ગોંડલ માર્કેટ યાર્ડ ના ભાવ | ગોંડલ આજના બજાર ભાવ | Gondal APMC | BajarBhav

આજે આ પોસ્ટમાં આપણે ગોંડલ માર્કેટ યાર્ડના આજના બજાર ભાવ વિશે વિગતવાર માહિતી મેળવશું. ગોંડલ એપીએમસી ગુજરાતના મહત્વપૂર્ણ કૃષિ બજારોમાંની એક છે, જ્યાં ખેડૂતો તેમના પાકનું વેચાણ કરે છે અને રોજબરોજના ભાવમાં ફેરફારો જોવા મળે છે. ખાસ કરીને મગફળી, જીરુ, ઘઉં, તલ અને કપાસ જેવા પાકોના ભાવ અહીં મહત્વના હોય છે.

Today, In this port we will see the price list of Gondal APMC, gondal market yard price list, ગોંડલ માર્કેટ યાર્ડ ના ભાવ, aaj na bajar bhav, aajna bazar bhav, bajar bhav aaj na, gondal yard aaj na bajar bhav, gondal marketing yard, gondal marketing yard bhav today, gondal market yard bazar bhav today, gondal marketing yard bazar bhav, gondal market yard bhav, apmc gondal market yard bhav, આજના બજાર ભાવ 2026,આજના બજાર ભાવ 2026, aaj na bajar bhav 2026, aaj na bajar bhav 2026, gondal market yard na bhav, gondal marketing yard bhav, gondal market yard bazar bhav, gondal marketing yard na bhav.

Gondal APMC price today


Gondal Marketing Yard aajna bajar bhav
(ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ)

20 કિલોના ભાવ

05/11/2026

ક્રમ જણસી નીચો ભાવ ઉચો ભાવ સામાન્ય ભાવ
કપાસ 1101 1861 1796
ઘઉં લોકવન 584 600 588
ઘઉં ટુકડા 550 800 650
મગફળી જીણી 1071 1671 1451
સિંગદાણા જાડા 1761 2211 1900
સિંગ ફાડીયા 1150 1991 1771
તલ કાળા 1500 3351 3051
જીરૂ 2500 5351 5051
ક્લંજી 3301 5191 5041
વરીયાળી 500 2651 1701
ધાણા 2401 3161 3071
લસણ સુકું 991 2441 1551
ડુંગળી લાલ 151 921 721
અડદ 1200 1851 1731
તુવેર 926 1851 1376
રાયડો 1391 1391 1391
મેથી 1551 1611 1551
મરચા 2101 6601 4401
મગફળી જાડી 1021 1711 1431
મગફળી 66 1591 1951 1736
તલ – તલી 1800 3271 3151
ઇસબગુલ 1921 1921 1921
ધાણી 3051 3181 3081
બાજરો 521 541 531
જુવાર 1291 1841 1676
મગ 1401 1681 1401
ચોળા / ચોળી 1500 1500 1500
સોયાબીન 851 1456 1326
ગોગળી 900 1481 1291
વટાણા 376 500 451

ખેડૂતભાઈ યૂટ્યૂબ ચેનલ આપનું આભારી છે

ખેડૂતભાઈ યૂટ્યૂબ ચેનલ પર 2,50,000+ સબસ્ક્રાઈબર બદલ તમામ ખેડૂતભાઈઓનો ખુબ ખુબ આભાર. દરરોજ ના બજાર ભાવ, ખેડૂત સમાચાર, નવી યોજનાઓ, ખેડૂત વ્લોગ, જેવા વિડિઓ જોવા માટે ખેડૂતભાઈ યૂટ્યૂબ ચેનલ ને અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરી દો. ચેનલ પર જવા માટે અહી ક્લિક કરો

બીજા શહેરોના આજના 100% સાચા બજાર ભાવ


જામજોધપુર માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો
અમરેલી માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો
જામનગર માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો
ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો
રાજકોટ માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો
ઊંઝા માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો
કોડીનાર માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો
બોટાદ માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો
મોરબી માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો
ડીસા માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો
વિસનગર માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો
તમામ શહેરના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો

ગોંડલ માર્કેટ યાર્ડ: આજના તાજા શાકભાજીના બજાર ભાવ | Gondal Market Yard Vegetable Prices Today


