ગોંડલ માર્કેટ યાર્ડ ના ભાવ | ગોંડલ આજના બજાર ભાવ | Gondal APMC | BajarBhav

આજે આ પોસ્ટમાં આપણે ગોંડલ માર્કેટ યાર્ડના આજના બજાર ભાવ વિશે વિગતવાર માહિતી મેળવશું. ગોંડલ એપીએમસી ગુજરાતના મહત્વપૂર્ણ કૃષિ બજારોમાંની એક છે, જ્યાં ખેડૂતો તેમના પાકનું વેચાણ કરે છે અને રોજબરોજના ભાવમાં ફેરફારો જોવા મળે છે. ખાસ કરીને મગફળી, જીરુ, ઘઉં, તલ અને કપાસ જેવા પાકોના ભાવ અહીં મહત્વના હોય છે.

Today, In this port we will see the price list of Gondal APMC, gondal market yard price list, ગોંડલ માર્કેટ યાર્ડ ના ભાવ, aaj na bajar bhav, aajna bazar bhav, bajar bhav aaj na, gondal yard aaj na bajar bhav, gondal marketing yard, gondal marketing yard bhav today, gondal market yard bazar bhav today, gondal marketing yard bazar bhav, gondal market yard bhav, apmc gondal market yard bhav, આજના બજાર ભાવ 2025,આજના બજાર ભાવ 2025, aaj na bajar bhav 2025, aaj na bajar bhav 2025, gondal market yard na bhav, gondal marketing yard bhav, gondal market yard bazar bhav, gondal marketing yard na bhav.

Gondal APMC price today


Gondal Marketing Yard aajna bajar bhav
(ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ)

20 કિલોના ભાવ

22/01/2026

ખેડૂતભાઈ યૂટ્યૂબ ચેનલ આપનું આભારી છે

ખેડૂતભાઈ યૂટ્યૂબ ચેનલ પર 2,50,000+ સબસ્ક્રાઈબર બદલ તમામ ખેડૂતભાઈઓનો ખુબ ખુબ આભાર. દરરોજ ના બજાર ભાવ, ખેડૂત સમાચાર, નવી યોજનાઓ, ખેડૂત વ્લોગ, જેવા વિડિઓ જોવા માટે ખેડૂતભાઈ યૂટ્યૂબ ચેનલ ને અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરી દો. ચેનલ પર જવા માટે અહી ક્લિક કરો
ક્રમજણસીનીચો ભાવઉચો ભાવસામાન્ય ભાવ
1કપાસ120116061541
2ઘઉં લોકવન514530516
3ઘઉં ટુકડા518618530
4મગફળી જીણી120016511481
5સિંગ ફાડીયા100016911391
6એરંડા / એરંડી100012961241
7જીરૂ310146714471
8ધાણા100120812021
9અડદ112116511301
10મઠ651900900
11તુવેર114116111501
12મેથી98111211011
13કાંગ461581551
14મગફળી જાડી105114961376
15નવા ધાણા120123262021
16નવી ધાણી130132762111
17નવું જીરૂ355156014100
18સફેદ ચણા104119411661
19મગફળી 66129116161581
20તલ – તલી110121211751
21ધાણી110124112041
22ડુંગળી સફેદ201336276
23બાજરો351371371
24જુવાર6511051891
25મકાઇ361371361
26મગ110118611751
27ચણા90111261086
28વાલ6001131851
29ચોળા / ચોળી250951626
30સોયાબીન87110411006
31ગોગળી100012411131
32વટાણા500926926

બીજા શહેરોના આજના 100% સાચા બજાર ભાવ


જામજોધપુર માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો
અમરેલી માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો
જામનગર માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો
ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો
રાજકોટ માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો
ઊંઝા માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો
કોડીનાર માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો
બોટાદ માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો
મોરબી માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો
ડીસા માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો
વિસનગર માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો
તમામ શહેરના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો

Gondal APMC Address


Address: Gundala, Gondal, Gujarat 360311
Phone: 02825 220 871
Email: gj.gondal@kapasindia.com

ઘણા ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમા (Gondal market yard) માલ ભરીને આવવા તો માંગતા હોય છે પણ તે લોકો ક્યારે ગોંડલ આવ્યા ના હોવાથી ગોંડલ માર્કેટ યાર્ડ એડ્રેસ (Gondal market yard adress) નો ખ્યાલ હોતો નથી. તો તેવા ખેડૂતભાઈ ઓ ને થોડી મદદ થાય તે માટે ગોંડલ માર્કેટ યાર્ડ નો રસ્તો ચીંધવાનો પ્રયાસ કરું. જો તમે નકશો જોઈને ગોંડલ માર્કેટ યાર્ડ સુધી પહોંચી શકતા હોવ તો તે સારામાં સારું તેના માટે પણ તમે ગોંડલ માર્કેટ યાર્ડ નો નકશો (gondal apmc map) નીચે જોઈ શકો છો.

