Organic farming subsidy: ઓર્ગેનિક ખેતી સહાય યોજના 2025: ખેડૂતોને મળશે જૈવિક ખેતી માટે સહાય

આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે. આપણા ભારત દેશમાં 60% લોકો ખેતી પર આધાર રાખતા જોવા મળે છે. ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે. ખેડૂત પોતે તનતોડ મહેનત કરીને અનની પેદાશ કરતો હોય છે. ગુજરાતમાં રહેતા લોકો માટે રાજ્ય સરકારે ખૂબ જ ઉપયોગી અને મહત્વનો નિર્ણય કર્યો છે. શુ તમે ખેડુત છો? અને ખેડૂત organic farming subsidy નો લાભ લેવા માંગો છો? તો તમારા માટે જ આ પોસ્ટમાં ખેડૂતને તમારા માટે જ છે. યોજનાની સંપૂર્ણ માહિતી નીચે મુજબ આપવામાં આવી છે.

ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં ઓર્ગેનિક (જૈવિક) ખેતી પ્રત્યે ખેડૂતોની રસ ધરાવતા વધ્યા છે. જમીનની ઉર્વરાશક્તિ જાળવવા અને ઝેરી રાસાયણિક દવાઓનો ઉપયોગ ઓછો કરવા માટે સરકાર ખેડૂતોને organic farming subsidy યોજના હેઠળ નાણાકીય સહાય આપે છે. ગુજરાત સરકાર ખેડૂતોને રાસાયણમુક્ત ખેતી તરફ પ્રોત્સાહિત કરવા માટે ઓર્ગેનિક ખેતી સહાય યોજના 2025 શરૂ કરી છે. organic farming subsidy યોજના હેઠળ ખેડૂતોને જૈવિક ખાતર, વર્મીકમ્પોસ્ટ, જીવામૃત, દશપર્ણી, ગૌમૂત્ર આધારિત દવાઓ વગેરે માટે સહાય આપવામાં આવે છે.

organic farming subsidy ડીટેલ


યોજનાનું નામOrganic farming subsidy: ઓર્ગેનિક ખેતી સહાય યોજના 2025 : ખેડૂતોને મળશે જૈવિક ખેતી માટે સહાય
કોણ લાભ લઈ શકે?ગુજરાતના સામાન્ય જાતિના ખેડૂત
ભાષાગુજરાતી અને ઇંગ્લિશ
ઉદ્દેશજમીનને રાસાયણિક ખાતરોથી મુક્ત રાખવી.
સહાય75% સહાય (જિલ્લાવાર બદલાઈ શકે).
અરજી પ્રક્રિયાઓનલાઇન
માન્ય વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
અરજી કેવી રીતે કરવીClick કરો

organic farming subsidy યોજનાનો હેતુ


ખેતી અને પશુપાલન એક-બીજા સાથે જોડાયેલ વ્યવસાયો છે. ખેડૂતો ખેતી સાથે પશુપાલન કરતાં હોય છે. ખેતીમાં અલગ અલગ પાકો જેવા કે જુવાર, બાજરી, મકાઈ કે અન્ય પાકોના ઘાસચારો દુધાળા પશુઓને આપવામાં આવે છે. પરંતુ ઘાસને કાપવા માટે ઘણો બધો સમય વપરાય છે. છતાં પણ મશીન જેવા ટુકડા થતા નથી. જેથી ખેડૂતોને organic farming subsidy ખરીદવું પડતું હોય છે. ખેડૂતોને organic farming subsidy આપવામાં આવે છે.

  • જમીનને રાસાયણિક ખાતરોથી મુક્ત રાખવી.
  • ખેડૂતોને જૈવિક ખેતી તરફ પ્રોત્સાહિત કરવું.
  • ગ્રાહકોને સ્વસ્થ અને ઝેરીમુક્ત અનાજ, શાકભાજી ઉપલબ્ધ કરાવવી.

સહાય કેટલું મળશે?


