Tractor Sahay Yojana 2026: તમે જાણો જ છો કે ભારત એક ખેડૂત પ્રધાન દેશ છે. આપણા દેશ ના 70 થી 80 ટકા લોકો ખેતી કરે છે અને અન્ન અથવા બીજી ઘણી બધી વસ્તુઓ પેદા કરે છે. જે વસ્તુઓ કા’તો સીધી અને કાં’તો આડ-કતરી રીતે આપણા દેશના અર્થ-તંત્રમાં ખુબ મોટો ફાળો આપે છે. અને દેશના અર્થ-તંત્રને ઊંચું લઇ જવામાં માળારૂપ થાય છે.
ટ્રેક્ટર સહાય યોજના 2026: આવી બધી બાબતોને ધ્યાને લઈને ગુજરાત સરકાર હર વર્ષે ખેડૂતોને બની શકે તેટલી રીતે સહાય કરવાનો પ્રયાસ કરતી હોય છે.
અને જો તમારે ખેતરને લગતી માહિતી જેવી કે 7/12 8A કઈ રીતે કાઠવુ, 7/12 ડિજિટલ ઉતારો કઈ રીતે કાઠવા?, ઘરે બેઠા જમીન માપણી કેલ્કયુલેટર, Ikhedut portal પર હાલમાં ચાલી રહેલ યોજનાઓ, ઑનલાઇન જમીન નકશો કેવી રીતે જોવો?, જમીનના સર્વેનંબર ઓનલાઈન કઈ રીતે જોઈ શકાય?, મફતમાં જમીન માપણી કઈ રીતે કરવી?વગેરે જેવી અનેક માહિતી જોઈતી હોય તો bhumiyo.in વેબાઈટમાં પર જલ્દી જાવ અને તેની વિજીત કરો.
Tractor Sahay Yojana 2026 Details
| યોજનાનું નામ | Tractor Sahay Yojana | ટ્રેક્ટર સહાય યોજના 2026 | આવી રીતે કરો અરજી |
| કોણ લાભ લઈ શકે? | ગુજરાતના ખેડૂત |
| ભાષા | ગુજરાતી અને ઇંગ્લિશ |
| ઉદ્દેશ | ગુજરાતના ખેડૂતોને સસ્તા દરે ખેતી કરવા માટે સારા સાધનો મળી રહે. |
| સહાય | 50% અથવા મહત્તમ ₹ 1,00,000 (બે માંથી જે ઓછું હોય તે) |
| અરજી કરવાની છેલ્લી તારીખ | મેં થી જૂન 2026 |
| માન્ય વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in |
| અરજી કેવી રીતે કરવી | Click કરો |
ટ્રેક્ટર સહાય યોજના 2026 મુખ્ય હેતુ
ટ્રેક્ટર સહાય યોજના નો મુખ્ય હેતુ ગુજરાતમાં રહેતા ગુજરાતના ખેડૂતો ને સસ્તા દરે ખેતી કરવા માટે સારા સાધનો મળી રહે. અને ટ્રેક્ટરની ખરીદી પર આર્થિક સહાય મળી રહે તેમ જ ખેડૂતો ને ખેતી કરવા માટે પ્રોત્સાહન મળી રહે. Tractor Sahay Yojana 2026 ગુજરાત સરકાર દ્વારા ખેડૂત લક્ષી યોજના અમલમાં મૂકવામાં આવેલી છે.
આ યોજના (Tractor Sabsidi Yojana) નો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે. અને તેના માટે ભારત સાકાર દ્વારા એક વેબસાઈટ ચાલવામાં આવી રહી છે. જેનું નામ છે ikhedut portal. ટ્રેક્ટર સબસીડીનો લાભ લેવા માટે તમારે પણ ikhedut portal પર અરજી કરવાની રહેશે. આ યોજના ગુજરાત સરકાર દ્વારા ચલાવાતી યોજના છે અને ટ્રેક્ટર સહાય યોજના ના માપદંડ નીચે મુજબ છે.
નોંધ: સરકાર માન્ય ડીલર પાસેથી જ ખરીદી કરવાની રહે છે.
Tractor Sahay Yojana 2026 મહત્વની તારીખો
ખેડૂત મિત્રોએ સ્વરોજગારી હેઠળ યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટેની ખુબ જ મહત્વની તારીખો નીચે મુજબ આપવામાં આવી છે. તો તે ખાસ કરીને વાંચવી.
