Gobar gas subsidy 2025: ગોબરગેસ બનાવવાની પદ્ધતિ અને તેની સહાય યોજના
ગામડાંમાં પશુપાલન કરતા ખેડૂતો માટે ગોબર એક મૂલ્યવાન સંપત્તિ છે. ગોબરમાંથી બાયોગેસ (gobar gas subsidy) બનાવી શકાય છે જે રસોઈ, લાઇટિંગ અને વીજળી ઉત્પન્ન કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. સાથે જ ગોબરગેસ પ્લાન્ટમાંથી મળતું સ્લરી ખાતર તરીકે ઉપયોગ કરી પાકને સારું પોષણ મળે છે. આ માટે સરકાર ખેડૂતોને સહાય યોજનાઓ પણ આપે છે. ભારત …