Post Harvest Equipment Subsidy: લણણી પછી સાધનો સબસીડી
આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે. આપણા ભારત દેશમાં 60% લોકો ખેતી પર આધાર રાખતા જોવા મળે છે. ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે. ખેડૂત પોતે તનતોડ મહેનત કરીને અનની પેદાશ કરતો હોય છે. ગુજરાતમાં રહેતા લોકો માટે રાજ્ય સરકારે ખૂબ જ ઉપયોગી અને મહત્વનો નિર્ણય કર્યો છે. શુ તમે ખેડુત છો? અને ખેડૂત …