  • વર્મીકમ્પોસ્ટ પ્લાન્ટ સ્થાપવા માટે સહાય.
  • ખેડૂતોને મળશે 75% સહાય.
  • જૈવિક ખાતર, જીવામૃત, દશપર્ણી, ગૌમૂત્ર આધારિત દવા બનાવવા માટે સહાય.
  • એક હેક્ટર દીઠ સરકાર દ્વારા ₹20,000 થી ₹40,000 સુધીની સહાય (જિલ્લાવાર બદલાઈ શકે).

organic farming subsidy પાત્રતા માપદંડ


ઓર્ગેનિક ખેતી સહાય યોજના 2025 માટે સરકાર પણ આપશે સહાય યોજના એ એવી સરકારી યોજના છે. આશરે સુંદર્યજીવન ધરાવતા નાના કે નિયત ખેતીકાર, જેમની જમીનની ખેતીમાં ઉપયોગ થાય છે. organic farming subsidy યોજનામાં કોણ લાભ લઇ શકે? તે નીચે મુજબ આપવામાં આવ્યુ છે.

  • અરજદાર ખેડૂત પાસે પોતાની ખેતીની જમીન હોવી જોઈએ.
  • ખેડૂત ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જરૂરી.
  • સહાય માટે માત્ર જૈવિક ખેતી કરતા ખેડૂતો પાત્ર ગણાશે.
  • જે ખેડૂતોએ રાસાયણિક ખાતર છોડીને ઓર્ગેનિક ખેતી (જૈવિક ખેતી) શરૂ કરી છે તેઓ પાત્ર ગણાશે.
  • સહાય માત્ર નાના કે ગરીબ ખેડૂતો માટે જ નહીં પરંતુ તમામ પાત્ર ખેડૂતોને મળશે.
  • જો ખેડૂતોએ મળીને જૂથમાં ઓર્ગેનિક ખેતી શરૂ કરી હોય તો તેમને પણ સહાય મળશે.

ઓર્ગેનિક ખેતી સહાય યોજના જરૂરી દસ્તાવેજો


organic farming subsidy નો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે, તેના માટે અમુક જરૂરી ડોક્યુમેન્ટ હોય છે. પશુપાલનની યોજના માટે ક્યાં ક્યાં દસ્તાવેજ જોસે, તેની લિસ્ટ નીચે મુજબ આપવામાં આવેલ છે. તે દસ્તાવેજો તમારે અરજીમાં નાખડાવના થશે.

  • આધાર કાર્ડ / મતદાર કાર્ડ
  • 7/12 તથા 8A નકલ (જમીનનો દાખલો)
  • બેંક પાસબુકની નકલ
  • મોબાઈલ નંબર
  • જાતિનો દાખલો (જો હોય તો)
  • PGS/NPOP સંબંધી ફૉર્મ/જૂથ સભ્યપદ પુરાવા (હોય તો)
  • ઇનપુટ બિલ/ક્વોટેશન (જો ખર્ચ સહાય લેવી હોય)

organic farming subsidy અરજી પ્રક્રિયા.


ઓર્ગેનિક ખેતી સહાય યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજદાર ખેડૂતોએ પોતાની ગ્રામ પંચાયતમાંથી Village Computer Entrepreneur (VCE) પાસેથી ઓનલાઈન કરી શકે છે. વધુમાં નજીકની તાલુકા કચેરીમાંથી તથા અન્ય કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે Online Form ભરાવી શકે છે.

ઘરે બેઠા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની માહિતી મેળવીશું. organic farming subsidy માં જો તમે અરજી કરવા માગતા હોવ તો અરજી કેવી રીતે કરવી તેના સ્ટેપ બાય સ્ટેપ નીચે મુજબ આપવામાં આવિયા છે જે તમારે ફોલો કરવાના રહશે.

