Chara minikit yojana: ઘાસચારા બીજ મિની કિટ સહાય યોજના 2025
ખેતીને સફળ બનાવવામાં પશુપાલન મહત્વનો ભાગ ભજવે છે. પશુપાલન માટે પૂરતું અને પૌષ્ટિક ચારો ઉપલબ્ધ કરાવવો એ દરેક પશુપાલકની પ્રથમ જરૂરિયાત છે. તે માટે ગુજરાત સરકાર દ્વારા સામાન્ય જાતિના ખેડૂતો માટે Chara minikit yojana સહાય યોજના શરૂ કરવામાં આવી છે. પશુપાલન એ કૃષિ સાથે જોડાયેલું મહત્વપૂર્ણ વ્યવસાય છે. પશુપાલનને સફળ બનાવવા માટે ગુણવત્તાવાળું ઘાસચારો ખૂબ …