ફોર્મ ચાલુ થવાની તારીખ: મેં થી જૂન 2026
ઉપર આપવામાં આવેલ તારીખ ખુબ જ મહત્વની છે. જો તમે લોકોએ હજુ ફોર્મ ભરિયું ના હોય, તો જલ્દી ભરી લો તેથી Tractor Sahay Yojana 2026 નો લાભ તમને પણ મળી શકે.
લાભ લેવા માટે યોગ્યતા માપદંડ
ગુજરાત સરકાર દ્વારા હાલ ઘણી બધી ખેતી લક્ષી યોજનાઓ માટે iKhedut Portal પર અરજીઓ માંગવામાં આવી છે. અને બધી યોજનાઓ લાભ લેવા માટે ના માપદંડ અલગ અલગ નક્કી કરવામાં આવ્યા હોય છે. Tractor Sahay Yojana માટેના માપદંડ અથવા તો પાત્રતા નીચે મુજબ છે.
- જે ખેડૂત લાભ લેવા ઇચ્છે છે તે ગુજરાત રાજ્યનો ખેડૂત હોવો જોઈએ.
- ગુજરાતના નાના ખેડૂતોને, સિમાંત ખેડૂતોને અને મહિલા ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે તથા ખેડૂત જનરલ કેટેગરીમાં હોય, એસ.સી કેટેગરીમાં હોય,એસ.ટી કેટેગરીમાં હોય અને અન્ય ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે.
- લાભ લેવા માંગતા ખેડૂતના નામે કોઈ જમીન અથવા વન અધિકાર હોવી જરૂરી છે.
- એક વખત યોજનાનો લાભ મેળવ્યા બાદ ફરી લાભ મળવા પાત્ર રહેશે નહિ.
- આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન iKhedut Portal પરથી અરજી કરવાની રહેશે.
ટ્રેક્ટર સહાય યોજના પાત્રતા
- 20 HP થી 60 HP સુધીના ટ્રેક્ટરની.
- 10 વર્ષ માં એક જ વખત લાભ મળશે.
Tractor Sahay Yojana 2026 Documents
ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે, તેના માટે અમુક જરીર ડોક્યુમેન્ટ હોય છે. Tractor Sabsidi યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટનું લિસ્ટ નીચે મુજબ છે.
- 7-12 નો દાખલો
- આધારકાર્ડની નકલ.
- ખેડૂત SC અથવા ST કેટેગરીમાંથી હોય તો જાતિનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
- રેશનકાર્ડની નકલ
- ટ્રેક્ટરનું ઓરીજનલ બિલ.
- જો સંયુક્ત ખાતું હોય તો બીજા ખાતેદારોના સંમતિપત્રક અને 7-12, 8-અ ની નકલ
- બેન્ક પાસબુકની નકલ
- સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
- દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
Tractor Sahay Yojana 2026 અરજી પ્રક્રીયા
ટ્રેકટર સહાય યોજમાં જે ખુડૂતો લાભ લેવા માંગે છે તે ખેડૂતોએ i-ખેડૂત પોર્ટલ પરથી Online Arji કરવાની રહેશે. ખેડૂતોએ ટ્રેકટર સહાય યોજના હેઠળ ફોર્મ ભરવા માટે ગ્રામ પંચાયત પાસેથી પણ ફોર્મ ઓનલાઇન ભરી શકાશે. અને જો તમારે ગ્રામ પંચાયત પાસે ફોર્મ ભરવા ન જવું હોય તો તમે ઘરે બેઠા પણ ટ્રેક્ટર સહાય યોજનનુઁ ફોર્મ ભરી શકશો.
- સૌથી પ્રથમ Google ખોલો અને “ikhedut Portal” લખો.
- ત્યાં તમને આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ ikhedut.gujarat.gov.in જોવા મળશે તે ખોલો.
- આઈ Khedut Website ખુલી ગયા પછી “યોજના” પર દબાવો.
- યોજના પર દબાવ્યા પછી પહેલા નંબર પર આવેલી “બાગાયતી ની યોજનાઓ” ખોલો.
- “Bagayati ni yojana” ખુલી ગયા પછી ત્યાં તમને ક્રમ નંબર-25 જોવા મળશે ક્રમ નંબર-25 પર “ટ્રેક્ટર (20 PTO HP સુધી)” પર દબાવો.
