Onion Price Today | ડુંગળીના ભાવ કેવા રહેશે
નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ વેબસાઈટ પર તમારું સ્વાગત છે. તમે તો જાણો જ છો કે ડુંગળીના ભાવ(Onion Price) અત્યારે સાવ તળિયે બેસી ગયા છે, અને ઘણા ખેડૂતો હવે અસમંજસ માં મુકાઇ ગયા હશે કે ડુંગળી રાખવી કે વેચી દેવી. આવનારા દિવસોમાં ડુંગળી ના ભાવ કેવા રહેશે, તે જાણવા ખેડૂતો આતુર હોય છે. એટલા માટે જ …