હવે વાત કરીએ જે ખેડૂતભાઈઓ ને નકશા ની ખબર નથી, તો તેવા લોકો માટે હું Gondal APMC (ગોંડલ યાર્ડ) ની આસપાસ ના જે મોટા શહેરો છે તેનું લિસ્ટ આપું છું. જેથી કરીને તમે અંદાજ લગાવી ને ગોંડલ માર્કેટ યાર્ડ સુધી પહોચી શકો. અને તે શહેરો થી ગોંડલ યાર્ડ (Gondal Marketing Yard) નુ અંતર કેટલા કિલોમીટર છે તે પણ આપી દવ છું. જેથી કરીને તમને વધારે સહેલાય રેહશે.
આ સહેરોનું અંતર અંદાજિત આપવામાં આવે છે.

Cities Near Gondal with distance


અંતરમોટું શહેર
37 કિ.મી.રાજકોટ, ગુજરાત, ભારત
94 કિ.મી.જામનગર, ગુજરાત, ભારત
141 કિ.મી.ભાવનગર, ગુજરાત, ભારત
219 કિ.મી.અમદાવાદ, ગુજરાત, ભારત
228 કિ.મી.નડિયાદ, ગુજરાત, ભારત
239 કિ.મી.ગાંધીનગર, ગુજરાત, ભારત
243 કિ.મી.સુરત, ગુજરાત, ભારત
250 કિ.મી.વડોદરા, ગુજરાત, ભારત
378 કિ.મી.ભિવંડી, ગુજરાત, ભારત
378 કિ.મી.નાસિક, ગુજરાત, ભારત

Gondal is one of the biggest marketing yards of Gujarat. It’s placed in the Rajkot district. In the Gondal market yard, too many farmers come for selling their products. like kapas aaj na bajar bhav, gondal kapas aaj na bajar bhav, aaj na bajarbhav gondal, gondal marketing yard whatsapp group, gondal yard na bhav, gondal yard na aaj na bajar bhav. Gondal is nearest to Rajkot city.

Gondal APMC kapas na bhav


ગોંડલ માર્કેટિંગ યાર્ડ(Gondal APMC) માં બીજા પાકોની જેમ કપાસ ની પણ બહોળા પ્રમાણ મા અવાક થાય છે.અને ત્યાંના કપાસ ના ભાવ જાણવા માટે ખેડૂત ભાઈઓ ખુબ જ આતુર હોય. કારણ કે, ગોંડલ માર્કેટ માં જે કપાસના ભાવ જોવ મળે છે તે ભાવ બીજા યાર્ડ માં જોવા મળતા નથી. વેચાણ ની વાત કરીયે તો, ગોંડલ માં મધ્યપ્રદેશ, તામિલનાડુ, હરિયાણા, રાજસ્થાન, કેરળ જેવા રાજ્યોમાંથી પણ કપાસ વેચવા માટે લોકો આવે છે. તેમજ ખરીદી પર નજર કરીએ તો દેશ-વિદેશના વ્યાપારીઓ પાક ની ખરીદી કરવા માટે આવે છે.

એટલા માટે જ લોકો ગોંડલ આજ ના કપાસ ના ભાવ, આજ ના કપાસ ના ભાવ, આજ ના ગોંડલ ના ભાવ, aaj na bajar bhav, gondalna aaj na kapas na bhav, kapas na bhav aaj na, aaj na gondal na kapas na bhav, gondal apmc cotton price, gondal price list today, gondal yard price today, apmc marketing yard gondal, gujarat gondal market yard bazar bhav, apmc gondal market yard bhav today,gondal market yard onion price, આજના બજાર ભાવ 2025, રાજકોટ માર્કેટિંગ યાર્ડ બજાર ભાવ, apmc junagadh જેવી માહિતી મંગાવતા હોય છે.

Gondal market yard onion price today


If you want to know daily onion price of gondal market then this place is just for you. Because, we are daily updating price list of all items, that comes for selling in gondal yard. also we are providing videos for all the rates on our youtube channel. If you didn’t visit our youtube channel then you should once. We have near to 23000 subscriber on our youtube channel. also, we are showing video for online price today, cotton price today and many more daily commodity rates. Visit and Subscribe our youtube channel that named ખેડૂતભાઈ-Khedutbhai.

ગોંડલ ધાણા-ધાણી નો આજનો ભાવ


જેમ તમે જાણો જ છો મિત્રો કે, ગોંડલ માર્કેટ યાર્ડ એટલે કે Gondal APMC મસાલા માટે આટલું જ પ્રખ્યાત છે જેટલું કે ઊંઝા. અહીં જીરું, ધાણા, ધાણી, ચણા, કપાસ, મગફળી જેવા તમા પાકો નું ખુબ જ મોટા પ્રમાણ માં લે-વેચ થાય છે. અને દેશ વિદેશ થી વ્યાપારીઓ અહીં માલ ખરીદવા આવે છે. ધાણા, ધણી માટે ગુજરાત માં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જોવા જઈએ તો ગોંડલ એવું માર્કેટ યાર્ડ છે કે જ્યાં સૌ થી સારો ભાવ મળે છે. અને ખેડૂતો ને ત્યાં માલ વેચવો પણ ખુબ પરવડે છે. અને પરવડે શું કામ નહિ જો સારો ભાવ મળે તો.

