Dron dava chhatkav: ડ્રોનથી દવાનો છટકાવ યોજના 2025
ખેતી કામ એ ખૂબ મહેનતનું કામ માનવામાં આવે છે. હવે બદલાતા સમય સાથે જાણે જગતનો તાત પણ આધુનિકતામાં માનવ ની સાથે તાલ મિલાવી રહ્યો હોય તેવું લાગે છે. આજે આપણે વાત કરવાની છે ખેતરમાં Dron dava chhatkav યોજના આવેલી અત્યાધુનિક પદ્ધતિની, જેમાં ખેડૂત હવામાંથી ડ્રોનથી દવાનો છટકાવ યોજના દ્વારા કરી શકે છે. એ પણ નજીવા …