અમરેલી આજના બજાર ભાવ | APMC Amreli | Amreli price list today

APMC Amreli ( अमरेली मर्केटिंग यार्ड ) गुजरात के सबसे बड़े मार्किट यार्ड में से एक है. इस मार्किट यार्ड में कपास मंडी रेट, गेहूं मंडी भाव, जिरा मंडी के भाव, धनिया मंडी के भाव, बाजरा के आज के ताजा भाव, anaj mandi bhav, नरमा भाव, मुंग का ताज़ा भाव, ग्वार भाव, मुंग भाव आज का, सरसों भाव today, चना का रेट जान सकते है. इस पोस्ट में हम अमरेली यार्ड ( અમરેલી આજ ના બજાર ભાવ ) के सारी फसलों के आज के बाजर भाव देखेंगे.

સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડના ભાવ, ગોંડલ માર્કેટ યાર્ડ ના ભાવ, જામનગર બજાર ભાવ, જેતપુર માર્કેટ યાર્ડ ના ભાવ, ગુજરાત માર્કેટ યાર્ડ ના ભાવ, ઊંઝા માર્કેટ યાર્ડ ના ભાવ, Amreli aaj na bajar bhav, rajkot aaj na bajar bhav, gondal bajar bhav aaj na, aaj na bazar bhav, rajkot aaj na bazar bhav, jamangar bajar bhav, jamnagar aaj na bazar bhav, junagadh bajar bhav aaj na, unjha aaj na bajar bhav, aajna bazar bhav taja, today bajar bhav, commodity rates today

Amreli aaj na bajar bhav | Amreli APMC aaj na bajar bhav
અમરેલી આજના બજાર ભાવ | આજ ના બજાર ભાવ અમરેલી માર્કેટ યાર્ડ

20 કિલોના ભાવ

08/12/2023

યૂટ્યૂબ પર 160,000+ સબસ્ક્રાઈબર બદલ આભાર

ખેડૂતભાઈ યૂટ્યૂબ ચેનલ પર 160,000+ સબસ્ક્રાઈબર બદલ તમામ ખેડૂતભાઈઓનો ખુબ ખુબ આભાર ચેનલ પર જાઓ
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ10401482
શિંગ મઠડી9001345
શિંગ મોટી10001450
તલ સફેદ22003268
તલ કાળા25003160
તલ કાશ્મીરી40004000
બાજરો456519
જુવાર10151130
ઘઉં ટુકડા511641
ઘઉં લોકવન506625
મગ10601910
ચણા8901206
ચણા દેશી9951270
તુવેર19102075
એરંડા10001138
ધાણા10301520
સોયાબીન700945
મરચા લાંબા16003800

ખુબ જરૂરી સુચના:
રોજ ના બજાર ભાવ જાણવા માટે આપણી વેબસાઈટ ને વિઝીટ કરતા રહો. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. અને યૂટ્યૂબ પરથી તમે રોજના બજાર ભાવના વિડીયો જોઈ શકો છો. વિડીયો જુવો

ampc amreli, amreli market yard bajar bhav, amreli market yard, amreli market yard bhav, amreli market yard price list today, amreli market yard na bhav, amreli bajar bhav, amareli market yard today bhav

Amreli APMC | Amreli Market Yard


થોડી માહિતી હવે અપને અમરેલી માર્કેટ યાર્ડની પણ લઇ લૈયે કારણ કે તે માહિતી ખુબ જરૂરી છે. અને સાથે સાથે હું અમરેલી માર્કેટ યાર્ડ ના એડ્રેસ નો મેપ અને કોન્ટાક્ટ નંબર પણ અહીં જ આપી દઈશ, જેથી કરીને કોઈ ખેડૂતભાઈ ને માર્કેટ યાર્ડ માં જવાનું થાય તો તેનો કોન્ટાક્ટ કરી શકે અને થોડી માહિતી મળી શકે.

Amreli Market Address


Address: Savarkundla Rd, Gajerapara, Amreli, Gujarat 365601
Phone: 2792 222 122
Email: info@apmcamreli.com

Amreli Market Yard Map


Amreli History


એવું માનવામાં આવે છે કે 534 એડી દરમ્યાન અમરેલી અસ્તિત્વમાં હતું તે પહેલાં અનુમાનજી, અમલિક અને પછી અમરાવતી તરીકે ઓળખાતું હતું. પ્રાચીન ગુજરાતમાં આ શહેરનું નામ અમરવલ્લી રાખવામાં આવ્યું છે. શિલાલેખ પરથી જાણવા મળે છે કે નાગનાથ મંદિર કે અમરેલી શહેરનું પ્રાચીન નામ અમરપલ્લી હતું. તેને ગિરવંવલ્લી પણ કહેવામાં આવતું હતું. પ્રાચીન શહેરના અવશેષોમાં સ્મારક પત્થરો અથવા પાળિયાઓ છે અને થેબી અને વરિ નદીઓના કાંટોમાંથી મળી આવેલા પાયા અને નદીના પશ્ચિમમાં અને પૂર્વમાં બે જૂના મંદિરો, કામનાથ અને ત્ર્યમ્બકનાથ અમરેલી ની શોભા વધારે છે.

