Mini Tractor sahay: મીની ટ્રેક્ટર, ખરીદવા માટે સરકાર પણ આપશે સહાય

Mini Tractor sahay : મીની ટ્રેક્ટર, ખરીદવા માટે સરકાર પણ આપશે સહાય

એક સમય હતો જ્યારે બળદ અને હળનો ઉપયોગ ખેતી માટે થતો હતો, પરંતુ આધુનિક ખેડૂતો તેમના ખેતરો ખેડવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરે છે. જો કે, ટ્રેક્ટરની કિંમત ખુબ જ વધારે હોવાથી, આવી સ્થિતિમાં નાના ખેડૂતો ટ્રેક્ટર ખરીદતા પહેલા સો વખત વિચારે છે. પરંતુ જો આપણે કહીએ કે ઓછી જમીન ધરાવતા ખેડૂતોને વધુ મોંઘા ટ્રેક્ટર ખરીદવાની …

આગળ વાંચો