આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે. આપણા ભારત દેશમાં 60% લોકો ખેતી પર આધાર રાખતા જોવા મળે છે. ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે. ખેડૂત પોતે તનતોડ મહેનત કરીને અનની પેદાશ કરતો હોય છે. ગુજરાતમાં રહેતા લોકો માટે રાજ્ય સરકારે ખૂબ જ ઉપયોગી અને મહત્વનો નિર્ણય કર્યો છે. શુ તમે ખેડુત છો? અને ખેડૂત Post Harvest Equipment Subsidy નો લાભ લેવા માંગો છો? તો તમારા માટે જ આ પોસ્ટમાં ખેડૂતને તમારા માટે જ છે. યોજનાની સંપૂર્ણ માહિતી નીચે મુજબ આપવામાં આવી છે.
પરિચય
ખેડૂતોએ પાક ઉપજાવીને વેચાણ માટે બજાર સુધી પહોંચાડવા પહેલાં તે પાકને સાચવવા, પ્રક્રિયા કરવા અને મૂલ્યવર્ધન માટે ઘણી વખત વિવિધ સાધનોની જરૂર પડે છે. આ સાધનોને પોસ્ટ હાર્વેસ્ટ સાધનો કહેવામાં આવે છે. ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર ખેડૂતોને આવા સાધનો ખરીદવા માટે સબસીડી આપે છે.
Post Harvest Equipment Subsidy ડીટેલ
| યોજનાનું નામ | Post Harvest Equipment Subsidy: પોસ્ટ હાર્વેસ્ટના સાધનો સબસીડી |
| કોણ લાભ લઈ શકે? | ગુજરાતના સામાન્ય જાતિના ખેડૂત |
| ભાષા | ગુજરાતી અને ઇંગ્લિશ |
| ઉદ્દેશ | પાકની ગુણવત્તા જાળવવી |
| સહાય | 75% સહાય (જિલ્લાવાર બદલાઈ શકે). |
| અરજી પ્રક્રિયા છેલ્લી તારીખ | 02/09/2025 થી 17/09/2025 સુધી |
| માન્ય વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
| અરજી કેવી રીતે કરવી | Click કરો |
પોસ્ટ હાર્વેસ્ટ સાધનો શું છે?
પાક કાપણી પછી તેની ગુણવત્તા જાળવવા, સંગ્રહ કરવા અને પરિવહન કરવા માટેના સાધનો
- ધાન્ય સફાઈ મશીન
- ગ્રેડિંગ મશીન
- થ્રેસર
- મીની ડાલ મિલ
- ઓઈલ મિલ
- પેકિંગ મશીન
- કોલ્ડ સ્ટોરેજ સાધન
- સીડ ટ્રીટમેન્ટ યુનિટ
Post Harvest Equipment Subsidy મહત્વની તારીખો
પોસ્ટ હાર્વેસ્ટના સાધનો યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટેની ખુબ જ મહત્વની તારીખો નીચે મુજબ આપવામાં આવી છે. તો તે ખાસ કરીને વાંચવી.
ફોર્મ ચાલુ થવાની તારીખ: 02/09/2025
ફોર્મ પૂર્ણ થવાની તારીખ: 16/09/2025
ઉપર આપવામાં આવેલ તારીખ ખુબ જ મહત્વની છે. જો તમે લોકોએ હજુ ફોર્મ ભરિયું ના હોય, તો જલ્દી ભરી લો તેથી આ યોજનાનો લાભ તમને પણ મળી શકે.
પોસ્ટ હાર્વેસ્ટના સાધનો સબસીડી યોજનાનો હેતુ
ખેતી અને પશુપાલન એક-બીજા સાથે જોડાયેલ વ્યવસાયો છે. ખેડૂતો ખેતી સાથે પશુપાલન કરતાં હોય છે. ખેતીમાં અલગ અલગ પાકો માટે જેવા ધાન્ય સફાઈ મશીન, ગ્રેડિંગ મશીન, થ્રેસર, મીની ડાલ મિલ, ઓઈલ મિલ, પેકિંગ મશીન, કોલ્ડ સ્ટોરેજ સાધન સીડ ટ્રીટમેન્ટ યુનિટ આપવામાં આવે છે. જેથી ખેડૂતોને Post Harvest Equipment Subsidy ખરીદવું પડતું હોય છે. ખેડૂતોને Post Harvest Equipment Subsidy આપવામાં આવે છે.
