જો તમે જૂનાગઢના આજના બજાર ભાવ ( Junagadh aaj na bajar bhav, junagadh apmc aaj na bajar bhav ) જાણવા માંગતા હોવ તો આ પોસ્ટ તમારા માટે જ છે. કારણ કે તમે આ પોસ્ટ માં જુનાગઢ ના રોજ ના બજાર ભાવ સૌથી પહેલા જોઈ શકશો. અને તમે હજુ આપણા ખેડૂતભાઈ (Khedutbhai) ના યૂટ્યૂબ ચણેલને સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરી દયો. કારણ કે યૂટ્યૂબ પર રોજ ના તાજા અને સાચા ભાવ આપતું હોય એવું માત્ર ને માત્ર આપણું એક જ ચેનલ છે. અને ખેતીની નવી યોજનાઓ, હવામાન, ખેતીના તાજા સમાચાર જેવી ખેતીની માહિતી તો તમને સૌથી પ્રથમ મળશે જ. ખેડૂતભાઈ યૂટ્યૂબ ચેનલ પર જવા અહીં ક્લિક કરો.
Junagadh aaj na bajar bhav | Junagadh APMC aaj na bajar bhav
જુનાગઢ આજના બજાર ભાવ | આજ ના બજાર ભાવ જુનાગઢ માર્કેટ યાર્ડ
20 કિલોના ભાવ
09/09/2024
ખેડૂતભાઈ યૂટ્યૂબ ચેનલ આપનું આભારી છે
ખેડૂતભાઈ યૂટ્યૂબ ચેનલ પર 196,000+ સબસ્ક્રાઈબર બદલ તમામ ખેડૂતભાઈઓનો ખુબ ખુબ આભાર. દરરોજ ના બજાર ભાવ, ખેડૂત સમાચાર, નવી યોજનાઓ, ખેડૂત વ્લોગ, જેવા વિડિઓ જોવા માટે ખેડૂતભાઈ યૂટ્યૂબ ચેનલ ને અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરી દો. ચેનલ પર જવા માટે અહી ક્લિક કરો
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 450 | 589 |
બાજરો | 400 | 490 |
ચણા | 1100 | 1489 |
અડદ | 1400 | 1626 |
તુવેર | 1800 | 2208 |
મગફળી જાડી | 860 | 1154 |
સીંગફાડા | 900 | 1190 |
તલ | 2100 | 2600 |
જીરૂ | 3,040 | 4,550 |
ધાણા | 1130 | 1351 |
મગ | 1300 | 1628 |
ચોળી | 800 | 1000 |
સીંગદાણા જાડા | 1100 | 1315 |
સોયાબીન | 750 | 863 |
મેથી | 1000 | 1075 |
ખુબ જરૂરી સુચના:
રોજ ના બજાર ભાવ જાણવા માટે આપણી વેબસાઈટ ને વિઝીટ કરતા રહો. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. અને યૂટ્યૂબ પરથી તમે રોજના બજાર ભાવના વિડીયો જોઈ શકો છો. વિડીયો જુવો
ગુજરાતના બીજા શહેરોના આજના બજાર ભાવ
I have seen to many peoples are looking for junagadh apmc rate list. For these farmers this post is very important, because if you are searching for Saurastra aaj na bajar bhav, junagadh aaj na bajar bhav, aaj na bajar bhav junagadh, junagadh apmc aajna bajar bhav, bajar bhav aaj na, bajar bhav today junagadh, junagadh aajna bajar bhav, junagadh bajar bhav mahiti, junagadh market yard aaj na bajar bhav, aaj na bajar bhav junagadh apmc, junagadh apmc bajar bhav list, junagadh price list today, today price list junagadh apmc, today price list junagadh market yard, આજના બજાર ભાવ નું લિસ્ટ જૂનાગઢ, જુનાગઢ માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ, જુનાગઢ માર્કેટ યાર્ડ, આજના બજાર ભાવ 2023,આજના બજાર ભાવ 2024, aaj na bajar bhav 2023, aaj na bajar bhav 2024, junagadh apmc for tese all the result is only one and that’s in this post.
