નમસ્કાર ખેડૂત મિત્રો અમારી આ વેબસાઇટ પર તમારું સ્વાગત છે. આ વેબસાઇટ પરથી તમને ખેડૂતને લગતી નવી નવી યોજના જોવા મળશે. તો તેના માટે તમારે રોજ અમારી આ વેબસાઇટ પર વિજીત કરતા રહેવું પડશે. તો ચાલો આજે આપણે કમોસમી વરસાદને કારણે Tekana Bhav Mungfali ની વાત કરશું, જે નીચે મુજબ છે.
અને જો તમારે ખેતરને લગતી માહિતી જેવી કે 7/12 8A કઈ રીતે કાઠવુ, 7/12 ડિજિટલ ઉતારો કઈ રીતે કાઠવા?, ઘરે બેઠા જમીન માપણી કેલ્કયુલેટર, Ikhedut portal પર હાલમાં ચાલી રહેલ યોજનાઓ, ઑનલાઇન જમીન નકશો કેવી રીતે જોવો?, જમીનના સર્વેનંબર ઓનલાઈન કઈ રીતે જોઈ શકાય?, મફતમાં જમીન માપણી કઈ રીતે કરવી?વગેરે જેવી અનેક માહિતી જોઈતી હોય તો bhumiyo.in વેબાઈટમાં પર જલ્દી જાવ અને તેની વિજીત કરો.
પરિચય
સૌરાષ્ટ્રમાં Tekana Bhav Mungfali માટે ખેડૂતો હાલ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કર્યા બાદ પણ ખરીદી પ્રક્રિયા બંધ રાખવામાં આવી છે. ભારે વરસાદથી મગફળી પલળી જતાં તેની ગુણવત્તા ઘટી છે અને યોગ્ય ભાવ મળતા નથી. ખેડૂતો કહે છે કે જો પલળેલી મગફળીની પણ ટેકાના ભાવે ખરીદી થાય તો જ તેઓને રાહત મળશે.
Tekana Bhav Mungfali ડીટેલ
| આર્ટિકલ નામ | Tekana Bhav Mungfali: ટેકાના ભાવે મગફળી ક્યારે થશે ચાલુ? |
| કોણ લાભ લઈ શકે? | ટેકમાં અરજી કરેલ ખેડૂત |
| ઉદ્દેશ | નુકસાન સામે વળતર. |
| ક્યારથી ચાલુ થશે? | સર્વે થય ગયા પછી. |
| કેટલા મણ ખરીદી થશે? | ટેકાના ભાવે વીઘાં દીઠ 1xx મણ ખરીદી થશે. આ એક અંદાજ છે. |
| ધિરાણ થશે માફ? | કોઈ ઓફિસિયલ માહિતી હજુ આપવામાં આવી નથી. |
ખેડૂતની વેદના
આ વર્ષે વધુ પડતા વરસાદને કારણે મગફળીના પાકને મોટું નુકસાન થયું છે. કમોસમી વરસાદથી મગફળી પલળી જવાથી તેની ગુણવત્તા ખુબ મોટા પ્રમાણમાં ઘટી ગઈ છે અને ખેડૂતોને યાર્ડમાં વેચવા જતાં યોગ્ય ભાવ મળતા નથી. ચાલો આ દુખતો ચાલીયા કરે પણ બીજી તરફ, હાલ સરકારે ટેકાના ભાવમાં મગફળીની ખરીદી બંધ રાખી છે, જે ખેડૂતો માટે મુશ્કેલીનું કારણ બન્યું છે. ખેડૂતોની માંગ બસ એટલી જ છે કે પલળેલી મગફળી પણ ટેકાના ભાવમાં ખરીદવામાં આવે તો જ તેમને ફાયદો થશે. આ કમોસમી વરસાદને કારણે મગફળી ખેડૂતના ખેતરમાં ઊગવા લાગી છે અને આવી Tekana Bhav Mungfali ખરીદી પણ થઈ રહી નથી, જેના કારણે હાલ ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
ક્યારે થશે Tekana Bhav Mungfali ચાલુ?
- ૧ નવેમ્બર થી જે ટેકાના ભાવે મગફળી ચાલુ કરવાની હતી તે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવી હતી, પરંતુ ગુજરાત સરકાર અથવા તો રાજ્ય સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી.
- પરંતુ હાલ અનઓફિશ્યિલ અપટેલ આપવામાં આવી છે, કે અત્યારે મળતી માહિતી પ્રમાણે પેલા તો જે સર્વે નું કામ છે અથવા તો આ માવઠાંનું કામ છે, તે પેલા પુરુ થશે ત્યારબાદ Tekana Bhav Mungfali ની વાત કરવામાં આવશે.
- એટલે કે હજુ ૮થી ૧૦ દિવસ ઓછામાં ઓછા લાગી શકશે.
Tekana Bhav Mungfali કેટલા મણ ખરીદી કરશે?
હલમા ટેકાના ભાવ મગફળી (Tekana Bhav Mungfali ) વિશેનો માહોલ ચલી રહ્યો છે, તો તેવામાં ટેકાના ભાવે વીઘાદીઠ કેટલા મણ મગફળીની ખરીદી કરશે તો તેની વાત ખાસ નીચે મુજબ કરવામા આવી છે તો તે વાંચો.
