Skip to content
Khedutbhai
  • હોમ
  • આજના બજાર ભાવ
    • રાજકોટ યાર્ડ
    • ગોંડલ યાર્ડ
    • જામનગર યાર્ડ
    • જામજોધપુર યાર્ડ
    • ઊંઝા યાર્ડ
    • અમરેલી યાર્ડ
    • બોટાદ યાર્ડ
    • જુનાગઢ યાર્ડ
    • મોરબી યાર્ડ
    • કોડીનાર યાર્ડ
    • ડીસા યાર્ડ
    • વિસનગર યાર્ડ
  • ખેડૂત યોજના 2025
    • સ્માર્ટફોન યોજના 2025
    • ટ્રેક્ટર સહાય 2025
    • ગોડાઉન સહાય 2025
    • પીએમ કિસાન સહાય
    • તાડપત્રી સહાય 2025
    • દવા ડ્રોન યોજના 2025
    • પશુપાલન સહાય યોજના
    • સિલાઈ મશીન યોજના
  • નવા વિડીયો
Khedutbhai WhatsApp Group
dairy farm subsidy 2025: પશુપાલન સ્વરોજગારી હેઠળ ડેરીફાર્મ સ્થાપના માટે સહાય યોજના (ANH-8)

Dairy farm subsidy 2025: પશુપાલન સ્વરોજગારી હેઠળ ડેરીફાર્મ સ્થાપના માટે સહાય યોજના (ANH-8)

05/09/202505/09/2025 by Kishan Pindariya

ગુજરાત રાજ્યમાં દૂધ ઉત્પાદન અને પશુપાલન વ્યવસાય ખેડૂતો માટે મહત્વપૂર્ણ આવકનો સ્ત્રોત છે. સરકાર ઈચ્છે છે કે ગામડાંમાં વધુ યુવાનો અને ખેડૂતો સ્વરોજગારી તરફ આગળ વધે. આ હેતુસર પશુપાલન સ્વરોજગારી હેઠળ dairy farm subsidy સ્થાપના માટે સહાય યોજના (ANH-8) શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ પશુપાલકે 12 દુધાળ પશુ (ગાય/ભેંસ) ની નવી ખરીદી અને ડેરી ફાર્મ નું નક્કી કરેલ માપદંડ મુજબ બાંધકામ કરવું રહેશે. રિપેરિંગ કે રિનોવેશન આ યોજના હેઠળ માન્ય નથી.

dairy farm subsidy યોજના દ્વારા ખેડૂતોને પોતાના ગામમાં નવું ડેરીફાર્મ સ્થાપવા માટે નાણાકીય સહાય અને સબસીડી આપવામાં આવે છે. સહાય મળવાથી ખેડૂત ઓછા મૂડીથી ડેરી શરૂ કરી શકે છે, દૂધનું ઉત્પાદન વધારી શકે છે અને વધારાની આવક મેળવી શકે છે.

ડેરીફાર્મ સ્થાપનાથી માત્ર એક જ વ્યક્તિ નહીં પરંતુ ગામમાં બીજા લોકો માટે પણ રોજગારીના અવસર ઉભા થાય છે. આ યોજનાથી પશુપાલન ક્ષેત્રમાં આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ વધે છે તથા ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત બને છે. ખેડૂતો અને પશુપાલકો પોતાના ગામે અથવા શહેરમાં નાનું–મોટું ડેરીફાર્મ શરૂ કરી સ્વરોજગારી મેળવી શકે તે માટે રાજ્ય સરકાર આ યોજના લાવી છે. dairy farm subsidy યોજના અંતર્ગત પશુપાલકોને ડેરીફાર્મ સ્થાપના માટે નાણાકીય સહાય આપવામાં આવે છે જેથી દૂધ ઉત્પાદન વધે અને ગ્રામ્ય સ્તરે રોજગારીનું સર્જન થાય.

