Pasupalan yojana 2025: પશુપાલન સહાય યોજના

Pasupalan yojana 2025: પશુપાલન સહાય યોજના

ખેડૂતમિત્રો માટે નવી આશા દર વર્ષે ગુજરાત સરકાર ખેડૂતોને ખેતી ઉપરાંત પશુપાલનમાં પણ આત્મનિર્ભર બનાવવાના પ્રયાસો કરે છે. ભારતમાં પશુપાલન મોટા ભાગે દૂધ વ્યવસાય માટે કરવામાં આવે છે. આજે અમે તમને રાજ્ય સરકાર દ્વારા Pasupalan yojana ને પ્રોત્સાહિત કરવા માટે અમલમાં આવેલી “દૂધદાયી પશુ ખરીદ સહાય”,”પશુ છાપરો સહાય યોજના”,”પશુ આરોગ્ય કેમ્પ સહાય યોજના વગેરે વિશે …

આગળ વાંચો