Electric motor and pumpset: ખેડૂતો માટે ઈલેક્ટ્રિક મોટર અને પંપસેટ સબસિડી યોજના
નમસ્કાર ખેડૂત મિત્રો અમારી આ વેબસાઈટ પર તમારું સ્વાગત છે. આ વેબસાઈટ પરથી તમને રોજ ખેડૂતને લગતી નવી નવી યોજનાની માહિતી મળતી રહેશે, તો તેના માટે તમારે રોજ અમારી વેબાઈટ ની વિજિટ કરવી પડશે. આજે આપણે ગુજરાત સરકારની એક અત્યંત મહત્વની યોજના વિશે વાત કરવાના છીએ, .આ યોજનાનું નામ છે Electric motor and pumpset યોજના. …