ભારતના કરોડો ખેડૂતો માટે ખેતી જીવનનું મુખ્ય સાધન છે. કુદરતી આફતો, વરસાદની અનિયમિતતા, જીવાતો અને રોગો ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડે છે. આવી પરિસ્થિતિમાં Pradhan Mantri Fasal Bima Yojana 2025 ખેડૂતોને આર્થિક સુરક્ષા પૂરી પાડે છે. આ યોજના ઓછા પ્રીમિયમમાં પાકનું વીમા કવરેજ પૂરૂં પાડે છે અને નુકસાન થયે વળતર સીધું બેંક ખાતામાં આપે છે.
ભારતમાં ખેતી એ માત્ર વ્યવસાય નથી, પણ લાખો ખેડૂતોનું જીવન આધાર છે. કુદરતી આફતો, અણધાર્યા વાતાવરણમાં ફેરફાર, જીવાતો અને રોગોથી પાકને ભારે નુકસાન થઈ શકે છે. આવા સમયમાં, Pradhan Mantri Fasal Bima Yojana 2025 ખેડૂતોને પાક નુકસાન સામે સુરક્ષા આપતી એક મહત્વપૂર્ણ યોજના છે, જે ઓછા પ્રીમિયમમાં પાક વીમો પૂરો પાડે છે
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના પરિચય
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના 2025 ખેડૂતો માટે એક આશીર્વાદ સમાન છે. Pradhan Mantri Fasal Bima Yojana ખેડૂતોને આર્થિક નુકસાનથી બચાવીને તેમને ફરીથી ખેતી શરૂ કરવાની તાકાત આપે છે. જો તમે પાત્ર છો, તો પ્રધાનમંત્રી ફસલ બીમાં યોજનાનો લાભ લેવાનું ચૂકી જશો નહીં કારણ કે પાક સુરક્ષિત તો ભવિષ્ય સુરક્ષિત. ભારતના ખેડૂતો માટે પાક એ માત્ર ઉપજ જ નહીં, પણ ઘરનું ભવિષ્ય, જીવનનું આધાર અને પરિવારની આવકનો મુખ્ય સ્ત્રોત છે. પરંતુ કુદરતી આફતો, અચાનક વરસાદ, સુકા, પવન, ગોળા કે જીવાત-રોગના હુમલાથી પાકનું ભારે નુકસાન થાય છે. આ નુકસાન સામે સુરક્ષા આપવા માટે કેન્દ્ર સરકારએ 13 જાન્યુઆરી 2016થી “પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના” શરૂ કરી હતી.
Pradhan Mantri Fasal Bima Yojana ડીટેલ
યોજનાનું નામ | Pradhan Mantri Fasal Bima Yojana 2025: પ્રધાનમંત્રી ફસલ બીમાં યોજના |
ભાષા | ગુજરાતી અને English |
ઉદ્દેશ | પાક નુકસાન સામે આર્થિક સુરક્ષા |
લાભાર્થી | દેશના તમામ ખેડૂતો |
સહાયની રકમ | ખરીફ – 2%, રબી – 1.5%, વ્યાવસાયિક/બાગાયતી – 5% બાકીનું સરકાર આપશે. |
માન્ય વેબસાઈટ | https://pmfby.gov.in |
અરજી કેવી રીતે કરવી | Click કરો. |
યોજનાનો હેતુ
Pradhan Mantri Fasal Bima Yojana મુખ્ય હેતુ નચે મુજબ આપવામાં આવીયો છે.
- ખેડૂતોને કુદરતી આફતો સામે પાક વીમો આપવો.
- પાકના નુકસાનથી થતા આર્થિક નુકશાનની ભરપાઈ કરવી.
- ખેતી ચાલુ રાખવા માટે નાણાકીય સ્થિરતા આપવી.
- કૃષિ ક્ષેત્રમાં રોકાણ વધારવું અને જોખમ ઘટાડવું.
- પાક નુકસાનના જોખમ ઘટાડવો
- ખેડૂતોની આવક સ્થિર રાખવી
- ખેતીને સ્થિર અને ટકાઉ બનાવવી
2025માં યોજનાના મુખ્ય અપડેટ
- ક્લેમ સેટલમેન્ટ વધુ ઝડપી: હવે દાવો (Claim) 72 કલાકમાં દાખલ થઈ શકે છે અને ચુકવણી સમય ઘટાડી દેવામાં આવ્યો છે.