dairy farm subsidy 2025 ડીટેલ


યોજનાનું નામdairy farm subsidy 2025: પશુપાલન સ્વરોજગારી હેઠળ ડેરીફાર્મ સ્થાપના માટે સહાય યોજના (ANH-8)
કોણ લાભ લઈ શકે?ગુજરાતના સામાન્ય જાતિના પશુપાલક ખેડૂત
ભાષાગુજરાતી અને ઇંગ્લિશ
ઉદ્દેશદૂધ ઉત્પાદન વધારવું અને આવકમાં વધારો કરાવવો.
સહાયસહાય દર રાજ્યના નિયમ મુજબ રહેશે (સામાન્ય રીતે 25% થી 50% સુધી).
અરજી કરવાની છેલ્લી તારીખ09/05/2025 થી 15/09/2025
માન્ય વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
અરજી કેવી રીતે કરવીClick કરો

પશુપાલન સ્વરોજગારી હેઠળ ડેરીફાર્મ યોજનાનો ઉદ્દેશ


ખેતી અને પશુપાલન એક-બીજા સાથે જોડાયેલ વ્યવસાયો છે. ખેડૂતો ખેતી સાથે પશુપાલન કરતાં હોય છે. ખેતીમાં અલગ અલગ પાકો જેવા કે જુવાર, બાજરી, મકાઈ કે અન્ય પાકોના ઘાસચારો દુધાળા પશુઓને આપવામાં આવે છે. પરંતુ ઘાસને કાપવા માટે ઘણો બધો સમય વપરાય છે. છતાં પણ મશીન જેવા ટુકડા થતા નથી. જેથી ખેડૂતોને dairy farm subsidy ખરીદવું પડતું હોય છે. ખેડૂતોને dairy farm subsidy આપવામાં આવે છે.

  • ખેડૂતો અને પશુપાલકોને સ્વરોજગારી માટે પ્રોત્સાહન આપવું.
  • દૂધ ઉત્પાદન વધારવું અને આવકમાં વધારો કરાવવો.
  • ગ્રામ્ય ક્ષેત્રે રોજગારીના નવા અવસર ઉભા કરવા.
  • આધુનિક પદ્ધતિથી ડેરીફાર્મ વિકસાવવું.

dairy farm subsidy સહાયની રકમ


  • ડેરીફાર્મ સ્થાપન માટે સરકાર તરફથી સબસીડીરૂપ સહાય આપવામાં આવે છે.
  • સહાય દર રાજ્યના નિયમ મુજબ રહેશે (સામાન્ય રીતે 25% થી 50% સુધી).
  • અનુસૂચિત જાતિ/જાતિની મહિલાઓ અને નબળા વર્ગોને વિશેષ લાભ મળે છે.

પશુપાલન સ્વરોજગારી હેઠળ ડેરીફાર્મમાં મહત્વની તારીખો


પશુપાલકોને સ્વરોજગારી હેઠળ ડેરીફાર્મ યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટેની ખુબ જ મહત્વની તારીખો નીચે મુજબ આપવામાં આવી છે. તો તે ખાસ કરીને વાંચવી.

ફોર્મ ચાલુ થવાની તારીખ: 09/05/2025

ફોર્મ પૂર્ણ થવાની તારીખ: 15/09/2025

ઉપર આપવામાં આવેલ તારીખ ખુબ જ મહત્વની છે. જો તમે લોકોએ હજુ ફોર્મ ભરિયું ના હોય, તો જલ્દી ભરી લો તેથી આ યોજનાનો લાભ તમને પણ મળી શકે.

dairy farm subsidy કોણ લાભ મેળવી શકે? (પાત્રતા)


પશુપાલકોને dairy farm subsidy માટે સરકાર પણ આપશે સહાય યોજના એ એવી સરકારી યોજના છે. આશરે સુંદર્યજીવન ધરાવતા નાના કે નિયત ખેતીકાર, જેમની જમીનની ખેતીમાં ઉપયોગ થાય છે. પશુપાલકોને dairy farm subsidy યોજનામાં કોણ લાભ લઇ શકે? તે નીચે મુજબ આપવામાં આવ્યુ છે.

