Pest Control Assistance Scheme: જીવાત નિયંત્રણ સહાય યોજના.

Pest Control Assistance Scheme: જીવાત નિયંત્રણ સહાય યોજના.

ખેડૂતોને પાકના ઉત્પાદન દરમિયાન જીવાતોના નિયંત્રણ માટે ઘણી વખત રસાયણિક દવાઓનો સહારો લેવો પડે છે. પરંતુ રસાયણિક દવાઓથી જમીનની ઉર્વરાશક્તિ ઘટે છે અને પાક પર અવશેષ રહે છે. તેથી સરકારે ખેડૂતોને ઓર્ગેનિક જીવાત નિયંત્રણ દવાઓ, ફાંસીઓ (ટ્રેપ) અને પાવડર ખરીદવા માટે સબસીડી આધારિત pest control assistance scheme યોજના શરૂ કરી છે. આ યોજનાનો હેતુ ખેડૂતોને …

આગળ વાંચો