ગોંડલ માર્કેટ યાર્ડ એ સૌરાષ્ટ્રનું મહત્વનું વેપારી કેન્દ્ર છે, જ્યાં દરરોજ મોટા પ્રમાણમાં તાજા શાકભાજીની આવક થાય છે. જો તમે આજના ગોંડલના બજાર ભાવ અથવા શાકભાજીના લેટેસ્ટ રેટ જાણવા માંગતા હોવ, તો આ પેજ પર તમને ડુંગળી, બટાકા, રીંગણ, મરચાં, ટામેટા અને અન્ય તમામ લીલા શાકભાજીના ચોક્કસ ભાવ મળી રહેશે. ખેડૂતો અને વેપારીઓ માટે માર્કેટની વધઘટ સમજવી ખૂબ જરૂરી છે, તેથી અમે અહીં દરરોજ ભાવ અપડેટ કરીએ છીએ. ગોંડલ યાર્ડમાં શાકભાજીના ભાવ ગુણવત્તા અને આવક મુજબ બદલાતા રહે છે, જેની સચોટ માહિતી નીચે મુજબ છે.

Gondal Marketing Yard aajna vegetables bajar bhav
(ગોંડલ માર્કેટિંગ યાર્ડના શાકભાજી બજાર ભાવ)

20 કિલોના ભાવ

આજના શાકભાજી ભાવ

ક્રમ શાકભાજી જથ્થો દાગીના કિ. ગ્રા.
ટમેટા 1480 29600
મરચા 1056 10560
ગુવાર 229 2290
કોબી 686 6860
દુધી 271 2710
ફલાવર 586 5860
કાકડી 213 2130
રીંગણા 1457 14570
ભીંડો 206 2060
ગલકા 31 310
ગાજર 60 1200
ટિંડોરા 75 750
તુવેર 11 110
વાલ 203 2030
વટાણા 4 200
શક્કરીયા 26 520
કેરી કાચી 3 30
બટેટા 1180 59000
અંબાળા 10 100
લીલી હળદર 53 1060
ડુંગળી પુરા 72 3600
તાંજરીયા પુરા 9 450
કોથમીર પુરા 206 10300
મૂળા પુરા 3 150
ચૂ્રણ 4 200
ઘીસોડા 176 1760
લીંબુ 99 1980
મેથી પુરા 195 9750
બીટ પુરા 28 1400
સરગવો પુરા 13 650
ચોરા 98 980
કારેલા 129 1290
વાલોર 151 1510
કાચા પોપૈયા 15 300
આદુ 22 1100
મકાઈ ડોડા 33 660
લસણ પુરા 7 350
પાલક પુરા 14 700

Gondal APMC Address


Address: Gundala, Gondal, Gujarat 360311
Phone: 02825 220 871
Email: [email protected]

ઘણા ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમા (Gondal market yard) માલ ભરીને આવવા તો માંગતા હોય છે પણ તે લોકો ક્યારે ગોંડલ આવ્યા ના હોવાથી ગોંડલ માર્કેટ યાર્ડ એડ્રેસ (Gondal market yard adress) નો ખ્યાલ હોતો નથી. તો તેવા ખેડૂતભાઈ ઓ ને થોડી મદદ થાય તે માટે ગોંડલ માર્કેટ યાર્ડ નો રસ્તો ચીંધવાનો પ્રયાસ કરું. જો તમે નકશો જોઈને ગોંડલ માર્કેટ યાર્ડ સુધી પહોંચી શકતા હોવ તો તે સારામાં સારું તેના માટે પણ તમે ગોંડલ માર્કેટ યાર્ડ નો નકશો (gondal apmc map) નીચે જોઈ શકો છો.

હવે વાત કરીએ જે ખેડૂતભાઈઓ ને નકશા ની ખબર નથી, તો તેવા લોકો માટે હું Gondal APMC (ગોંડલ યાર્ડ) ની આસપાસ ના જે મોટા શહેરો છે તેનું લિસ્ટ આપું છું. જેથી કરીને તમે અંદાજ લગાવી ને ગોંડલ માર્કેટ યાર્ડ સુધી પહોચી શકો. અને તે શહેરો થી ગોંડલ યાર્ડ (Gondal Marketing Yard) નુ અંતર કેટલા કિલોમીટર છે તે પણ આપી દવ છું. જેથી કરીને તમને વધારે સહેલાય રેહશે.
આ સહેરોનું અંતર અંદાજિત આપવામાં આવે છે.

