera price today unjha, unjha jeera price today, unjha jeera price 2021. So, here I will try to make easy for peoples to find the daily price list of unjha. From the Unjha commodity rate, From this, you can find jeera price very easily.

unjha apmc directory


અહીં તમે ઊંઝા ને આસપાસ ના અને ઊંઝાને મેન લાગુ પડતા ગામડાઓનું લિસ્ટ જોઈ શકો છો. ઊંઝા શહેર, સિદ્ધપુર શહેર, વિસનગર શહેર, ખેરાલુ શહેર ઊંઝા નજીકનાં શહેરો છે. ઊંઝા માં 69 ગામો અને 41 પંચાયતોનો સમાવેશ થાય છે. તે 116 મીટર એલિવેશનમાં છે.

NoVillagesAdministrative Division
1AithorUnjha
2AmudhUnjha
3BhankharUnjha
4BhunavUnjha
5BrahmanvadaUnjha
6DabhiUnjha
7DasajUnjha
8HajipurUnjha
9JagannathpuraUnjha
10KahodaUnjha
11KamliUnjha
12KanthraviUnjha
13KaranpurUnjha
14KarliUnjha
15KhatasanaUnjha
16LihodaUnjha
17LindiUnjha
18MaherwadaUnjha
19MaktupurUnjha
20NavapuraUnjha
21PaliUnjha
22RanchhodpuraUnjha
23ShihiUnjha
24SunakUnjha
25SurpuraUnjha
26TundavUnjha
27UnavaUnjha
28UperaUnjha
29VanaglaUnjha
30VarvadaUnjha
31VisolUnjha

Khedutbhai-ખેડૂતભાઈ યૂટ્યૂબ ચેનલ વિશે:


ખેડૂતભાઈ – Khedutbhai YouTube ચેનલ પર જવા માટે આ બાજુની લિંક પર ક્લિક કરો: Khedutbhai Channel પર જાઓ

તમે રોજ ના બજાર ભાવ, નવી આવનારી યોજનાઓ, ખેડૂત સમાચાર, જેવી તમામ ખેતીને લગતી માહિતી આપણા યૂટ્યૂબ ચેનલ પરથી પણ મેળવી શકો છો. આપણા ચેનલ ને 1,97,000 થી પણ વધારે લોકોએ સબ્સ્ક્રાઇબ કરી લીધેલ છે. તો, તમે પણ અત્યારે જ ખેડૂતભાઈ યૂટ્યૂબ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી દો.

** Conclusion **


Aa post maa apne Unjha APMC na bajar bhav temaj biji ghani mahiti aapvano prayas karyo chhe. haju tamne kai prashna reta hoy ke pachhi koi pan jatni vadhare mahitini jarur hoy to tame amaro contact kari sako chho. amara contact us na page par jai ne. ame bane tetali tamari madad karvano puro prayas karsu.😊


Comments are closed.