Pm Kisan Yojana : પીએમ કિશાન યોજનાનો 24મો હપ્તો 2026

Pm Kisan Yojana : પીએમ કિશાન યોજનાનો 24મો હપ્તો 2026

ખેડૂતો માટે ખુશીના સમાચાર છે. કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (pm kisan yojana) નો 24મો હપ્તો 30 ઓક્ટોબર 2026ના રોજ જાહેર કરવામાં આવ્યો છે. આ હપ્તા અંતર્ગત દેશના 9.34 કરોડથી વધુ પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં ₹2,000ની રકમ DBT (Direct Benefit Transfer) દ્વારા ટ્રાન્સફર કરવામાં આવી છે. ખાસ વાત એ છે …

આગળ વાંચો