PM Kisan Yojana: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના રૂ.2000નો હપ્તો
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક યોજનાઓ ચલાવામાં આવે છે. મોટા ખેડૂતો તો કઈ ભી કરી શકતા હોય છે, પણ નાના અને સીમાંત ખેડૂતોની મદદ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવે છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના રૂ.2000નો હપ્તો ખેડૂતો માટે સીધી નાણા સહાય યોજના છે. ભારતના …