જામનગર આજના બજાર ભાવ | Jamnagar APMC Bajar Bhav | Hapa aaj na bajar bhav

ભારત ખેડૂતો નો દેશ છે, આજના સમય માં ડિજિટલ માધ્યમ થી મોબાઈલ સ્ક્રીન પર Jamnagar APMC bajar bhav ઓનલાઇન જોવા માટે અમારી વેબસાઈટ નાનું એવું કામ કરે છે, આ માધ્યમ થી ખેડૂતો ને ઓનલાઇન બધી APMC અને તેની સાથે સાથે સરકારની નવી નવી યોજના જેવી માહિતી આપીયે છીએ.

શું તમે જામનગર થી છો? તમે જામનગર માર્કેટિંગ યાર્ડ અથવા તો Jamnagar APMC ના બજાર ભાવ રોજે રોજ જાણવા માંગો છો? તો આ વેબસાઇટ તમારા માટે જ છે. કારણ કે, અહીં તમને જામનગર યાર્ડના રોજ ના બજાર ભાવ સૌથી પહેલા જોવા મળશે. કારણ કે અમે છેલ્લા ૨ વર્ષ થી ખેડૂતો માટે કામ કરી રહ્યા છીયે. અને ખેડૂતભાઈઓ સુધી માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરતા રહીએ છીએ. અહીં નીચેની બાજુ તમે જામનગર યાર્ડ ના આજના બજાર ભાવ અને રોજ ના બજાર ભાવ તો જોઈ જ શકશો પણ સાથે સાથે jamnagar APMC ની બીજી માહિતી પણ તમે જાણી શકશો.

આજના બજાર ભાવ જામનગર | Aaj na bajar bhav Jamnagar


Jamnagar APMC aaj na bajar bhav, jamnagar aajna bajar bhav, જામનગર આજના બજાર ભાવ, aajna bajar bhav jamnagar, Hapa APMC aajna bajar bhav, aaj na bajar bhav hapa marketing yard, હાપા આજ ના બજાર ભાવ, સૌરાષ્ટ્ર આજના બજાર ભાવ, जामनगर मंडी बाजार भाव, जामनगर बाजार भाव, Jamnagar mandi aaj na bajar bhav, Hapa aaj na bajar bhav, aaj na bajar bhav hapa, jamanagar bajar bhav, jamnagar hapa yard bajar bhav, bajar bhav gujarat, jamnagar aaj na bajar bhav list, today price list jamnagar

Jamnagar APMC price today


Jamnagar Marketing Yard aajna bajar bhav
(જામનગર માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ)

20KG Price

22/03/2023

યૂટ્યૂબ પર 130,000+ સબસ્ક્રાઈબર બદલ આભાર

ખેડૂતભાઈ યૂટ્યૂબ ચેનલ પર 130,000+ સબસ્ક્રાઈબર બદલ તમામ ખેડૂતભાઈઓનો ખુબ ખુબ આભાર ચેનલ પર જાઓ

નોંધ: માર્ચ એન્ડિંગને ધ્યાને લઇ 25-03-2023 થી 02-04-2023 રજા રહેશે.

પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
બાજરો400440
મગ13501460
અડદ12251440
તુવેર13501540
મેથી12001355
ચણા8501194
એરંડા10501246
રાયડો800993
રાઈ10001246
નવું લસણ355960
જીરૂ25006310
અજમો22002960
ધાણા10001570
ધાણી14202150
સોયાબીન982994

ખુબ જરૂરી સુચના:
રોજ ના બજાર ભાવ જાણવા માટે આપણી વેબસાઈટ ને વિઝીટ કરતા રહો. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. અને વીડિયોના પેજ પરથી તમે રોજના બજાર ભાવ ના વિડીયો જોઈ શકો છો. વિડીયો જુવો

અહીં તમે Jamnagar APMC માં ઘઉં, ઘઉં ટુકડા, કપાસ, મગફળી જીણી, મગફળી જાડી, મગફળી નવી, સીંગદાણા, શીંગ ફાડા, એરંડા, તલ, તલ લાલ, જીરૂ, ધાણા, ધાણી, લસણ, ડુંગળી, ડુંગળી સફેદ, બાજરો, જુવાર, મકાઈ, મગ, ચણા, વાલ, અડદ, ચોળા/ચોળી, મઠ, તુવેર, રાજગરો, સોયાબીન, રાયડો, રાઈ, મેથી, ગોગળી, કાંગ, સુરજમુખી, વટાણા આ બધા ના ભાવ તમે અમારી આ વેબસાઈટ Khedutbhai.com પર જોઈ શકશો. જામનગર માર્કેટ યાર્ડમાં અનેક ઉત્પાદનોની ખરીદી કરવામાં આવે છે. જામનગર માર્કેટયાર્ડમાં બાજરી, જુવાર, ઘઉં, મગફળી જેવા અનેક પાકોની હરાજી થાય છે.

અમારી આ વેબસાઈટ Khedutbhai.com પર જઈ તમે રોજે રોજ ના બજાર ભાવ જોઈ શકશો અને અમે યૂટ્યૂબ પર ખેડૂતભાઈ-Khedutbhai ચેનલ છે તેના પર રોજે રોજ ના તેમજ સાચા જ બજાર ભાવ મૂકીએ છીએ, અને બજાર ભાવ માં Jamnagar APMC, Jamjodhpur APMC, Junagadh APMC, amreli APMC, gondal APMC, rajkot APMC, Botad aajna bajar bhav, Morbi APMC, Unjha aaj na bajar bhav, Deesa bajar bhav aaj na ના રોજે રોજ ના ભજાર ભાવ યૂટ્યૂબ પર મુકીએ છીએ, જેથી કરી ને ખેડૂતો ને કાંઈક મદદરૂપ થઈ શકીએ.