- ત્યાં તમને “ટ્રેક્ટર 20 PTO HP” યોજનામાં “અરજી કરો” તે ઓપ્શન જોવા મળશે તે ઓપ્શન પર દબાવીને આગળનું પેજ ખોલો.
- જો તમે પહેલા રજીસ્ટર કરેલી હોય? તો હા અને ન કર્યું હોય તો ના કરો.
- જો ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાંખવાના રહેશે ત્યાર બાદ Captcha Image નાખીને અરજી કરો.
- જે ખેડૂતોએ ikhedut Portal પર રજીસ્ટ્રેશન કરેલું ન હોય તો ‘ના’ પર દબાવો અને ઓનલાઈન અરજી કરો.
- ખેડૂતે બધી જ માહિતી ભરી લીધા પછી “અરજી સેવ કરો” તેના પર દબાવાનું રહશે.
- બધી જ વિગતો સરખી લખી છે તે તપાસી “અરજી કન્ફર્મ” કરવાની રહેશે. એક વખત અરજી કન્ફોર્મ કરી લીધા પછી Application Number માં કઈ પણ પ્રકારનો કોઈ સુધારો કે વધારો કરવામાં આવશે નહિ તેની નોંધ લેવી.
- જયારે તમારું ઓનલાઈ ફોમ ભરાય જાય પછી પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવી શકશે.
| Tractor Sahay Yojana અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
| હોમ પેજ | અહીં ક્લિક કરો |
જો ખેડૂત મિત્રો તમે પણ સ્માર્ટ ફોન સહાય યોજના (smart phon sahay yojana) આપવા ઇચ્છતા હોય, તો તેના માટે તમારે બધીજ માહિતી દ્વારા ડિટેલથી વિડીયો બનાવામાં આવેલ છે, જે નીચે મુજબ છે. ટેકાના વિધા દીઠ કેટલા મણ લેવાશે, ક્યારે ખરીદી ચાલુ થશે, કેવી રીતે અરજી કરવી તેની તમામ માહિતીનો વિડિઓ ખેડૂતભાઈ યૂટ્યૂબે ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છે. તો જલ્દી જાવ અને ત્યાંથી તમે માહિતી મેળવી શકો છો.
અમે આશા કરીયે છીયે કે આ માહિતી જરૂરથી તમને ઉપયોગી બની હશે. વધુમાં વધુ ખેડૂતો સુધી આ આર્ટિકલ મોકલો જેથી બધા ખેડૂતો ટ્રેક્ટર સહાય યોજના 2026 (Tractor sahay yojana 2026) નો લાભ લઇ શકે. હજુ કાંઈ કન્ફ્યુઝન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને અથવા તો અમારા Contact Us ના પેજ પર થી તમારા પ્રશ્ન નું સમાધાન મેળવી શકો છો.
FAQs – ઘણીવાર પૂછાતા પ્રશ્નો
Q.1 Tractor Sahay Yojana 2026 ક્યારે શરૂ થશે?
જવાબ: હાલમાં ઓનલાઈન અરજી ચાલુ થય ગઈ છે.
Q.2 સહાય સીધી બેંકમાં મળે છે?
જવાબ: હા, DBT દ્વારા સીધી બેંક એકાઉન્ટમાં જમા થાય છે.
Q.3 કેટલા HP સુધીનું ટ્રેક્ટર સહાયમાં મળે?
જવાબ: 20 HP થી 60+ HP સુધી સહાય મળે છે.
Q.4 SC/ST ખેડૂતને વધારે સહાય મળે છે?
જવાબ: હા, ખાસ કેટેગરીના ખેડૂતોને વધારાની સબસિડી મળે છે.
Q.5 સહાય મેળવવા માટે ટ્રેક્ટરનો બુકિંગ કરવો જરૂરી છે?
જવાબ: ના. પહેલા અરજી → મંજૂરી → પછી ખરીદી.
Q.6 ભાડે ખેતી કરતા ખેડૂત અરજી કરી શકે?
જવાબ: હા, જો માન્ય એગ્રીમેન્ટ છે તો.
સમાપન
Tractor Sahay Yojana 2026 ખેડૂતોને આધુનિક મશીનરી ખરીદવામાં મોટી મદદ આપે છે. યોગ્ય સમય પર ઓનલાઈન અરજી કરીને તમે પોતાની જરૂરિયાત મુજબ ટ્રેક્ટર ખરીદી પર સબસિડી મેળવી શકો છો.