- ખેડૂતના વીઘાદીઠ 100 થી 150 મણ ખરીદી થશે તેવી ચર્ચા હાલ ચાલી રહી છે.
- ટેકાના ભાવે મગફળી ખરીદીની નવી તારીખ ટુંકજ સમયય માં ચાલુ થશે તેવી સંભાવના છે.
ટેકાના ભાવે મગફળી માહિતી
જો ખેડૂત મિત્રો તમે પણ ટેકાના ભાવે મગફળી (Tekana Bhav Mungfali) આપવા ઇચ્છતા હોય, તો તેના માટે તમારે બધીજ માહિતી દ્વારા ડિટેલથી વિડીયો બનાવામાં આવેલ છે, જે નીચે મુજબ છે. ટેકાના વિધા દીઠ કેટલા મણ લેવાશે, ક્યારે ખરીદી ચાલુ થશે, કેવી રીતે અરજી કરવી તેની તમામ માહિતીનો વિડિઓ ખેડૂતભાઈ યૂટ્યૂબે ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છે. તો જલ્દી જાવ અને ત્યાંથી તમે માહિતી મેળવી શકો છો.
શું છે હાલની સ્થિતિ અને મુદ્દા
- ખરાબ હવામાન (અવિધિ વરસાદ) તેમજ પાકની ગુણવત્તામાં અસર હોવાને કારણે સરકાર ખરીદી પ્રક્રિયા મોડું કરી છે.
- ખેડૂતો માટે અનિશ્ચિતતા વધેલી છે. “ક્યારે ખરીદી થશે?”, “પાક વેચવો કે મૂકવો?”, “મૂળ કારભાવ પ્રાપ્ત થશે કે નહીં?” જેવા પ્રશ્નો ઊભા છે.
- નોંધણી તો પૂરું થઇ ગયું છે, પણ ખરીદી કેન્દ્રો, તારીખો, જાયેલી પ્રક્રિયા વિશે સંપૂર્ણ સ્પષ્ટતા નહિ હોય તેવું માર્ગદર્શન છે.
ખેડૂત મિત્રો માટે સૂચનાઓ
- કમોસની વરસાદને કારણે જે લોકોને માંડવી પલળી ગય છે, ખુબ મોટું નુકસાન થયું છે. તે ખેડૂત મિત્રોએ હવે મગફળી સાચવી લેવી જોઈએ.
- અને ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ ન થાય ત્યાં સુધી મગફળી સારી રીતે બગડે નય ત્યાં ઢાંકી ને રાખો.
- હજુ પણ આગળ જતા વરસાદ થશે તેવી સંભાવના છે, એટલે જે ખેડૂત મિત્રો તમે તમારો પાક સારી રીતે સાચવી લેજો.
ટેકાના ભાવે મગફળી ખરીદી – FAQs
Q.1 Tekana Bhav Mungfali ખરીદી ક્યારે શરૂ થશે?
જવાબ: ૨૦૨૫-૨૬ સીઝન માટે મગફળીની ખરીદી ૧ નવેમ્બર 2025થી શરૂ થવાની હતી, પરંતુ હાલમાં સરકાર દ્વારા ખરીદી તાત્કાલિક મુલતવી રાખવામાં આવી છે. નવી તારીખ જલદી જાહેર થવાની સંભાવના છે.
Q.2 ખરીદી શરૂ થતી વખતે શું દસ્તાવેજો જરૂરી રહેશે?
જવાબ: આધાર કાર્ડ, ખેતરનો 7/12 ઉતારો અથવા જમીનના પુરાવા, બેંક પાસબુક, પાકની વિગત (ફોર્મમાં દર્શાવેલી), નોંધણી નંબર વગેરે.
Q.3 ખરીદી માટે પાક કેટલો સૂકો હોવો જોઈએ?
જવાબ: મગફળી સૂકી (Dry) અને સારી ગુણવત્તાની હોવી જોઈએ. પલળી ગયેલી અથવા ભીના દાણા ખરીદીમાં નકારવામાં આવે છે.
Q.4 જો Tekana Bhav Mungfali મોડે થાય તો શું કરવું?
જવાબ: સ્થાનિક તાલુકા કૃષિ અધિકારી અથવા ખરીદી કેન્દ્રના અધિકારી સાથે સંપર્કમાં રહો. નવી તારીખ અને કેન્દ્રની માહિતી સમયસર મેળવવી જરૂરી છે.
સારાંશ
- ૨૦૨૫-૨૬ માટે ગુજરાતમાં મગફળીની “ટેકાના ભાવે” ખરીદી શરૂ થવાની હતી ૧ નવેમ્બર ૨૦૨૫થી.
- પરંતુ હાલ ખરીદી અવકાશિત છે, નિર્ણય મોડી થયો છે કારણ કે હવામાનની સ્થિતિ અને પાકની હાલત અસરગ્રસ્ત છે.
- ખેડૂતોએ તૈયાર રહેવું જોઈએ, તારીખ જાહેર થવા સુધી પાકની તૈયારીઓ કરવી જરૂરી છે.