Gondal APMC Gondal marketing yard gondal aaj na bajar bhav Gondal dhaana aaj no bajar bhav

અત્યાર ની એટલે કે 2024-2025 ની વાત કરીયે તો ગોંડલ માર્કેટ યાર્ડ માં ધાણા, ધાણી નો ભાવ ખુબ જ સારો ચાલી રહ્યો છે અને ખેડૂતો ને ખુબ ફાયદો મળી રહ્યો છે. ધાણી 1900 થી લઇ ને છેક 2900 સુધી આ વર્ષે ભાવ જોવા મળેલ છે. અને ધાણા,ધાણી ની આવક પણ એટલા જ બહોળા પ્રમાણ માં જોવા મળે છે. 450 થી 500 કવીન્ટલ ધાણા,ધાણી ની પ્રતિ દિન આવક થઈ રહી છે. અને વાત કરીયે જો કેટલા ગુણી ની આવક થાય છે પ્રતિ દિન. તો અત્યારના દિવસો માં એટલે કે ધાણા,ધાણી ના ઉત્પાદન ના દિવસો ચાલી રહ્યા છે એટલે આ દિવસોમાં 1245 થી 1270 ગુણી પ્રતિ દિન આવી રહી છે.

બીજા શહેરોના આજના 100% સાચા બજાર ભાવ


જામજોધપુર માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો
અમરેલી માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો
જામનગર માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો
ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો
રાજકોટ માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો
ઊંઝા માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો
કોડીનાર માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો
બોટાદ માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો
મોરબી માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો
ડીસા માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો
વિસનગર માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો
તમામ શહેરના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો

Gondal Market Yard Items


Farmers in Gondal Market Yard bring a lot of things to sell. Many things like cotton, groundnut, Dhaniya, cumin, chickpeas.

फसलेंन्यूतम भावअधिकतम भाव
कपास₹ 00₹ 00
उड़द एवरेज₹ 00₹ 00
बाजरा₹ 00₹ 00
लहसुन एवरेज₹ 00₹ 00
मुंग₹ 00₹ 00
ग्वार₹ 00₹ 00
मुंगफली₹ 00₹ 00
ज्वार₹ 00₹ 00
जीरा₹ 00₹ 00
प्याज₹ 00₹ 00
गेहू एवरेज₹ 00₹ 00
सोयाबीन₹ 00₹ 00
तिल्ली (तिल)₹ 00₹ 00
cotton mandi bhav₹ 00₹ 00
kapas bhav today₹ 00₹ 00
arhar dal bhav₹ 00₹ 00
मिर्च₹ 726₹ 2701
urad mandi bhav today₹ 500₹ 1451

ખુબ જરૂરી સુચના:
રોજ ના બજાર ભાવ જાણવા માટે આપણી વેબસાઈટ ને વિઝીટ કરતા રહો. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. અને વીડિયોના પેજ પરથી તમે રોજના બજાર ભાવ ના વિડીયો જોઈ શકો છો. વિડીયો જુવો

Khedutbhai-ખેડૂતભાઈ યૂટ્યૂબ ચેનલ વિશે:


ખેડૂતભાઈ – Khedutbhai YouTube ચેનલ પર જવા માટે આ બાજુની લિંક પર ક્લિક કરો: Khedutbhai Channel પર જાઓ

તમે રોજ ના બજાર ભાવ, નવી આવનારી યોજનાઓ, ખેડૂત સમાચાર, જેવી તમામ ખેતીને લગતી માહિતી આપણા યૂટ્યૂબ ચેનલ પરથી પણ મેળવી શકો છો. આપણા ચેનલ ને 2,30,000 થી પણ વધારે લોકોએ સબ્સ્ક્રાઇબ કરી લીધેલ છે. તો, તમે પણ અત્યારે જ ખેડૂતભાઈ યૂટ્યૂબ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી દો.

** Conclusion **


Aa post maa apne Gondal APMC na bajar bhav temaj biji ghani mahiti aapvano prayas karyo chhe. haju tamne kai prashna reta hoy ke pachhi koi pan jatni vadhare mahitini jarur hoy to tame amaro contact kari sako chho. amara contact us na page par jai ne. ame bane tetali tamari madad karvano puro prayas karsu.😊


1 thought on “ગોંડલ માર્કેટ યાર્ડ ના ભાવ | ગોંડલ આજના બજાર ભાવ | Gondal APMC | BajarBhav”

Comments are closed.