Borwell Pump Subsidy 2025: ખેડૂતોને મળશે 50% સુધી સબસીડી
આજના જમાનામાં ૬૦ ટકા કરતા વધારે લોકો ખેતી પર નિર્ભર છે, તેવામાં પૂરતા પાણીની સગવડ હોવી જરૂરી છે. પાણી ન હોય તો ખેતીમાંથી કોઈ સારો પાક લઇ શકાતો નથી. તેવા સંજોગોમાં ગુજરાત સરકાર દ્વારા બોરવેલ પંપ સહાય વરદાનરૂપ સાબિત થાય છે. તો આજે આપણે Borwell Pump Subsidy વિશે વાત કરવાના છીએ. બોરવેલ પંપ એ એક …