- પાકની ગુણવત્તા જાળવવી
- પાકમાં મૂલ્યવર્ધન કરવું
- ખેડૂતોને નવી ટેકનોલોજી અપાવવી
- પાકના નુકસાનને ઘટાડવું
- વધારાની આવક ઉપલબ્ધ કરાવવી
Post Harvest Equipment Subsidy સબસીડી
(રાજ્ય મુજબ ટકાવારી ફેરફાર થઈ શકે છે)
- SC/ST, મહિલા, નાના/સીમાંત ખેડૂતને 50%–75% સુધીની સહાય
- અન્ય ખેડૂતને 40%–50% સુધીની સહાય
પોસ્ટ હાર્વેસ્ટના સાધનો સબસીડી યોજનાનો લાભાર્થી કોણ?
Post Harvest Equipment Subsidy માટે સરકાર પણ આપશે સહાય યોજના એ એવી સરકારી યોજના છે. આશરે સુંદર્યજીવન ધરાવતા નાના કે નિયત ખેતીકાર, જેમની જમીનની ખેતીમાં ઉપયોગ થાય છે. Post Harvest Equipment Subsidy યોજનામાં કોણ લાભ લઇ શકે? તે નીચે મુજબ આપવામાં આવ્યુ છે.
- ગુજરાત રાજ્યમાં રહેતા નાના, સીમાન્ત, પ્રગતિશીલ અથવા સામાન્ય ખેડૂત આ યોજનનો લાભ લઇ શકે છે.
- મહિલા ખેતીકર્તા પણ આ સહાય માટે પાત્ર છે.
- SC / ST / OBC આ કેટેગરીના ખેડૂતને વધુ ટકાવારીની સહાય મળવાની શક્યતા રહે છે.
- ખેડૂત જૂથ કે Farmer Producer Organisation (FPO) પણ આ સહાયનો લાભ લઈ શકે છે.
- સહકારી મંડળીઓ અથવા સંસ્થાઓ જે ખેડૂતોના હિતમાં સાધનો ખરીદે છે.
જરૂરી દસ્તાવેજો
Post Harvest Equipment Subsidy નો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે, તેના માટે અમુક જરૂરી ડોક્યુમેન્ટ હોય છે. પશુપાલનની યોજના માટે ક્યાં ક્યાં દસ્તાવેજ જોસે, તેની લિસ્ટ નીચે મુજબ આપવામાં આવેલ છે. તે દસ્તાવેજો તમારે અરજીમાં નાખડાવના થશે.
- આધાર કાર્ડ
- જમીનનો 7/12 અને 8A દાખલો
- બેંક પાસબુક નકલ
- જાતિ પ્રમાણપત્ર (જો લાગુ પડે તો)
- સાધન ખરીદી બિલ / કોટેશન
- પાસપોર્ટ સાઇઝ ફોટો
Post Harvest Equipment Subsidy અરજી પ્રક્રિયા.
ઘરે બેઠા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની માહિતી મેળવીશું. Post Harvest Equipment Subsidy માં જો તમે અરજી કરવા માગતા હોવ તો અરજી કેવી રીતે કરવી તેના સ્ટેપ બાય સ્ટેપ નીચે મુજબ આપવામાં આવિયા છે જે તમારે ફોલો કરવાના રહશે.
- i-Khedut પોર્ટલ ખોલો (i-Khedut Gujarat portal) અને લોગિન/રેજિસ્ટર કરો. જો નવો હોવ તો “New Registration” કરો; જૂનો હોય તો Aadhaar + OTP થી લોગિન.
- ikhedutservice.gujarat.gov.in
- હોમપેજમાં “Schemes / યોજનાઓ” સેકશન ખોલો અને પોસ્ટ-હાર્વેસ્ટ/Equipment subsidy જેવી યોગ્ય યોજના શોધો.
- અરજિ ફોર્મ ભરવું (Filling application), “Apply/Click to Apply” પર ક્લિક કરો.
- ફોર્મમાં વ્યક્તિગત વિગતો ભરો: નામ, મોબાઈલ, પૂરું સરનામું.
- જમીન-સંબંધી માહિતી: 7/12, 8A અને જમીનની વિસ્તાર/ખેતરોની વિગતો ભરવી.
- બેંક વિગતો: બેન્ક નામ, શાખા,IFS code અને બેંકખાતાનું પ્રૂફ / પાસબુક સ્કૅન.