- ડિજિટલ સર્વે: પાકનું સર્વેક્ષણ હવે ડ્રોન, સેટેલાઇટ અને મોબાઇલ એપ દ્વારા કરવામાં આવશે.
- પ્રીમિયમ રેટ સ્થિર: ખરીફ પાક – 2% પ્રીમિયમ, રવિ પાક – 1.5% પ્રીમિયમ, બાકીની રકમ કેન્દ્ર + રાજ્ય સરકાર ભરે છે.
આ યોજનામાં કેટલો લાભ મળશે
આ યોજના મુજબ ચાર પ્રકારે પાક સામે વીમા વળતર મળવા જોગવાઈ છે.
- વરસાદ ઓછા થાય અથવા પ્રતિકુળ સીઝનને કારણે વાવેતર ન થાય તેવા વિસ્તારને આવરી લેવામાં આવશે.
- ઉભેલા પાકને નુકશાન થાય (વાવેતરની વાવણી સુધી) દા.ત. દુષ્કાળ, અછત, પૂર, તીડ, કુદરતી આગ, ભૂસ્ખલન, વાવાઝોડું વગેરે ધ્વારા નુકશાન.
- પાક ત્યાર થય જાય પછી લણણી સમયે નુકસાન (હર્વેસ્ટીંગ) કર્યા પછી નુકશાન, પાકની કાપણીના પછીના વધુમાં વધુ બે સપ્તાહ માટે આ રક્ષણ મળવાપાત્ર છે. દા.ત.વાવાઝોડું, કમોસમી વરસાદ વગેરેથી નુકશાન.
- સ્થાનિક કુદરતી આફતોથી નુકશાન, કોઈ નિશ્ચિત વિસ્તારોના સ્થાનિક જોખમો દા.ત. કરાવર્ષા, ભૂસ્ખલન, જળપ્રલયથી થતા નુકશાન સામે રક્ષણ.
- આ યોજનામાં શુદ્ધ, ન્યુક્લિયર જોખમ અને ઇરાદાપૂર્વક (ધ્યેયપૂર્વક) રીતે કરેલ નુકશાનને સામેલ કરવામાં આવ્યા નથી. આ યોજનાને અમલ કરવા માટે રાજ્ય સરકારે નિયત કરીને આ યોજનાને સ્વીકૃત કરવાની રહેશે.
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં લાભ કોને મળશે?
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના માટે સરકાર પણ આપશે સહાય યોજના એ એવી સરકારી યોજના છે. આશરે સુંદર્યજીવન ધરાવતા નાના કે નિયત ખેતીકાર, જેમની જમીનની ખેતીમાં ઉપયોગ થાય છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના માં કોણ લાભ લઇ શકે? તે નીચે મુજબ આપવામાં આવ્યુ છે.
- તમામ નાના અને સીમાન્ત ખેડૂત
- ભાડે ખેતી કરનાર (tenant farmers) અને ભાગીદારી ખેતી કરનાર (sharecroppers)
- પોતાના નામે જમીન ધરાવતા ખેડૂત, લીઝ પર લેવાયેલી જમીન ધરાવતા ખેડૂત
- યોજના હેઠળ આવતાં તમામ કૃષિ પાક (ખરીફ, રબી અને વ્યાવસાયિક/બાગાયતી પાક)
- ખેડૂત પાસે સક્રિય બેંક ખાતું હોવું આવશ્યક
- બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક થયેલું હોવું જોઈએ
- 18 વર્ષથી વધુ ઉંમર
- મહત્તમ ઉંમર મર્યાદા નથી
- વીમો લેતી વખતે ખેડૂત તે પાક વાવી ચૂક્યો હોવો જોઈએ
- પાકનું ક્ષેત્રફળ જમીનના રેકોર્ડમાં દર્શાવેલ મુજબ જ હોવું જોઈએ
- તમામ રજીસ્ટર્ડ ખેડૂત (ખેતરની માલિકી ધરાવતા અથવા ભાડે ખેતી કરતા).
- કૃષિ લોન લેનારા ખેડૂતો માટે વીમો ફરજિયાત.
- બીજાના પાકમાં સહભાગીતા ધરાવતા ખેડૂતો પણ અરજી કરી શકે છે.
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના જરૂરી દસ્તાવેજો
Pradhan Mantri Fasal Bima Yojana નો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે, તેના માટે અમુક જરૂરી ડોક્યુમેન્ટ હોય છે. Pradhan Mantri Fasal Bima Yojana માટે ક્યાં ક્યાં દસ્તાવેજ જોસે, તેની લિસ્ટ નીચે મુજબ આપવામાં આવેલ છે. તે દસ્તાવેજો તમારે અરજીમાં નાખડાવના થશે.
