Jhatka Machine Sahay Yojana: ખેતીમાં જંગલી પ્રાણીઓથી બચાવ માટે સરકારની સહાય
ગુજરાતના ખેડૂતો માટે ખેતીમાં એક મોટો પડકાર છે, જંગલી પ્રાણીઓથી પાકનું રક્ષણ. વારંવાર નિલગાય, વાંદરા, સૂર, જંગલી સસલાં જેવા પ્રાણીઓ ખેતરમાં ઘૂસી જાય છે અને પાકને ભારે નુકસાન પહોંચાડે છે. તેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવું પડે છે અને પાકની ઉપજ પણ ઓછી થાય છે. તેના માટે ગુજરાત સરકાર Jhatka Machine Sahay Yojana આપી રહ્યું …