Godown Sahay Yojana 2025: ખેડૂતોને ગોડાઉન બનાવવા 1,00,000 ની સહાય
ગોડાઉન સહાય યોજના 2025: નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના પાક સંગ્રહ માટે “ગોડાઉન સહાય યોજના” શરુ કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ ખેડૂતોના પાકને વરસાદ તથા કુદરતી અપવાદોથી બચાવવા માટે પાક સંગ્રહ ગોડાઉન બનાવાવ ગુજરાત સરકાર તરફથી રૂપિયા 100,000 સહાય મળવા પાત્ર રહેશે. Godown Sahay Yojana 2025: યોજના હેઠળ 50 ટાકા સબસીડી: આપણો ભારત …