- આધાર કાર્ડ – ઓળખ પુરાવા તરીકે ફરજિયાત
- જમીનના 7/12 અને 8-A ઉતારા – જમીન માલિકીનો પુરાવો
- બેંક પાસબુક – બેંક એકાઉન્ટની વિગતો અને IFSC કોડ
- પાક વાવણીનો પુરાવો – ખેતી શરૂ થયાનો પુરાવો
- પાસપોર્ટ સાઇઝ ફોટો – તાજા ફોટોગ્રાફ
- ભાડે ખેતી કરનાર માટે કરારનો પુરાવો – જો જમીન ભાડે છે તો
- મોબાઇલ નંબર – અપડેટ માટે અને OTP વેરિફિકેશન માટે
ટીપ: બધા દસ્તાવેજોની સ્કેન/ફોટોકોપી સાથે મૂળ દસ્તાવેજ પણ અરજી કરતી વખતે રાખવા.
Pradhan Mantri Fasal Bima Yojana અરજી કેવી રીતે કરવી?
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના માટે અરજી કરવા મંગતા વ્યક્તિઓએ અને તેમાં રસ ધરાવતા વ્યક્તિઓએ સૌથી પહેલા ઉપર દર્શાવેલ માપદંડને અનુસરવું જોઈએ, ત્યારબાદ નીચે જણાવેલ માહિતીને અનુસરવી. જો તમે Pradhan Mantri Fasal Bima yojana માં લાભ લેવા માગતા હોવ, તો ઓનલાઇ અને ઑફલાઇન અરજી કઈ રીતે કરવી તેના સ્ટેપ બે સ્ટેપ નીચે મુજબ આપવામાં આપ્યાં છે.
- સરકારી પોર્ટલ ખોલો pmfby.gov.in

- હોમપેજ પર “Farmer Corner” “Guest Farmer” અથવા “Login” ક્લિક કરો.
- જો તમે નવા યુઝર હો તો “Guest Farmer” થી શરૂ કરો.
- રાજ્ય, જિલ્લા, તાલુકો, ગામ, સિઝન (ખરીફ/રવિ), પાકનું નામ પસંદ કરો.
- તમારા વ્યક્તિગત વિગતો ભરો: નામ (અધાર મુજબ), આધાર નંબર, મોબાઇલ નંબર (OTP માટે), બેંક એકાઉન્ટ નંબર + IFSC કોડ, જમીન / ખેતીનો પ્રકાર (માલિકી કે ભાડે)
- પાકની વિગતો ભરો: પાકનું નામ, કેટલો વિસ્તાર (હેક્ટર / એકર), ખેતીનો પ્રકાર (સિંચાઈવાળો / અસિંચાઈ)
- દસ્તાવેજ અપલોડ કરો: આધાર કાર્ડ, બેંક પાસબુક સ્કેન કોપી, જમીનના 7/12 ઉતારા અથવા ખેતી કરાર, પાકનો ફોટો (ક્યારેક જરૂરી પડે છે)
- પ્રીમિયમની રકમ ઑનલાઇન પેમેન્ટ કરો (નેટબેન્કિંગ / UPI / ડેબિટ કાર્ડ).
- અપ્લિકેશન સબમિટ કરો અને રિસીપ્ટ ડાઉનલોડ કરો આ પ્રૂફ રાખવો ખૂબ જરૂરી છે.
ઑફલાઇન ફોર્મ ભરવાની રીત
- નજીકના CSC (Common Service Center) કે તાલુકા કૃષિ કચેરી પર જાઓ.
- PMFBYનું ફોર્મ મેળવો.
- ઉપરની જ વિગતો પેનથી ભરો (ગુજરાતી કે અંગ્રેજીમાં).
- જરૂરી દસ્તાવેજોની ઝેરોક્સ આપો.
- પ્રીમિયમ રકમ CSCમાં જમા કરો.
- રિસીપ્ટ લઈ લો અને તેને સલામત રાખો.
ટિપ્સ
- માહિતી હંમેશા આધાર કાર્ડ મુજબ જ ભરો.
- પાકનું નામ સાચું લખો નહીંતર ક્લેમ રદ થઈ શકે.
- સમયમર્યાદા પહેલા ફોર્મ સબમિટ કરો (સામાન્ય રીતે સિઝન શરૂ થતી તારીખથી 1-2 મહિના અંદર).