  1. ગુજરાત રાજ્યના સ્થાયી રહેવાસી ખેડૂત અથવા પશુપાલક.
  2. અરજદારની ઉંમર 18 થી 55 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
  3. અરજદાર પાસે પશુઓની સંભાળ માટે જમીન અથવા શેડ હોવું જોઈએ.
  4. અરજદાર પાસે પહેલાથી અન્ય કોઈ ડેરી સહાયનો લાભ ન લેવાયો હોવો જોઈએ.

પશુપાલન સ્વરોજગારી હેઠળ ડેરીફાર્મ સ્થાપના માટે સહાય યોજના જરૂરી દસ્તાવેજો


dairy farm subsidy નો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે, તેના માટે અમુક જરૂરી ડોક્યુમેન્ટ હોય છે. પશુપાલનની યોજના માટે ક્યાં ક્યાં દસ્તાવેજ જોસે, તેની લિસ્ટ નીચે મુજબ આપવામાં આવેલ છે. તે દસ્તાવેજો તમારે અરજીમાં નાખડાવના થશે.

  • આધારકાર્ડ
  • મતદાર કાર્ડ
  • રહેઠાણનો પુરાવો
  • જમીન / ભાડાપત્ર પુરાવો
  • બેંક પાસબુક નકલ
  • પશુપાલન વિભાગ દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્ર

dairy farm subsidy અરજી કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા


પશુપાલન સ્વરોજગારી હેઠળ ડેરીફાર્મ સ્થાપના માટે સહાય યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજદાર ખેડૂતોએ પોતાની ગ્રામ પંચાયતમાંથી Village Computer Entrepreneur (VCE) પાસેથી ઓનલાઈન કરી શકે છે. વધુમાં નજીકની તાલુકા કચેરીમાંથી તથા અન્ય કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે Online Form ભરાવી શકે છે.

ઘરે બેઠા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની માહિતી મેળવીશું. dairy farm subsidy માં જો તમે અરજી કરવા માગતા હોવ તો અરજી કેવી રીતે કરવી તેના સ્ટેપ બાય સ્ટેપ નીચે મુજબ આપવામાં આવિયા છે જે તમારે ફોલો કરવાના રહશે.

  • સૌપ્રથમ iKhedut Portal પર જાઓ.
  • હોમપેજ પર “યોજનાઓ (Schemes)” વિકલ્પ પર ક્લિક કરો.
  • પછી “પશુપાલન (Animal Husbandry)” વિભાગ પસંદ કરો.
  • યાદીમાં “ડેરીફાર્મ સ્થાપના માટે સહાય યોજના (ANH-8)” પસંદ કરો.
  • “Apply Online” બટન પર ક્લિક કરો.
  • લૉગિન / નવું રજીસ્ટ્રેશન
  • જો પહેલાથી iKhedut Portal પર રજીસ્ટ્રેશન છે તો લૉગિન કરો.
  • નવું અરજદાર હોય તો “New Registration” કરી પ્રોફાઇલ બનાવો.
  • અરજી ફોર્મ ભરો
  • અરજદારની વ્યક્તિગત માહિતી (નામ, સરનામું, ઉંમર વગેરે) ભરો.
  • પશુપાલન તથા ડેરીફાર્મની વિગતો ઉમેરો.
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  • આધારકાર્ડ, રહેઠાણ પુરાવો, જમીન/શેડ પુરાવો, બેંક પાસબુક, ફોટો વગેરે સ્કેન કરીને અપલોડ કરો.
  • અરજી સબમિટ કરો
  • બધી વિગતો ચેક કર્યા પછી “Submit Application” બટન પર ક્લિક કરો.
  • સબમિટ થયા બાદ તમને એક Application Number મળશે.

