Ahirani Maharas Dwarka : 23-24 ડિસેમ્બરે દ્વારકામાં 37,000 આહીર સમાજની મહિલાઓ કરશે મહારાસ

Ahir Maharas Dwarka : 23-24 ડિસેમ્બરે દ્વારકામાં 37,000 આહીર સમાજની મહિલાઓ કરશે મહારાસ

Ahirani Maharas Dwarka: અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠન દ્વારા બહાર પાડવામાં આવેલી નોંધ મુજબ 23-24 ડિસેમ્બર દરમિયાન યાત્રાધામ દ્વારકામાં આહીર સમાજની 37,000 જેટલી મહિલાઓ મહારાસમાં જોડાશે. આવડું વિશાલ આહિરાણી મહારાસનું(Ahir Maharas) આયોજન થવા પાછળ ભગવાન શ્રી કૃષ્ણ અને આહીર વંશની મુખ્ય બે ઐતિહાસિક ગાથાઓ રહેલી છે. જેને આપણે વિસ્તારથી સમજીએ: એક ઐતિહાસિક ગાથા ઉપર નઝર …

Read more