Amreli APMC Village List


આ નીચે તમે જોઈ સકો છો જે ગામડાઓ નું લિસ્ટ છે. દેખાઈ રહ્યું છે તે ગામડાઓ ની જણસી અને શાકભાજી નું અમરેલી યાર્ડ ( APMC Amreli ) માં વેચાણ કરવા માટે આજુ બાજુના ખેડૂતભાઈઓ આવે છે.

ક્રમગામક્રમગામ
1અમરેલી37મોટા માચીયાળા
2લાલાવદર38શેડુભાર
3કેરીયાનાગસ39સણોસરા
4વરસડા40પાણીયા
5ઈશ્વરીયા41ખીજડીયા – રાદડીયા ( જંકશન )
6બક્ષીપુર42જાળીયા
7ગીરીયા43કમીગઢ
8નાના માચીયાળા44હરીપુરા
9સુરગપુરા45માગવાપાળ
10માલવણ46નાના ભંડારીયા
11રંગપુર47મોટા ભંડારીયા
12થોરડી48વડેરા
13વેણીવદર49વરૂડી ( અમરપુર )
14સાંગાડેરી50રાંઢીયા
15પ્રતાપપુરા51ટીંબા
16રીકડીયા52મોણપુર
17ચિત્તલ53પીપળલગ
18દહિંડા54જસવંતગઢ
19નાના આંકડીયા55કાઠમાં
20મોટા આંકડીયા56ઢોલરવા
21કેરાળા ( વીરડીયા )57ખીજડીયા ખારી
22ટીંબલા58નાના માંડવડા
23બાપુર59મોટા માંડવડા
24તરવડા60સરંભડા
25મેડી61ચાડીયા
26સાજીયાવદર ૫૨62દેવરાજીયા
27વાંકીયા63માળીલા
28ગાવડકો64નવા ખીજડીયા
29ચક્કરગઢ65રાજસ્થળી
30ફત્તેપુર66દેવળીયા
31લાપાળીયા67મોટા ગોખરવાળા
32ચાંદગઢ68નાના ગોખરવાળા
33સોનારીયા69સોનારીયા
34શંભુપરા70વિઠ્ઠલપુર – ખંભાળીયા
35કેરીયાચાડ71ચાંપાથળ
36ખડ ખંભાળીયા72તરકતળાવ
Village list of amreli APMC

ખુબ જરૂરી સુચના:
રોજ ના બજાર ભાવ જાણવા માટે આપણી વેબસાઈટ ને વિઝીટ કરતા રહો. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. અને યૂટ્યૂબ પરથી તમે રોજના બજાર ભાવના વિડીયો જોઈ શકો છો. વિડીયો જુવો

Amreli Geography


અમરેલીમાં વિવિધ પ્રકારની જમીનો છે જેમ કે માધ્યમ કાળો, કમળ, રેતાળ, ખડકાળ હલકી ગુણવત્તાવાળા અને ખારા. અમરેલીનું રાજુલા પત્થરો માટે પ્રખ્યાત છે જે વિશ્વભરમાં પ્રખ્યાત છે. 50 થી વધુ જીનિંગ અને પ્રેસિંગ ફેક્ટરીઓ સાથે જિનિંગ ઉદ્યોગ માટે બાબરા પ્રખ્યાત છે.

Tourism of Amreli


અમરેલી શહેરના સૌથી પ્રખ્યાત મંદિરોમાં નાગનાથ મંદિર, ગાયત્રી મંદિર અને શ્રીનાથજી હવેલી છે. અમરેલી જિલ્લાના અન્ય પર્યટક સ્થળોમાં તુલશીશ્યામ, ઉના, સરકેશ્વર મહાદેવ, બલાના (જાફરાબાદ), દેલવાડા, હોળી-ધારીન નાના વિસાવદર, વાકુની-ધાર, હનુમાન ગડા, સતાધાર, ગલધારા-ખોડીયાર મંદિર અને ખોડિયાર ડેમ અને કનકાઇ છે.

Khedutbhai-ખેડૂતભાઈ યૂટ્યૂબ ચેનલ વિશે:


ખેડૂતભાઈ – Khedutbhai YouTube ચેનલ પર જવા માટે આ બાજુની લિંક પર ક્લિક કરો: Khedutbhai Channel પર જાઓ

તમે રોજ ના બજાર ભાવ, નવી આવનારી યોજનાઓ, ખેડૂત સમાચાર, જેવી તમામ ખેતીને લગતી માહિતી આપણા યૂટ્યૂબ ચેનલ પરથી પણ મેળવી શકો છો. આપણા ચેનલ ને 1,45,000 થી પણ વધારે લોકોએ સબ્સ્ક્રાઇબ કરી લીધેલ છે. તો, તમે પણ અત્યારે જ ખેડૂતભાઈ યૂટ્યૂબ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી દો.

** Conclusion **


Aa post maa apne APMC Amreli na bajar bhav temaj biji ghani mahiti aapvano prayas karyo chhe. haju tamne kai prashna reta hoy ke pachhi koi pan jatni vadhare mahitini jarur hoy to tame amaro contact kari sako chho. amara contact us na page par jai ne. ame bane tetali tamari madad karvano puro prayas karsu.😊

Comments are closed.