Chaff cutter machine subsidy 2025: પશુપાલકોને ચાફ કટર મશીન યોજના ખરીદી પર મળશે 75% સબસીડી.
ખેડૂતો અને પશુપાલકો માટે ચારો પશુપાલનનું સૌથી મોટું પડકાર છે. પશુઓને પોષણયુક્ત અને યોગ્ય સમયે ચારો મળે તે માટે સરકાર વિવિધ સહાય યોજનાઓ લાવી રહી છે. હાલમાં સરકાર દ્વારા Chaff cutter machine subsidy માટે 75% સુધીની સબસીડી આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના હેઠળ પશુપાલકો ઓછા ખર્ચે આધુનિક ચાફકટર મેળવી શકે છે. Chaff cutter …