જામનગર જિલ્લાના નવા ફાળવેલ તાલુકાઓનું લિસ્ટ


NoTalukaDistrict
1JamnagarJamnagar
2KalavadJamnagar
3JamjodhpurJamnagar
4LalpurJamnagar
5JodiyaJamnagar
6DhrolJamnagar

જામનગર જિલ્લાના જુના ફાળવેલ તાલુકાઓનું લિસ્ટ


NoTalukaDistrict
1JamnagarJamnagar
2KhambhaliaJamnagar
3KalyanpurJamnagar
4OkhamandalJamnagar
5KalavadJamnagar
6JamjodhpurJamnagar
7BhanvadJamnagar
8LalpurJamnagar
9JodiyaJamnagar
10DhrolJamnagar

Hapa APMC Address


Address: F494+MMF, Hapa Industrial Area, Jamnagar, Gujarat 361110

ઘણા બધા ખેડૂત મિત્રો જામનગર માર્કેટ યાર્ડમા (Jamnagar market yard) પોતાનો માલ ભરીને આવવા તો માંગતા હોય છે પણ તે ક્યારે જામનગર આવ્યા ના હોવાથી જામનગર માર્કેટ યાર્ડ એડ્રેસ (Jamnagar market yard adress) નો ખ્યાલ હોતો નથી. તો તેવા ખેડૂતભાઈ ઓ ને થોડી મદદ થાય તે માટે જામનગર માર્કેટ યાર્ડ નો રસ્તો ચીંધવાનો પ્રયાસ કરું. જો તમે નકશો જોઈને જામનગર માર્કેટ યાર્ડ સુધી પહોંચી શકતા હોવ તો તે સારામાં સારું તેના માટે પણ તમે જામનગર માર્કેટ યાર્ડ નો નકશો (Jamnagar apmc map) નીચે જોઈ શકો છો.

હવે વાત કરીએ જે ખેડૂતભાઈઓ ને નકશા ની ખબર નથી, તો તેવા લોકો માટે હું Jamnagar APMC (હાપા યાર્ડ) ની આસપાસ ના જે મોટા શહેરો છે તેનું લિસ્ટ આપું છું. જેથી કરીને તમે અંદાજ લગાવી ને હાપા માર્કેટ યાર્ડ સુધી પહોચી શકો. અને તે શહેરો થી હાપા યાર્ડ (Hapa Marketing Yard) નુ અંતર કેટલા કિલોમીટર છે તે પણ આપી દવ છું. જેથી કરીને તમને વધારે સહેલાય રેહશે.

History of Jamnagar


ઐતિહાસિક પુરાવાઓ અનુસાર, જામનગરના રજવાડાની સ્થાપના જામ રાવલે ૧૫૪૦ માં રંગમતી અને બાગમતી નદીના કિનારે કરી હતી અને તેનું નામ નવાનગર રાખવામાં આવ્યું હતું જે પાછળથી જામનગર એટલે જામનું નગર તરીકે ઓળખાય છે.આ નગરે પછી સ્વતંત્ર ભારતના વર્તમાન નગરમાંથી અનેક ઉતાર-ચઢાવ જોયા. ૧૯૨૦ ના દાયકામાં શહેરનો પ્રભાવશાળી વિકાસ થયો જ્યારે શ્રી જામ રંજીસિંહજીએ ઘણા પહોળા રસ્તાઓ, બજારો, બગીચાઓ,ચોરસ અને ઇમારતો બનાવીને શહેરને નવો દેખાવ આપ્યો.રણજીસિંહજીના નિષ્ઠાવાન પ્રયાસોને કારણે જ તે એક સમયે ‘કાઠિયાવાડનું રત્ન’ કહેવાતું હતું.

Khedutbhai-ખેડૂતભાઈ યૂટ્યૂબ ચેનલ વિશે:


ખેડૂતભાઈ – Khedutbhai YouTube ચેનલ પર જવા માટે આ બાજુની લિંક પર ક્લિક કરો: Khedutbhai Channel પર જાઓ

તમે રોજ ના બજાર ભાવ, નવી આવનારી યોજનાઓ, ખેડૂત સમાચાર, જેવી તમામ ખેતીને લગતી માહિતી આપણા યૂટ્યૂબ ચેનલ પરથી પણ મેળવી શકો છો. આપણા ચેનલ ને 1,30,000 થી પણ વધારે લોકોએ સબ્સ્ક્રાઇબ કરી લીધેલ છે. તો, તમે પણ અત્યારે જ ખેડૂતભાઈ યૂટ્યૂબ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી દો.

** Conclusion **


Aa post maa apne Rajkot APMC na bajar bhav temaj biji ghani mahiti aapvano prayas karyo chhe. haju tamne kai prashna reta hoy ke pachhi koi pan jatni vadhare mahitini jarur hoy to tame amaro contact kari sako chho. amara contact us na page par jai ne. ame bane tetali tamari madad karvano puro prayas karsu.😊