અરજીની સ્થિતિ તપાસ

  • iKhedut Portal પર “Application Status” વિકલ્પમાં જઈ તમારા અરજી નંબર નાખીને પ્રગતિ જોઈ શકો છો.
  • ચકાસણી
  • સંબંધિત પશુપાલન અધિકારી દ્વારા તમારી અરજી અને દસ્તાવેજોની ચકાસણી થશે.
  • સહાયની મંજૂરી
  • ચકાસણી પૂર્ણ થયા પછી સરકાર દ્વારા સહાયની રકમ સીધી તમારા બેંક ખાતામાં જ

dairy farm subsidy FAQs


Q.1: ડેરીફાર્મ સ્થાપવા માટે કેટલા પશુ લેવાના રહેશે?

જવાબ: ઓછામાં ઓછા 2 દૂધદાયી પશુ જરૂરી છે.

Q.2: સહાય સીધી ક્યાં મળે છે?

જવાબ: સહાય સીધી બેંક ખાતામાં જમા થાય છે.

Q.3: શું મહિલા અરજદારોને વિશેષ લાભ મળે છે?

જવાબ: હા મહિલાઓને અને અનુસૂચિત જાતિના અરજદારોને વધારાની સહાય આપવામાં આવે છે.

Q.4: અરજી કર્યા પછી સહાય મેળવવામાં કેટલો સમય લાગે છે?

જવાબ: સામાન્ય રીતે 2 થી 3 મહિના અંદર પ્રક્રિયા પૂર્ણ થાય છે.

સમાપન


પશુપાલન સ્વરોજગારી હેઠળ ડેરીફાર્મ સ્થાપના માટે સહાય યોજના (ANH-8) ખેડૂતો અને યુવાઓને સ્વરોજગારી તરફ દોરી જાય છે. આ યોજના દૂધ ઉત્પાદન વધારવામાં અને ગામડાંના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો તમે પશુપાલનમાં રસ ધરાવો છો તો આ યોજનાનો લાભ જરૂરથી લો.

તમારા માટે નવી સરકારી યોજનાઓ


  • ઓર્ગનિક ખેતી સહાય યોજના 2025
  • ડેરીફાર્મ સહાય યોજના 2025
  • બોરવેલ પંપ યોજના 2025
  • ટપક સિંચાઇ યોજના 2025
  • પ્રધાનમંત્રી ફસલ બીમાં યોજના 2025
  • કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2025
  • કૃષિ મશીન સહાય 2025
  • જન્માષ્ટમી 2025
  • ચારા સહાય 2025
  • મીની ટ્રેક્ટર સહાય 2025
  • પશુપાલન યોજના 2025
  • પીએમ કુસુમ યોજના 2025
  • તાડપત્રી સહાય યોજના 2025
  • ડ્રોન સહાય યોજના 2025
  • પીએમ કિસાન સહાય યોજના 2025
  • ગોડાઉન સહાય યોજના 2025
Categories સરકારી યોજના 2025 Tags 12 દુધાળા પશુ યોજના 2025, ૧૨ દૂધાળા પશુ સહાય યોજના, 2025 yojana, aaj na bajar bhav, dairy farm subsidy, dairy farm subsidy 2025, Dairy farm subsidy 2025 apply online, Dairy farm subsidy in Gujarat, dairy farm subsidy onlain arji, Dairy farming business plan, Dairy farming examples, Dairy farming in Hindi, Dairy farming in india, dairy farming loan, Dairy farming near me, Dairy farming PDF, Dairy farming Project, Govt loan for dairy farming, ikhedu, ikhedut, ikhedut portal, iKhedut Portal 2024 25 Yojana List, Ikhedut portal 2024 25 yojana list pdf download, Ikhedut portal 2024-25 registration, Ikhedut Portal 2025, IKhedut Portal 2025 26, Ikhedut Portal 2025 Yojana List, Ikhedut portal 2025 yojana list pashupalan, ikhedut portal dairy farm subsidy, iKhedut portal login, Ikhedut portal status, khedutbhai, kishan pindariya, NABARD subsidy for dairy farming, Subsidy loan for dairy farm, આઇ ખેડૂત, આઇ ખેડૂત ક્રેડિટ કાર્ડ, આઇ ખેડૂત પશુપાલન યોજના, આઇ ખેડૂત પશુપાલન સ્વરોજગારી હેઠળ ડેરીફાર્મ સહાય, આઇખેડૂત, ખેડૂત ભાઈ, ખેડૂતભાઈ, નવી યોજનાઓ 2025, પશુપાલન સ્વરોજગારી હેઠળ ડેરીફાર્મ સ્થાપના માટે સહાય યોજના, સહાય યોજના 2025
Chaff cutter machine subsidy 2025: પશુપાલકોને ચાફ કટર મશીન યોજના ખરીદી પર મળશે 75% સબસીડી.
Organic farming subsidy: ઓર્ગેનિક ખેતી સહાય યોજના 2025: ખેડૂતોને મળશે જૈવિક ખેતી માટે સહાય