Cities Near Gondal with distance


અંતરમોટું શહેર
37 કિ.મી.રાજકોટ, ગુજરાત, ભારત
94 કિ.મી.જામનગર, ગુજરાત, ભારત
141 કિ.મી.ભાવનગર, ગુજરાત, ભારત
219 કિ.મી.અમદાવાદ, ગુજરાત, ભારત
228 કિ.મી.નડિયાદ, ગુજરાત, ભારત
239 કિ.મી.ગાંધીનગર, ગુજરાત, ભારત
243 કિ.મી.સુરત, ગુજરાત, ભારત
250 કિ.મી.વડોદરા, ગુજરાત, ભારત
378 કિ.મી.ભિવંડી, ગુજરાત, ભારત
378 કિ.મી.નાસિક, ગુજરાત, ભારત

Gondal is one of the biggest marketing yards of Gujarat. It’s placed in the Rajkot district. In the Gondal market yard, too many farmers come for selling their products. like kapas aaj na bajar bhav, gondal kapas aaj na bajar bhav, aaj na bajarbhav gondal, gondal marketing yard whatsapp group, gondal yard na bhav, gondal yard na aaj na bajar bhav. Gondal is nearest to Rajkot city.

Gondal APMC kapas na bhav


ગોંડલ માર્કેટિંગ યાર્ડ(Gondal APMC) માં બીજા પાકોની જેમ કપાસ ની પણ બહોળા પ્રમાણ મા અવાક થાય છે.અને ત્યાંના કપાસ ના ભાવ જાણવા માટે ખેડૂત ભાઈઓ ખુબ જ આતુર હોય. કારણ કે, ગોંડલ માર્કેટ માં જે કપાસના ભાવ જોવ મળે છે તે ભાવ બીજા યાર્ડ માં જોવા મળતા નથી. વેચાણ ની વાત કરીયે તો, ગોંડલ માં મધ્યપ્રદેશ, તામિલનાડુ, હરિયાણા, રાજસ્થાન, કેરળ જેવા રાજ્યોમાંથી પણ કપાસ વેચવા માટે લોકો આવે છે. તેમજ ખરીદી પર નજર કરીએ તો દેશ-વિદેશના વ્યાપારીઓ પાક ની ખરીદી કરવા માટે આવે છે.

એટલા માટે જ લોકો ગોંડલ આજ ના કપાસ ના ભાવ, આજ ના કપાસ ના ભાવ, આજ ના ગોંડલ ના ભાવ, aaj na bajar bhav, gondalna aaj na kapas na bhav, kapas na bhav aaj na, aaj na gondal na kapas na bhav, gondal apmc cotton price, gondal price list today, gondal yard price today, apmc marketing yard gondal, gujarat gondal market yard bazar bhav, apmc gondal market yard bhav today,gondal market yard onion price, આજના બજાર ભાવ 2025, રાજકોટ માર્કેટિંગ યાર્ડ બજાર ભાવ, apmc junagadh જેવી માહિતી મંગાવતા હોય છે.

Gondal market yard onion price today


If you want to know daily onion price of gondal market then this place is just for you. Because, we are daily updating price list of all items, that comes for selling in gondal yard. also we are providing videos for all the rates on our youtube channel. If you didn’t visit our youtube channel then you should once. We have near to 23000 subscriber on our youtube channel. also, we are showing video for online price today, cotton price today and many more daily commodity rates. Visit and Subscribe our youtube channel that named ખેડૂતભાઈ-Khedutbhai.

ગોંડલ ધાણા-ધાણી નો આજનો ભાવ


જેમ તમે જાણો જ છો મિત્રો કે, ગોંડલ માર્કેટ યાર્ડ એટલે કે Gondal APMC મસાલા માટે આટલું જ પ્રખ્યાત છે જેટલું કે ઊંઝા. અહીં જીરું, ધાણા, ધાણી, ચણા, કપાસ, મગફળી જેવા તમા પાકો નું ખુબ જ મોટા પ્રમાણ માં લે-વેચ થાય છે. અને દેશ વિદેશ થી વ્યાપારીઓ અહીં માલ ખરીદવા આવે છે. ધાણા, ધણી માટે ગુજરાત માં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જોવા જઈએ તો ગોંડલ એવું માર્કેટ યાર્ડ છે કે જ્યાં સૌ થી સારો ભાવ મળે છે. અને ખેડૂતો ને ત્યાં માલ વેચવો પણ ખુબ પરવડે છે. અને પરવડે શું કામ નહિ જો સારો ભાવ મળે તો.

