મોરબી આજના બજાર ભાવ | Morbi APMC | Morbi aaj na bajarbhav

Morbi APMC (મોરબી એ.પી.એમ.સી) ગુજરાત ના મોટા માર્કેટ યાર્ડ માં સમાવેશ થાય છે. અને આટલા માટે જ ઘણા ખેડૂતભાઈ ઓ યે યાદી પણ આપેલી છે, કે મોરબી માર્કેટિંગ યાર્ડ ના રોજ ના બજાર ભાવ મળે તે માટે તમે રાજકોટ આજ ના બજાર ભાવ, ગોંડલ આજ ના બજાર ભાવ, અમરેલી આજ ના બજાર ભાવ જેવી પોસ્ટ લખી છે તે જ રીતે મોરબી આજ ના બજાર ભાવ ની પણ એક પોસ્ટ હોવી જોય. જેથી કરીને મોરબી આસપાસ ના ખેડૂતો અને વ્યાપારીભાઈઓ છે તે બધાને રોજ ના બજાર ભાવ જોવામાં સહેલાય રહે. તો તેના માટે આપણે હવે મોરબી આજ ના બજાર ભાવ Morbi aaj na bajar bhav માટે પોસ્ટ લખી છે. જ્યાં તમે રોજ ના મોરબી ના બજાર ભાવ તેમજ યાર્ડ ની બીજી માહિતી જાણી શકો.

Aaj na bajar bhav morbi, Morbi APMC, Morbi aaj na bajar bhav, morbi yard aaj na bajar bhav, morbi apmc bajar bhav, આજના બજાર ભાવ 2023,આજના બજાર ભાવ 2024, aaj na bajar bhav 2023, aaj na bajar bhav 2024, morbi na aaj na bhav, morbi aaj na bajar bhavnu list, morbi yard price list, morbi yard commodity price list, commodity price list, rajkot aaj na bajar bhav, gondal aaj na bajar bhav, aaj na bajar bhav gondal, aaj na bajar bhav morbi, morbi apmc price list jevi babato je khedutbhai search kari rahya chhe te tamam bhaio mate aa post khub upyogi chhe.

Morbi Marketing Yard aajna bajar bhav
(મોરબી માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ)

20 કિલોના ભાવ

14/05/2024

ખેડૂતભાઈ યૂટ્યૂબ ચેનલ આપનું આભારી છે

ખેડૂતભાઈ યૂટ્યૂબ ચેનલ પર 180,000+ સબસ્ક્રાઈબર બદલ તમામ ખેડૂતભાઈઓનો ખુબ ખુબ આભાર. દરરોજ ના બજાર ભાવ, ખેડૂત સમાચાર, નવી યોજનાઓ, ખેડૂત વ્લોગ, જેવા વિડિઓ જોવા માટે ખેડૂતભાઈ યૂટ્યૂબ ચેનલ ને અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરી દો. ચેનલ પર જવા માટે અહી ક્લિક કરો
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ11251435
ઘઉં450548
મગફળી જીણી11151165
જીરૂ46005,640
બાજરો409455
ચણા10001192
એરંડા10201100
તલ કાળા24402900
ધાણા12951364
સુવા15511551
રાયડો700980

ખુબ જરૂરી સુચના:
રોજ ના બજાર ભાવ જાણવા માટે આપણી વેબસાઈટ ને વિઝીટ કરતા રહો. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. અને યૂટ્યૂબ પરથી તમે રોજના બજાર ભાવના વિડીયો જોઈ શકો છો. વિડીયો જુવો

તો આ ઉપર ની સાઈડ તમે મોરબી ના આજ ના બજાર ભાવ જોઈ શકો છો અને આજ રીતે તમે રોજ ના બજાર ભાવ આપણી આ વેબસાઈટ પર સૌથી પેહલા જોઈ શકશો તેની હું ખાતરી આપું છું. અને હવે મોરબી માર્કેટિંગ યર્ડની થોડી વધારે માહીતિ મેળવીયે.

Morbi APMC | Morbi Market Yard


મને લાગ્યુ કે જે મિત્રો મોરબીના રોજ ના બજાર ભાવ જોવા આપની વેબસાઈટ પર આવે છે. તે ખેડુત મિત્રો યર્ડમા માલ ભારિને ગયા હશે, ને કા તો જવાના હશે. આટલા માટે આપણે જેમ બધી પોસ્ટો મા એડ્રેસ અને મેપ અપ્યો છે. તે જ રિતે આમા પણ આપી દવ. જેથી કરિને ખેડુતભાઈ ઓ ને વધારે આશાની રહે.

