Janmashtami 2025: કયારે છે, કઈ તારીખ, શુભ મુહર્ત, પૂજા વિધિ

janmashtami 2025: કયારે છે, કઈ તારીખ, શુભ મુહર્ત, પૂજા વિધિ

જન્માષ્ટમી કૃષ્ણ ના જન્મ દિવસ નિમિત્તે, શ્રાવણ વદ આઠમ તિથિ (કૃષ્ણ પક્ષ‌‌) ના દિવસે ભારત ભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. Janmashtami પાવન તહેવારને કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે. આ વાર્ષિક હિંદુ તહેવાર વિષ્ણુ ભગવાનના આઠમાં અવતાર શ્રી કૃષ્ણનાં જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણેના ઓગસ્ટ કે સપ્ટેમ્બર માસમાં …

આગળ વાંચો