Groundnut Market Price Today | મગફળીના ભાવ કેવા રહેશે
આપણા ઘણા ખેડૂત મિત્રો છે કે જેઓ હજુ મગફળી (groundnut market price today) સાચવીને બેઠા છે. કારણ કે, ગયા દિવસો માં મગફળીના ભાવ થોડા નીચા ગયા હતા. અને હવે આવનારા દિવસોમાં મગફળીના ભાવ કેવા રહેશે. તે જાણવા માટે ફાંફા મારતા હોય છે. કારણ કે, જો પાક નો સારો ભાવ મળે તો જ ખેડૂત ની મહેનત …