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં દાવો કેવી રીતે મળે?
- કુદરતી આફત, અતિરિક્ત વરસાદ, સુકા, પવન, ગોળા, જીવાત અથવા રોગથી પાક બગડે ત્યારે
- 72 કલાકમાં નિકટના કૃષિ અધિકારી, CSC કે એપ દ્વારા જાણ કરવી.
- સર્વે બાદ સરકાર સીધા ખેડૂતોના બેંક ખાતામાં રકમ જમા કરે છે.
2024-25ના આંકડા
- અત્યાર સુધી 78.4 કરોડ અરજી
- ₹1.83 લાખ કરોડથી વધુનો ક્લેમ ચુકવાયો
- ખેડૂતોમાં વિશ્વાસ વધ્યો અને વધુ ખેડૂત જોડાયા
Pradhan Mantri Fasal Bima Yojana ના ફાયદા
પ્રધાન મંત્રી ફસલ બીમ યોજના માં શું શું લાભ થશે, તે નીચે મુજબ આપવામાં આવિયા છે તે તમે જોઈ સકો ચોવ.
- પાકનું સંપૂર્ણ વીમા કવર
- પ્રીમિયમ દર ઓછો
- સીધા ખાતામાં સહાય
- ટેક્નોલોજી આધારિત સર્વે (ડ્રોન, સેટેલાઇટ)
- કુદરતી આપત્તિ પછી ઝડપથી સહાય
ધ્યાનમાં રાખવા જેવી બાબતો
- સમયસર પ્રીમિયમ ભરવું જરૂરી
- સાચી માહિતી આપવી (પાકનું નામ, વિસ્તાર)
- દાવો સમયસર કરવો (72 કલાકની અંદર)
Pradhan Mantri Fasal Bima Yojana (FAQ)
Q1. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શું છે?
જવાબ: Pradhan Mantri Fasal Bima Yojana એક સરકારી યોજના છે જે ખેડૂતોને પાક નુકસાન સામે આર્થિક સુરક્ષા આપે છે. કુદરતી આફતો, જીવાતો અને રોગોથી થયેલ નુકસાનના બદલામાં વીમો આપવામાં આવે છે.
Q2. Pradhan Mantri Fasal Bima Yojana યોજનામાં કોણ લાભ લઈ શકે?
જવાબ: બધા નાના, સીમાન્ત, ભાડે ખેતી કરનાર અને પોતાના જમીન ધરાવતા ખેડૂતો લાભ લઈ શકે છે.
Q3. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં પ્રીમિયમ કેટલું ભરવું પડે?
જવાબ: ખરીફ પાક: 2% પ્રીમિયમ, રબી પાક: 1.5% પ્રીમિયમ, વ્યાવસાયિક/બાગાયતી પાક: 5% પ્રીમિયમ
Q4. વીમા માટે અરજી ક્યારે કરવી?
જવાબ: પાક વાવણી કર્યા પછી અને સરકાર દ્વારા નક્કી કરેલી અંતિમ તારીખ પહેલાં અરજી કરવી જરૂરી છે.
Q5. Pradhan Mantri Fasal Bima Yojana અરજી કેવી રીતે કરવી?
જવાબ: તમે નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC), બેંક શાખા, અથવા PMFBYની અધિકૃત વેબસાઇટ પરથી ઑનલાઇન અરજી કરી શકો છો.
Q6. પાકનું નુકસાન થયા પછી ક્લેઇમ કેવી રીતે મળશે?
જવાબ: સરકારી અધિકારી દ્વારા સર્વે થયા બાદ, મંજૂરી મળ્યા પછી વીમાની રકમ સીધી તમારા બેંક ખાતામાં જમા થશે.
સમાપ્તિ
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના 2025 ખેડૂતોને પાક નુકસાનથી સુરક્ષા આપે છે અને તેમને ફરીથી ખેતીમાં આગળ વધવાની શક્તિ આપે છે. ઓછા પ્રીમિયમમાં વધુ કવરેજ આપતી આ યોજના દરેક ખેડૂત માટે લાભદાયી છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતો માટે જીવનદાયી યોજના છે. કુદરતી આફતો સામે પાકનું રક્ષણ આપતી આ યોજના ખેડૂતોને નિર્ભય બનીને ખેતી કરવાની પ્રેરણા આપે છે. 2025માં તેની ઝડપી ક્લેમ સેટલમેન્ટ અને ટેક્નોલોજી આધારિત સર્વે ખેડૂતો માટે વધુ સકારાત્મક સાબિત થશે.