kisan credit card: કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2025
ખેતીને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોની સુવિધા માટે સરકારો સમયાંતરે વિવિધ યોજનાઓ ચલાવતી રહે છે. તેવી જ રીતે હવે નાની જમીન કે ઓછી જમીન ધરાવતા ખેડૂતો માટેની kisan credit card yojana અંગે માહિતી લઈને અમે આવ્યા છીએ. કિસાન ક્રેડિટ કાર્ડ પરિચય ભારતીય રિઝર્વ બેંક (RBI) અને નાબાર્ડ (NABARD) દ્વારા વર્ષ 1998માં શરૂ કરવામાં આવ્યુ હતુ. કૃષિ …