- સાધનનો મોડેલ/ક્વોટેશન પસંદ/અપલોડ કરો — એટલું ધ્યાન રહેવુ કે ક્વોટેશન મેન્યુફેક્ચરરના ઓથોરાઇઝડ ડીલર પરથી હોય અને મોડેલ i-Khedutમાં દર્શિત હોય.
- જરૂરી દસ્તાવેજ: આધાર કાર્ડ, 7/12 અને 8A (જમીન દાખલો), બેંક પાસબુક સ્કૅન અથવા Cancelled cheque, ખર્ચ-ક્વોટેશન/Proforma invoice from authorised dealer (model clearly mention, પાસપોર્ટ સાઇઝ ફોટો અને કામદારના હસ્તાક્ષર/ઠમ્બપ્રિન્ટ (જ્યાં માગે), જાતિ/અન્ય પુરાવા (જ્યારે લાગુ પડે)
નોંધ: ચોક્કસ દસ્તાવેજ યજમાન યોજનાના નિર્દેશ મુજબ ફેરફાર થાય પોર્ટલ પર પ્રત્યેક સ્કીમ માટે “Required Documents” ચેક કરો.
સબમિટ અને ઑફલાઇન પ્રક્રિયા
- ફોર્મ સબમિટ કરવા પહેલાં તૈયાર કરેલા દસ્તાવેજનું સ્કૅન ચેક કરો અને then submit કરો.
- કેટલીક યોજનાઓમાં પોર્ટલ પરથી Printed application ની કટીંગ/સહી-ઠમ્બ લઈને તમારા તાલુકા/કન્સર્ન ઓફિસમાં મોકલવા/સબમિટ કરવાની શરત હોય છે. તેથી પ્રિન્ટ લઈ રાખો અને જરૂરી હરફદસ્તાવેજો સાથે તાલુકા કચેરીમાં રજૂ કરો.
FAQS
Q1. પોસ્ટ હાર્વેસ્ટ સાધનો સહાય યોજના શું છે?
જવાબ: આ એવી યોજના છે જેમાં પાક કાપણી પછીના સાધનો ખરીદવા માટે ખેડૂતોને સરકાર સબસીડી આપે છે.
Q2. કોણ આ યોજનાનો લાભ લઈ શકે?
જવાબ: વ્યક્તિગત ખેડૂત, મહિલા ખેડૂત, નાના/સીમાન્ત ખેડૂત, ખેડૂત જૂથ, FPO અને સહકારી સંસ્થાઓ.
Q3. સહાય કેટલી મળશે?
જવાબ: સહાય ધોરણ સાધન પ્રમાણે અલગ હોય છે – અંદાજે ₹48,000 થી ₹2,40,000 સુધી. SC/ST/મહિલા/નાના ખેડૂતને વધુ ટકાવારી મળે છે.
Q4. સહાય મેળવવા માટે કઈ શરતો છે?
જવાબ: સાધન ભારત સરકાર દ્વારા માન્ય પરીક્ષણ થયેલું હોવું જોઈએ અને i-Khedut પોર્ટલ પર દર્શાવેલી/રજીસ્ટર થયેલી કંપનીમાંથી ઓથોરાઈઝ્ડ ડીલર પાસેથી ખરીદવું જોઈએ.
Q5. સહાય ક્યારે મળશે?
જવાબ: અરજી મંજૂર થઈ, સાધન ખરીદી, દસ્તાવેજો અપલોડ/તાલુકા કચેરીમાં સબમિટ કર્યા પછી ચકાસણી થાય છે અને પછી સબસીડી સીધી બેંકમાં આવે છે.
Q6. ક્યાં સંપર્ક કરવો?
જવાબ: તમારી તાલુકા કૃષિ કચેરી, ગ્રામ સેવક કે હેલ્પલાઇન નંબર (i-Khedut પોર્ટલ પર આપેલા) પર.
સમાપન
પાક કાપણી પછીના સાધનો ખેડૂતોને પાક સાચવવામાં, મૂલ્યવર્ધન કરવામાં અને આવક વધારવામાં મદદ કરે છે. સરકારની આ યોજના ખેડૂતોને ઓછા ખર્ચે આધુનિક સાધનો ઉપલબ્ધ કરાવે છે. સમયસર અરજી કરીને આ યોજનાનો લાભ લઈ શકાય છે.