પાકોના ભાવના સચોટ સર્વે

આવનારા દિવસોમાં કયા પાકના ભાવ કેવા રહી શકે. તેના ઊંડાણ પૂર્વક અને સચોટ સર્વે જોવા માટે ખેડૂતભાઈ ન્યૂઝ ચેનલને સબ્સ્ક્રાઇબ કરીદો.

આજના બજાર ભાવ

  • તમામ શહેરના બજાર ભાવ
  • રાજકોટ આજના બજાર ભાવ
  • ગોંડલ આજના બજાર ભાવ
  • જામનગર આજના બજાર ભાવ
  • ઊંઝા આજના બજાર ભાવ
  • અમરેલી આજના બજાર ભાવ
  • જૂનાગઢ આજના બજાર ભાવ
  • બોટાદ આજના બજાર ભાવ
  • મોરબી આજના બજાર ભાવ
  • જામજોધપુર આજના બજાર ભાવ
  • કોડીનાર આજના બજાર ભાવ
  • ડીસા આજના બજાર ભાવ
  • વિસનગર આજના બજાર ભાવ

ખેડૂત યોજનાઓ 2025

  • સ્માર્ટફોન યોજના 2025
  • ટ્રેક્ટર સહાય 2025
  • ગોડાઉન સહાય 2025
  • પીએમ કિસાન સહાય
  • તાડપત્રી સહાય 2025
  • દવા ડ્રોન યોજના 2025
  • સિલાઈ મશીન યોજના
  • ચારા સહાય 2025
  • મીની ટ્રેક્ટર સહાય 2025
  • પશુપાલન યોજના 2025
  • પીએમ કુસુમ યોજના 2025
  • જન્માષ્ટમી 2025
  • કૃષિ મશીન સહાય 2025
  • કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2025
  • પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના 2025
  • ટપક સિંચાઈ યોજના 2025
  • બોરવેલ પંપ યોજના 2025
  • ડેરીફાર્મ સહાય યોજના 2025

About Us

ખેડુતભાઈ વેબસાઈટ ખેડૂતોને મદદ કરવા માટે બનાવામાં આવેલ છે, જે લોકો ખેતી વિશે નવું નવું જાણવા માગે છે, જેમ કે નવી યોજના, રોજના બજાર ભાવ અને ખેતી ઉપયોગી અન્ય નવી માહિતી આ વેબસાઈટ તેના માટે જ છે. તમામ માહિતી એકદમ મફત મળશે.

Quick Links

About Us

Contact Us

Privacy & Policy

Terms & Conditions

Disclaimer

YouTube Channel

જો તમે રોજના બજાર ભાવ, ખેતીની નવી યોજના, હવામાન ની માહિતી, ખેતીના સમાચાર તેમજ બીજી માહિતી સૌથી પ્રથમ મેળવવા માંગતા હોવ તો, અમારા યૂટ્યૂબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી શકો છો.

  • YouTube
  • Facebook
  • Instagram
  • Twitter
© 2025 Khedutbhai. All rights reserved.
  • હોમ
  • તાજા ભાવ
  • વોટ્સએપ ગ્રુપ
  • નવા વિડીયો