Gondal APMC Gondal marketing yard gondal aaj na bajar bhav Gondal dhaana aaj no bajar bhav

અત્યાર ની એટલે કે 2024-2025 ની વાત કરીયે તો ગોંડલ માર્કેટ યાર્ડ માં ધાણા, ધાણી નો ભાવ ખુબ જ સારો ચાલી રહ્યો છે અને ખેડૂતો ને ખુબ ફાયદો મળી રહ્યો છે. ધાણી 1900 થી લઇ ને છેક 2900 સુધી આ વર્ષે ભાવ જોવા મળેલ છે. અને ધાણા,ધાણી ની આવક પણ એટલા જ બહોળા પ્રમાણ માં જોવા મળે છે. 450 થી 500 કવીન્ટલ ધાણા,ધાણી ની પ્રતિ દિન આવક થઈ રહી છે. અને વાત કરીયે જો કેટલા ગુણી ની આવક થાય છે પ્રતિ દિન. તો અત્યારના દિવસો માં એટલે કે ધાણા,ધાણી ના ઉત્પાદન ના દિવસો ચાલી રહ્યા છે એટલે આ દિવસોમાં 1245 થી 1270 ગુણી પ્રતિ દિન આવી રહી છે.

બીજા શહેરોના આજના 100% સાચા બજાર ભાવ


જામજોધપુર માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો
અમરેલી માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો
જામનગર માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો
ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો
રાજકોટ માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો
ઊંઝા માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો
કોડીનાર માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો
બોટાદ માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો
મોરબી માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો
ડીસા માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો
વિસનગર માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો
તમામ શહેરના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો

Gondal Market Yard Items


Farmers in Gondal Market Yard bring a lot of things to sell. Many things like cotton, groundnut, Dhaniya, cumin, chickpeas.

फसलेंन्यूतम भावअधिकतम भाव
कपास₹ 00₹ 00
उड़द एवरेज₹ 00₹ 00
बाजरा₹ 00₹ 00
लहसुन एवरेज₹ 00₹ 00
मुंग₹ 00₹ 00
ग्वार₹ 00₹ 00
मुंगफली₹ 00₹ 00
ज्वार₹ 00₹ 00
जीरा₹ 00₹ 00
प्याज₹ 00₹ 00
गेहू एवरेज₹ 00₹ 00
सोयाबीन₹ 00₹ 00
तिल्ली (तिल)₹ 00₹ 00
cotton mandi bhav₹ 00₹ 00
kapas bhav today₹ 00₹ 00
arhar dal bhav₹ 00₹ 00
मिर्च₹ 726₹ 2701
urad mandi bhav today₹ 500₹ 1451

ખુબ જરૂરી સુચના:
રોજ ના બજાર ભાવ જાણવા માટે આપણી વેબસાઈટ ને વિઝીટ કરતા રહો. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. અને વીડિયોના પેજ પરથી તમે રોજના બજાર ભાવ ના વિડીયો જોઈ શકો છો. વિડીયો જુવો

Khedutbhai-ખેડૂતભાઈ યૂટ્યૂબ ચેનલ વિશે:


ખેડૂતભાઈ – Khedutbhai YouTube ચેનલ પર જવા માટે આ બાજુની લિંક પર ક્લિક કરો: Khedutbhai Channel પર જાઓ ↱

તમે રોજ ના બજાર ભાવ, નવી આવનારી યોજનાઓ, ખેડૂત સમાચાર, જેવી તમામ ખેતીને લગતી માહિતી આપણા યૂટ્યૂબ ચેનલ પરથી પણ મેળવી શકો છો. આપણા ચેનલ ને 2,30,000 થી પણ વધારે લોકોએ સબ્સ્ક્રાઇબ કરી લીધેલ છે. તો, તમે પણ અત્યારે જ ખેડૂતભાઈ યૂટ્યૂબ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી દો.

** Conclusion **


Aa post maa apne Gondal APMC na bajar bhav temaj biji ghani mahiti aapvano prayas karyo chhe. haju tamne kai prashna reta hoy ke pachhi koi pan jatni vadhare mahitini jarur hoy to tame amaro contact kari sako chho. amara contact us na page par jai ne. ame bane tetali tamari madad karvano puro prayas karsu.😊


1 thought on “ગોંડલ માર્કેટ યાર્ડ ના ભાવ | ગોંડલ આજના બજાર ભાવ | Gondal APMC | BajarBhav”

Comments are closed.