  • સૌપ્રથમ iKhedut Portal ની અધિકૃત વેબસાઇટ પર જવું
  • મુખ્ય પેજ પર “યોજનાઓ” વિભાગમાં જવું.
  • “કૃષિ વિભાગ” પસંદ કરવું.
  • સૂચિમાં “ઓર્ગેનિક ખેતી સહાય યોજના” પસંદ કરવી.
  • જો તમે નવા અરજદાર છો તો “નવું નોંધણી (New Registration)” પર ક્લિક કરવું.
  • આધાર નંબર નાખીને OTP વેરિફાઈ કરવો.
  • અરજી ફોર્મમાં તમારી વ્યક્તિગત માહિતી (નામ, સરનામું, મોબાઈલ નંબર),
  • જમીનની વિગતો (Survey Number, Village Name), તથા બેંકની વિગતો (Account Number, IFSC) દાખલ કરવી.
  • જરૂરી દસ્તાવેજો (જમીનનો દાખલો 7/12 અને 8A, આધાર કાર્ડ, બેંક પાસબુક, ફોટો) સ્કેન કરીને અપલોડ કરવા.
  • બધી માહિતી ચેક કર્યા પછી “સબમિટ (Submit)” પર ક્લિક કરવું.
  • અરજી સબમિટ કર્યા પછી તમને અરજી નંબર મળશે, જે ભવિષ્યમાં ટ્રેકિંગ માટે સાચવી રાખવો.
  • અરજી તપાસણી પછી, જો મંજૂર થશે તો સહાય સીધી તમારા બેંક ખાતામાં જમા થશે.

ખેડૂતોને થતા ફાયદા


  • પાકની ગુણવત્તામાં વધારો.
  • રાસાયણિક ખર્ચમાં બચત.
  • જમીનની ઉર્વરાશક્તિ જળવાઈ રહે.
  • બજારમાં ઓર્ગેનિક ઉત્પાદનોને વધારે ભાવ મળે છે.

શા માટે ઓર્ગેનિક? (Farmer benefits)


  • જમીનની ઉર્બરતા વધે માટીનું કાર્બન/માઇક્રોબાયલ જીવન મજબૂત.
  • ગુણવત્તાયુક્ત ઉત્પાદન residue-free, બજારમાં વિશ્વાસ.
  • પ્રીમિયમ ભાવની સંભાવના માર્કેટિંગમાં “ઓર્ગેનિક” ટેગ સહાયરૂપ.
  • કુટુંબનું આરોગ્ય રાસાયણિક અવશેષ ઓછા.
  • પર્યાવરણ સ્નેહી પાણી-માટી પર ઓછું દબાણ.

FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો)


Q1: આ સહાય યોજના માટે કઈ વેબસાઇટ પરથી અરજી કરવી પડે?

જવાબ: ikhedut.gujarat.gov.in પરથી અરજી કરવી પડે.

Q2: સહાય કયા ખાતરમાં મળે છે?

જવાબ: જૈવિક ખાતર, વર્મીકમ્પોસ્ટ, જીવામૃત જેવી ઓર્ગેનિક પદ્ધતિઓમાં સહાય મળે છે.

Q3: સહાય ક્યારે મળે છે?

જવાબ: અરજી મંજૂર થયા બાદ સીધી બેંક ખાતામાં સહાય જમા થાય છે.

Q4: પાત્ર કોણ છે?

જવાબ: ગુજરાતના ખેડૂત, જે જૈવિક ખેતી કરે છે.

Q5: 75% સહાય બધે સમાન છે?

જવાબ: નથી. હેડ-વાઇઝ કૅપ/જિલ્લાવાર મર્યાદા લાગુ પડે છે. અરજી કરતા પહેલા જિલ્લા કૃષિ કચેરીથી કન્ફર્મ કરશો.

સમાપન


જો તમે ઓર્ગેનિક ખેતી તરફ વિચારી રહ્યા છો, તો આ 75% સહાય શરૂઆત કરવા માટે પરફેક્ટ તક છે. આજે જ નજીકની કૃષિ કચેરી/ATMA/KVK અથવા તમારા FPO સાથે સંપર્ક કરો, જૂથ જોડાઓ અને અરજી પ્રોસેસ શરૂ કરો. ઓર્ગેનિક ખેતી સહાય યોજના 2025 ખેડૂતોને સ્વસ્થ ખેતી તરફ પ્રોત્સાહિત કરે છે. આ યોજનાથી ખેડૂતોને આર્થિક ફાયદો તો થાય જ છે, સાથે સાથે જમીનની ઉર્વરાશક્તિ જળવાઈ રહે છે અને ગ્રાહકોને શુદ્ધ ખોરાક મળે