Pradhan Mantri Fasal Bima Yojana 2025: પ્રધાનમંત્રી ફસલ બીમાં યોજના
ભારતના કરોડો ખેડૂતો માટે ખેતી જીવનનું મુખ્ય સાધન છે. કુદરતી આફતો, વરસાદની અનિયમિતતા, જીવાતો અને રોગો ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડે છે. આવી પરિસ્થિતિમાં Pradhan Mantri Fasal Bima Yojana 2025 ખેડૂતોને આર્થિક સુરક્ષા પૂરી પાડે છે. આ યોજના ઓછા પ્રીમિયમમાં પાકનું વીમા કવરેજ પૂરૂં પાડે છે અને નુકસાન થયે વળતર સીધું બેંક ખાતામાં આપે છે. ભારતમાં …