બોટાદ આજના બજાર ભાવ | Botad APMC | બોટાદ માર્કેટ યાર્ડ | khedut bhai

નમસ્કાર મિત્રો હું કિશન પિંડારીયા khedutbhai.com પર આપનું સ્વાગત કરું છું. આ પોસ્ટ લખવાનું કારણ માત્ર એટલું જ છે કે, બોટાદ માર્કેટિંગ યાર્ડના ( Botad APMC ) બજાર ભાવ દરેક ખેડૂત સુધી પહોંચાડવા. અને તમે દરોજ અહીંથી એકદમ સાચા અને સચોટ બજાર ભાવ જાણી શકશો. હું દરોજના બજાર ભાવ દરોજ આ પોસ્ટ પર અપડેટ કરતો રહીશ. એટલે તમે હર રોજ અહીંથી Botad na taja bajar bhav જાણી શકશો. અને આપની વેબસાઈટ પર જ તમને ગુજરાત માં સૌથી પેહલા બજાર ભાવ જોવા મળશે.

Botad APMC yard evu yard chhe mitro je kheduto mate sara bajar bhav ane sari kam girina lidhe khedut mitro ma charchanu kendra bani rahe chhe. ane tena j karane apna khedutbhai Botad apmc na roj na bajar bhav janva mate atur hoy chhe. ane te j karan pan chhe ke hu aa post lakhi rahyo chhu. botad pin code, botad city, botad in which district, botad taluka list, આજના બજાર ભાવ 2023,આજના બજાર ભાવ 2024, aaj na bajar bhav 2023, aaj na bajar bhav 2024, botad population, botad map, botad district name, botad is famous for

Botad APMC rates today


Botad Marketing Yard aajna bajar bhav
(બોટાદ માર્કેટિંગ યાર્ડ આજના બજાર ભાવ)

20 કિલોના ભાવ

19/04/2024

ખેડૂતભાઈ યૂટ્યૂબ ચેનલ આપનું આભારી છે

ખેડૂતભાઈ યૂટ્યૂબ ચેનલ પર 180,000+ સબસ્ક્રાઈબર બદલ તમામ ખેડૂતભાઈઓનો ખુબ ખુબ આભાર. દરરોજ ના બજાર ભાવ, ખેડૂત સમાચાર, નવી યોજનાઓ, ખેડૂત વ્લોગ, જેવા વિડિઓ જોવા માટે ખેડૂતભાઈ યૂટ્યૂબ ચેનલ ને અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરી દો. ચેનલ પર જવા માટે અહી ક્લિક કરો
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
ઘઉં478581
જુવાર453781
કપાસ12901525
જીરું3,6004,400
ચણા10501200
મેથી9001035
ધાણા10501200
તુવેર12002065
એરંડા10131148
રાઈ7001100
વરિયાળી10051530

ખુબ જરૂરી સુચના:
રોજ ના બજાર ભાવ જાણવા માટે આપણી વેબસાઈટ ને વિઝીટ કરતા રહો. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. અને યૂટ્યૂબ પરથી તમે રોજના બજાર ભાવના વિડીયો જોઈ શકો છો. વિડીયો જુવો

આજના બજાર ભાવ બોટાદ | Aaj na bajar bhav Botad


apmc market botad, botad marketing yard bajar bhav, bajar bhav botad, botad aaj na bajar bhav, apmc botad market yard bhav, apmc botad online registration, Botad apmc aaj na bajar bhav, botad apmc app download, aaj na bajar bhav botad yard, apmc botad market yard bhav today, Botad marketing yard bhav, Botad rates today, botad kapas na bajar bhav, aaj na kapasna bajar bhav botad APMC, बोटाद मार्केटिंग यार्ड ना भाव, બોટાદ આજ ના બજાર ભાવ, આજના બજાર ભાવ બોટાદ, આજના બજાર ભાવ, બોટાદ બજાર ભાવ, amreli apmc, rajkot marketing yard bajar bhav, gondal apmc, rajkot bajar bhav, amreli aaj na bajar bhav, gondal na bajar bhav aaj na, Saurastra yard na bajar bhav

Botad APMC Address


Address: Ward 13, Botad-Marketing Yard, Paliyad Rd, Botad, Gujarat 364710
Phone: 02849 255003

ઘણા બધા ખેડૂત મિત્રો બોટાદ માર્કેટ યાર્ડમા (Botad market yard) પોતાનો માલ ભરીને આવવા તો માંગતા હોય છે પણ તે ક્યારે બોટાદ આવ્યા ના હોવાથી બોટાદ માર્કેટ યાર્ડ એડ્રેસ (Botad market yard adress) નો ખ્યાલ હોતો નથી. તો તેવા ખેડૂતભાઈ ઓ ને થોડી મદદ થાય તે માટે બોટાદ માર્કેટ યાર્ડ નો રસ્તો ચીંધવાનો પ્રયાસ કરું. જો તમે નકશો જોઈને બોટાદ માર્કેટ યાર્ડ સુધી પહોંચી શકતા હોવ તો તે સારામાં સારું તેના માટે પણ તમે બોટાદ માર્કેટ યાર્ડ નો નકશો (Botad apmc map) નીચે જોઈ શકો છો.

હવે વાત કરીએ જે ખેડૂતભાઈઓ ને નકશા ની ખબર નથી, તો તેવા લોકો માટે હું Botad APMC (બોટાદ યાર્ડ) ની આસપાસ ના જે મોટા શહેરો છે તેનું લિસ્ટ આપું છું. જેથી કરીને તમે અંદાજ લગાવી ને બોટાદ માર્કેટ યાર્ડ સુધી પહોચી શકો. અને તે શહેરો થી બોટાદ યાર્ડ (Botad Marketing Yard) નુ અંતર કેટલા કિલોમીટર છે તે પણ આપી દવ છું. જેથી કરીને તમને વધારે સહેલાય રેહશે.

Cotton Rates Today Botad APMC


Cotton price Gujarat, Gujarat botad bajar bhav, botad bajar bhav kapas, kapas na bajar bhav botad, botad kapas bajar bhav today, aajna cotton na bajar bhav botad, botad na kapasna bajar bhav, today cotton price in gujarat per 20 kg, cotton price per kg in gujarat today, cotton price today, mcx cotton, cotton rate today per quintal, kapas price cotton price, kapas price in gujarat rajkot today, gujarat cotton market,

Khedutbhai-ખેડૂતભાઈ યૂટ્યૂબ ચેનલ વિશે:


ખેડૂતભાઈ – Khedutbhai YouTube ચેનલ પર જવા માટે આ બાજુની લિંક પર ક્લિક કરો: Khedutbhai Channel પર જાઓ

તમે રોજ ના બજાર ભાવ, નવી આવનારી યોજનાઓ, ખેડૂત સમાચાર, જેવી તમામ ખેતીને લગતી માહિતી આપણા યૂટ્યૂબ ચેનલ પરથી પણ મેળવી શકો છો. આપણા ચેનલ ને 1,75,000 થી પણ વધારે લોકોએ સબ્સ્ક્રાઇબ કરી લીધેલ છે. તો, તમે પણ અત્યારે જ ખેડૂતભાઈ યૂટ્યૂબ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી દો.

** Conclusion **


Aa post maa apne Rajkot APMC na bajar bhav temaj biji ghani mahiti aapvano prayas karyo chhe. haju tamne kai prashna reta hoy ke pachhi koi pan jatni vadhare mahitini jarur hoy to tame amaro contact kari sako chho. amara contact us na page par jai ne. ame bane tetali tamari madad karvano puro prayas karsu.😊