Morbi APMC Address


Address: Sanala Rd, New Gujarat Housing Board, Sardar Nagar, Morbi, Gujarat 363641
Phone: 02822 230 240

Map of Morbi APMC


To aa upar ni side tame morbi marketing yard no map joi sako chho ane tene follow karine tame morbi marketing yard sudhi khub j saraltathi pahochi pan sako chho. jo vadhare kai mahitini jarur pade to munjavani kai jarur nathi marketing yard na number pan aapne api j didha chhe, call kari ane tamam mahiti medavi levi. ane tema pan kai problem ave to niche comment nu option apelu chhe tya jai ne comment kari do ane vadhare jadapi replay mangta hov to fast aapna youtube channel par jav ane tya comment kari do. jethi karine tamne khub j jadpi replay mali jase.

Aa niche ni side aapn morbi apmc no ek photo apyo chhe jethi karine tame photo joine yard vishe andaj lagavi sako. haju kai mahiti adhuri lagti hoy to tame amne sugestion api sako chho.

Morbi APMC મોરબી આજના બજાર ભાવ Morbi aaj na bajarbhav
Morbi APMC મોરબી આજના બજાર ભાવ Morbi aaj na bajarbhav

તારીખ ૨૩-૦૩-૨૦૨૧ ના મોરબી ના બજાર ભાવ

Morbi Vegitables(सब्जी) Mandi Bhav Today


वस्तु
Commodity
न्यूनतम मूल्य
Min Price
अधिकतम मूल्य
Max Price
मॉडल रेट
Modal Price
भिंडी-Bhindi(Ladies Finger)₹2500₹3500₹3000
करेला-Bitter gourd₹2000₹3000₹2500
लौकी-Bottle gourd₹500₹1000₹750
बैंगन-Brinjal₹500₹1000₹750
पत्ता गोभी-Cabbage₹200₹300₹250
ककड़ी (खीरा)-Cucumbar(Kheera)₹1000₹2500₹1750
हरी मिर्च-Green Chilli₹1500₹2500₹2000
ग्वार फली-Guar₹5000₹7000₹6000
टमाटर-Tomato₹500₹1000₹750
प्याज-Onion₹500₹1000₹750
भिंडी-Bhindi(Ladies Finger)₹1500₹2500₹2000
पत्ता गोभी-Cabbage₹200₹400₹300
ककड़ी (खीरा)-Cucumbar(Kheera)₹1000₹1500₹1250
हरी मिर्च-Green Chilli₹1000₹2500₹1750
ग्वार फली-Guar₹3500₹4500₹4000

Morbi Fruits(फल) Mandi Bhav Today


वस्तु
Commodity
न्यूनतम मूल्य
Min Price
अधिकतम मूल्य
Max Price
मॉडल रेट
Modal Price
नींबू-Lemon₹5000₹7000₹6000
नींबू-Lemon₹3000₹5000₹4000

Morbi Grains(अनाज) Mandi Bhav Today


वस्तु
Commodity
न्यूनतम मूल्य
Min Price
अधिकतम मूल्य
Max Price
मॉडल रेट
Modal Price
मूंगफली-Groundnut₹4500₹5500₹5000
तिल-Sesamum(Sesame,Gingelly,Til)₹3500₹7850₹5675
गेहूँ-Wheat₹1665₹2135₹1900
बाजरा-Bajra(Pearl Millet/Cumbu)₹1340₹1340₹1340
गवार बीज-Guar Seed(Cluster Beans Seed)₹3350₹3400₹3375
ज्वार-Jowar(Sorghum)₹1255₹1985₹1620
साबुत मूंग दाल-Green Gram (Moong)(Whole)₹5750₹7000₹6375
साबुत उरद दाल(काली दाल) –Black Gram (Urd Beans)(Whole)₹5800₹6830₹6315
मूंगफली-Groundnut₹3000₹5190₹4095
साबुत चना दाल-Bengal Gram(Gram)(Whole)₹4150₹4550₹4350

** Khedutbhai YouTube Channel **


ખેડૂતભાઈ – Khedutbhai YouTube Channel par java mate aa bajuni link pr click karo: Khedutbhai Channel pr Jao

Tame rojna bajar bhav, navi avnari yojanao, Havaman, Jevi tamam khetine lagti mahiti aapna youtube channel parthi pan medvi sako chho. aapna chenal ne 91,000 thi pan vadhare lokoye subscribe kari didhel chhe j to tame pan atyare j khedutbhai youtube channel ne subscribe karo do.

** Conclusion **


Aa post maa apne Morbi marketing yard na bajar bhav temaj biji ghani mahiti aapvano prayas karyo chhe. haju tamne kai prashna reta hoy ke pachhi koi pan jatni vadhare mahitini jarur hoy to tame amaro contact kari sako chho. amara contact us na page par jai ne. ame bane tetali tamari madad karvano puro prayas karsu.😊


Comments are closed.