Pm kusum Yojana: પીએમ કુસુમ યોજના 2025: ખેતીમાં સૌર ઊર્જાનો ક્રાંતિકારક માર્ગ
ભારતને કૃષિપ્રધાન દેશ કહેવાય છે. આજે પણ ભારતમાં વસ્તીનો એક ભાગ ખેતી પર નિર્ભર છે. ભારત સરકાર પણ કૃષિને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોને નવી નવી યોજના બહાર પાડતા હોય છે, તેમાની એક ખાસ Pm kusum Yojana સબસીડી યોજના છે. આ પ્રકારની યોજના માટે ભારત સરકાર પ્રોત્સાહનો આપતી રહે છે. ખેતી માટે સિંચાઈ એ ખુબ જ …