Junagadh APMC | Junagadh Market Yard
થોડી માહિતી હવે અપને જુનાગઢ માર્કેટ યાર્ડની પણ લઇ લૈયે કારણ કે તે માહિતી ખુબ જરૂરી છે. અને સાથે સાથે હું જુનાગઢ માર્કેટ યાર્ડ ના એડ્રેસ નો મેપ અને કોન્ટાક્ટ નંબર પણ અહીં જ આપી દઈશ જેથી કરીને કોઈ ખેડૂતભાઈ ને માર્કેટ યાર્ડ માં જવાનું થાય તો તેનો કોન્ટાક્ટ કરી શકે અને થોડી માહિતી મળી શકે.
Junagadh Market Address
Address: Junagadh Market Yard, Dolatpara, Junagadh, Gujarat 360311
Phone: 0285 266 0281
Email: apmcjnd@yahoo.com
Map of Junagadh Market Yard
જુનાગઢ મગફળીના આજના બજાર ભાવ
જેમ આપણે જાણીએ જ છીએ કે મગફળી નુ નામ આવે ને જૂનાગઢનું નામ ના આવે એવું તો બને જ નહિ. અને એ વાત પણ સાચી જ છે ને કારણ કે મગફળીનો ગાઢ પણ જૂનાગઢ જ છે ને. ઉત્તમ કોલેટી વાળી મગફળી જો જોતી હોય તો જુનાગઢ માંથી જ મળે. અને તેના જ લીધે લોકો જુનાગઢ મગફળી ના બજાર ભાવ જાણવા માટે ખૂબ ઉત્સુક હોય છે. અને નેટ પર લોકો લખતા હોય છે કે જુનાગઢ મગફળીના ના બજાર ભાવ, જુનાગઢ મગફળીના આજના બજાર ભાવ, junagadh peanut price today, today peanut price junagadh, junagadh apmc, junagadh apmc peanut price, junagadh magfali bajar bhav, junagadh magfalina aaj na bajar bhav. કારણ કે જૂનાગઢની મગફળીના જે બજાર ભાવ નકી થાય છે તે ક્યાંક ને ક્યાંક પુરા ગુજરાત ના મગફળીના બજાર ભાવ ને અસર કરે છે. અને દેશ-વિદેશમાં તેમજ બીજા રાજ્યોમાં જુનાગઢ થી મગફળીનું બહોળા પ્રમાણ માં નિકાશ કરવામાં આવે છે.
junagadh agricultural university
જેમ જુનાગઢ મગફળી અને માટેનું હબ ગણાય છે તેમજ ખેતરોના જિલ્લા તરીકે પણ જૂનાગઢ નુ નામ બોલાય છે. અને તેના માટે જ ગુજરાત ની ચાર મોટી કૃષિ યુનિવર્ષિટીયોમાંની એક યુનિવર્ષિટી જુનાગઢ માં સ્થિત અને તેનું નામ છે, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી (Junagadh agricultural university or junagadh krushi university ).
Khedutbhai-ખેડૂતભાઈ યૂટ્યૂબ ચેનલ વિશે:
ખેડૂતભાઈ – Khedutbhai YouTube ચેનલ પર જવા માટે આ બાજુની લિંક પર ક્લિક કરો: Khedutbhai Channel પર જાઓ ↱
તમે રોજ ના બજાર ભાવ, નવી આવનારી યોજનાઓ, ખેડૂત સમાચાર, જેવી તમામ ખેતીને લગતી માહિતી આપણા યૂટ્યૂબ ચેનલ પરથી પણ મેળવી શકો છો. આપણા ચેનલ ને 1,97,000 થી પણ વધારે લોકોએ સબ્સ્ક્રાઇબ કરી લીધેલ છે. તો, તમે પણ અત્યારે જ ખેડૂતભાઈ યૂટ્યૂબ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી દો.
** Conclusion **
Aa post maa apne APMC Amreli na bajar bhav temaj biji ghani mahiti aapvano prayas karyo chhe. haju tamne kai prashna reta hoy ke pachhi koi pan jatni vadhare mahitini jarur hoy to tame amaro contact kari sako chho. amara contact us na page par jai ne. ame bane tetali tamari madad karvano puro prayas karsu.😊
Comments are closed.