જામજોધપુર આજના બજાર ભાવ | Jamjodhpur APMC | Jamjodhpur aaj na bajar bhav

નમસ્કાર મિત્રો હું કિશન પિંડારીયા khedutbhai.com પર આપનું સ્વાગત કરું છું. આ પોસ્ટ લખવાનું કારણ માત્ર એટલું જ છે કે, જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ દરેક ખેડૂત સુધી પહોંચાડવા. અને તમે દરોજ અહીંથી એકદમ સાચા અને સચોટ બજાર ભાવ જાણી શકશો. હું દરોજના બજાર ભાવ દરોજ આ પોસ્ટ પર અપડેટ કરતો રહીશ. એટલે તમે હર રોજ અહીંથી Jamjodhpur bajar bhav જાણી શકશો. અને આપની વેબસાઈટ પર જ તમને ગુજરાત માં સૌથી પેહલા બજાર ભાવ જોવા મળશે.

Jamjodhpur marketing yard evu yard chhe mitro je kheduto mate sara bajar bhav ane sari kam girina lidhe khedut mitro ma charchanu kendra bani rahe chhe. ane tena j karane apna khedutbhai jamjodhpur apmc na roj na bajar bhav janva mate atur hoy chhe. ane te j karan pan chhe ke hu aa post lakhi rahyo chhu.

Jamjodhpur APMC | Jamjodhpur aaj na bajar bhav


Nicheni side tame jamjodhpur marketing yard no contact number pan melavi sako chho. ane tyano address pan tamne nicheni side jova mali jase. jethi karine jo koi khedut mitro jam jodhpur apmc ni mulakat leva mangta hoy ane address na janta hoy to ahithi sehlay thi jani sako. Vadharama vat kariye to tame apni website parthi j jam jodhpur maketing yard no address map pan joi sako chho. je tame khub upyogi thase.

Jamjodhpur aaj na bajar bhav | Jamjodhpur APMC aaj na bajar bhav
જામજોધપુર આજના બજાર ભાવ | આજ ના બજાર ભાવ જામજોધપુર માર્કેટ યાર્ડ

20 કિલોના ભાવ

22/03/2023

યૂટ્યૂબ પર 130,000+ સબસ્ક્રાઈબર બદલ આભાર

ખેડૂતભાઈ યૂટ્યૂબ ચેનલ પર 130,000+ સબસ્ક્રાઈબર બદલ તમામ ખેડૂતભાઈઓનો ખુબ ખુબ આભાર ચેનલ પર જાઓ
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
મગફળી જીણી10001480
મગફળી જાડી10001450
કપાસ14251641
જીરૂ50516370
એરંડા12201260
તુવેર12001600
તલ22002600
તલ કાળા20002600
ધાણા10001350
ધાણી11001640
ઘઉં400450
ચણા900966
અડદ10001400
જુવાર5001000
રાયડો740940
વાલ16002200
મેથી10001400
ઈસબગુલ25003000
સોયાબીન900990
કલંજી23003100
વટાણા500900

ખુબ જરૂરી સુચના:
રોજ ના બજાર ભાવ જાણવા માટે આપણી વેબસાઈટ ને વિઝીટ કરતા રહો. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. અને વીડિયોના પેજ પરથી તમે રોજના બજાર ભાવ ના વિડીયો જોઈ શકો છો. વિડીયો જુવો

જામજોધપુર યાર્ડ ના બજાર ભાવ, Jamjodhpur aaj na bajar bhav, aaj na bajar bhav jamjodhpur yard, jamjodhpur dhana bajar bhav, bajar bhav jam jodhpur today, Jam jodhpur marketing yard bhav today, jamjodhpur apmc price, jam jodhpur apmc price today, Jamjodhpur Ganj Bazar Na bhav Today, Jamjodhpur APMC Rate Today, Jamjodhpur market yard, apmc Jamjodhpur Market Yard Bhav today, Jamjodhpur yard na bhav, Jamjodhpur apmc bhav today.

Jamjodhpur Bajar Market Address


Address: Balwa Road, Marketing Yard, Jamjodhpur, Gujarat 360530
Phone: 02898220256

Map of Jamjodhpur Marketing Yard


Khedutbhai-ખેડૂતભાઈ યૂટ્યૂબ ચેનલ વિશે:


ખેડૂતભાઈ – Khedutbhai YouTube ચેનલ પર જવા માટે આ બાજુની લિંક પર ક્લિક કરો: Khedutbhai Channel પર જાઓ

તમે રોજ ના બજાર ભાવ, નવી આવનારી યોજનાઓ, ખેડૂત સમાચાર, જેવી તમામ ખેતીને લગતી માહિતી આપણા યૂટ્યૂબ ચેનલ પરથી પણ મેળવી શકો છો. આપણા ચેનલ ને 1,30,000 થી પણ વધારે લોકોએ સબ્સ્ક્રાઇબ કરી લીધેલ છે. તો, તમે પણ અત્યારે જ ખેડૂતભાઈ યૂટ્યૂબ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી દો.

** Conclusion **


Aa post maa apne Rajkot APMC na bajar bhav temaj biji ghani mahiti aapvano prayas karyo chhe. haju tamne kai prashna reta hoy ke pachhi koi pan jatni vadhare mahitini jarur hoy to tame amaro contact kari sako chho. amara contact us na page par jai ne. ame bane tetali tamari madad karvano puro prayas karsu.😊


Comments are closed.